• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ITR ભરવાની ડેડલાઈન વધી, હવે આ તારીખ સુધી ભરી શકશો રિટર્ન

in Business
ITR ભરવાની ડેડલાઈન વધી, હવે આ તારીખ સુધી ભરી શકશો રિટર્ન

કોરોના વાયરસ લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાનું પૈડું સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. દેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉન થવાને કારણે લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. તેથી, તે સમયે અનેક ફાઇનાન્શિયલ કામકાજેની અંતિમ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

હવે દેશ અનલોક 5 તરફ આગળ જઈ રહ્યો છે ત્યારે પણ આ ફેરફાર નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરાયા છે. જી, હા ITRની તારીખમાં ફરી એક વાર વધારો કરાયો છે અને તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કરદાતાઓને મોટી રાહત આપીને 30 સપ્ટેમ્બરથી 30 નવેમ્બરથી ઇનકમ ટેક્સ ભરવાની ડેડલાઇન આઇટીઆર ફાઇલ (Income Tax Filling Deadline ITR)કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. કોરોના મહામારી બાદ આ ચોથી વખત તારીખ વધારવામાં આવી છે. દેશભરમાં સતત વધી રહેલા કોરોના સંકટ વચ્ચે આવકવેરા વિભાગે કરદાતાઓને આ મોટી રાહત આપી છે. હવે તમારી પાસે આવકવેરો જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બરના બદલે હવે નવેમ્બર 2020 સુધીનો સમય છે. તો પ્લાન કરી લો તમારા તમામ ડોક્યુમેન્ટ્સ અને ભરી દો તમારું રિટર્ન.

 

આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. વિભાગે એક ટ્વિટમાં લખ્યું છે કે કોવિડ (Covid19) રોગચાળાને લીધે થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આવકવેરા વળતર ભરવાની તારીખ વધારવામાં આવી છે. સીબીડીટીએ વર્ષ 2018-19 (AY 2019-20) માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 30 નવેમ્બર 2020 કરી છે. આ તારીખ વધવાના કારણે રિટર્ન ફાઈલ કરનારા વ્યક્તિઓને મોટી રાહત મળશે.

છેલ્લી તારીખમાં ફરી વખત થયો વધારો

આ પહેલાં પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીનેલાં, આઈટીઆર ફાઇલ કરવાની તારીખને ત્રણ વખત લંબાવી દેવામાં આવી છે. અગાઉ ITR નાણાકીય વર્ષ 2018-19 માટે 31 માર્ચ 2020 સુધીમાં ફાઇલ કરવાની હતી.

આ પછી, તેને વધારીને 30 જૂન 2020 કરવામાં આવી. ત્યારબાદ તેને 31 જુલાઇની છેલ્લી તારીખમાં વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરવામાં આવી હતી અને હવે આવકવેરા વિભાગે તેને માટેની નવી તારીખ તારીખ 30 નવેમ્બર 2020 જાહેર કરી દીધી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.
Business

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે
Business

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની
Business

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની

Business

૧૫૨ રૂપિયામાં જીયો એ લોન્ચ કર્યો બમ્પર પ્લાન, આ પ્લાનથી એરટેલ અને વોડાફોન-આઇડિયાને પરસેવો વળી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: