• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ગૃહિણીઓને લાગશે મોટો ઝટકો! LPG સિલિન્ડરને લઈને તેલ કંપનીઓ કરશે મોટી જાહેરાત, જાણો તમારી જિંદગી પર શું થશે અસર

in Business
ગૃહિણીઓને લાગશે મોટો ઝટકો! LPG સિલિન્ડરને લઈને તેલ કંપનીઓ કરશે મોટી જાહેરાત, જાણો તમારી જિંદગી પર શું થશે અસર

નવું વર્ષ શરૂ થવામાં હવે માત્ર એક જ અઠવાડિયાનો સમય બચ્યો છે. વર્ષ 2021 ની શરૂઆતની સાથે જ આપણા બધા લોકોના જીવનમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાંથી કેટલાક ફેરફાર એવા પણ છે, જેની સીધી અસર આપણી દરરોજની જિંદગી પર પડવાનો છે. લગભગ આપણા બધા લોકોના કિચનમાં વપરાશ થનાર LPG સિલિન્ડરને લઈને પણ કેટલાક ખાસ ફેરફાર થઈ શકે છે. શક્ય છે કે, ઘણી જલ્દી LPG સિલિન્ડરના ભાવ પણ દર અઠવાડિયે રિવાઈજ કરવામાં આવશે. ડિસેમ્બર મહીનામાં LPG ના ભાવમાં કુલ 100 રૂપિયાનો વધારો થયો છે.

ડિસેમ્બરમાં બે વખત વધ્યા LPG ગેસના ભાવ

ડિસેમ્બર મહીનામાં LPG સિલિન્ડરની કિંમતોમાં બે વખત રિવાઈજ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત 1 ડિસેમ્બરના અને બીજી વખત 15 ડિસેમ્બરના પણ LPG ની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ પહેલા પખવાડીયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ અને ફોરેન એક્સચેન્જ રેટના આધાર પર નક્કી કરવામાં આવે છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કહેવામાં આવી રહ્યુ છે કે, કંપનીઓ હવે LPG સિલિન્ડરના ભાવમાં અઠવાડિક રીતે રિવાઈજ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી ગ્રાહક પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ થનાર ફેરફારથી હળીમળી ગયા છે. તેવામાં પહેલાની સરખામણીમાં ઓછા સમયગાળામાં LPG ની કિંમતોને પણ રિવાઈજ કરવાથી પણ તેમને કોઈ સમસ્યા થશે નહી. જોકે, એ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે, અત્યાર સુધી આ વિશે કોઈપણ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

શું છે તર્ક?

LPG સિલિન્ડરના ભાવને ઓછા સમયગાળામાં રિવાઈજ કરવાનું કારણ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરવા જેવું જ છે. તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. ખરેખર, વૈશ્વિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદોના ભાવ દરરોજના આધાર પર ફેરફાર થતા રહે છે.

કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડશે

આ જ કારણ છે કે, તેલ કંપનીઓ હવે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ દરરોજના આધાર પર ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. આવુ કરવાથી આ કંપનીઓને સરેરાશ કિંમત નક્કી કરવામાં મદદ મળશે અને તે ભારેખમ નુકસાન ઉઠાવવાથી બચી શકાશે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાને કારણે આ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડે છે.

LPG સિલિન્ડરના વર્તમાનમાં ભાવ

વર્તમાન સમયમાં રાજધાની દિલ્હીમાં ગેર-સબ્સિડીવાળા 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવ 694 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. મુંબઈમાં પણ આ જ ભાવ છે. કોલકાતામાં આ 720.50 રૂપિયા અને ચેન્નઈમાં 710 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. LPG સિલિન્ડરની કિંમતોમાં આ વધારો 15 ડિસેમ્બર 2020 થી લાગુ કરી દેવામાં આવ્યો છે. 5 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 18 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કે, 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ LPG ગેસ-સિલિન્ડરના ભાવમાં 36.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર વર્ષભરમાં સબ્સિડીવાળા 12 ગેસ સિલિન્ડર આપે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.
Business

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે
Business

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની
Business

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની

Business

૧૫૨ રૂપિયામાં જીયો એ લોન્ચ કર્યો બમ્પર પ્લાન, આ પ્લાનથી એરટેલ અને વોડાફોન-આઇડિયાને પરસેવો વળી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: