યૂટિલિટી ડેસ્કઃ IAS, IPS, IFS ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. દરવર્ષે લાખો કેન્ડીડેટ્સ IASની તૈયારીઓ કરે છે, પરંતુ તેમાંથી સિલેક્ટેડ લોકો જ પરીક્ષા ક્રેક કરી શકે છે. યૂપીએસસી દરવર્ષે આ પરીક્ષા આયોજિત કરે છે.
પહેલા પ્રારંભિક પરીક્ષા થાય છે. તેમાં સફળ થનાર કેન્ડીડેટ્સે મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ કરવામાં આવે છે. પછી આખરે રાઉન્ડ ઈન્ટરવ્યૂ થાય છે. ઈન્ટરવ્યૂમાં કેન્ડીડેટ્સના ડ્રેસિંગ સેન્સથી લઈને કોમન સેન્સ સુધીની એબિલિટીને પારખવામાં આવે છે. ઘણી વખત એક્સપર્ટ વિચિત્ર સવાલો પણ કરી લે છે. અમે આવા જ પ્રશ્નોની સીરીઝ ચલાવી રહ્યા છીએ. આ સવાલ એક્સપર્ટે અલગ-અલગ ઈન્ટરવ્યૂમાં અલગ-અલગ જગ્યાએ શેર કર્યા છે. આ સવાલોથી તમે સમજી શકશો કે આઇએએસ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે.
7 ફેબ્રુઆરીથી ભરાશે એપ્લિકેશન
યૂનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) સિવિલ સર્વિસ પ્રારંભિક પરીક્ષા-2018નો શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે. પરીક્ષા 3 જૂન 2018ના થશે. તેના માટે ફોર્મ 7 ફેબ્રુઆરીથી અવેલેબલ થશે. એવા કેન્ડીડેટ્સ જે તેમાં સામેલ થવા ઈચ્છે છે, તેમનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે. એવા કેન્ડીડેટ્સ જે ફાઇનલ ઈયરમાં છે અને રિઝલ્ટની રાહમાં છે, તેઓ પણ સામેલ થઈ શકે છે.
ત્રણ સ્ટેજમા થશે પરીક્ષા
આ પરીક્ષા ત્રણ સ્ટેજમાં થશે. કેન્ડીડેટ્સે સૌથી પહેલા પ્રારંભિક પરીક્ષા આપવાની રહેશે. તેમાં જે સફળ થશે, તે મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ થશે. મુખ્યમાં સફળ થયેલા કેન્ડીડેટ્સ ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં જશે. ઈન્ટરવ્યૂમાં સફળ થયેલા લોકોનું સિલેક્શન થશે. પ્રશ્નપત્ર હિન્દી અને ઈંગ્લિશ ભાષામાં સેટ હશે. દરેક પ્રશ્નપત્ર માટે કેન્ડીડેટ્સને 2 કલાકનો સમય મળશે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ