હવે તમારે HP, INDIAN અને BHARAT GAS LPG સિલિન્ડર ફ્રીમાં મેળવી શકો છો. એના માટે તમારે PAYTM દ્વારા ગેસ બૂક કરાવવાનો રહેશે. PAYTMએ એક સ્કિમ શરૂ કરી છે. જેમાં PAYTM APP દ્વારા મળતા LPG સિલિન્ડરની બુકિંગ પર 700 રૂપિયા સુધીની કેશબેક ઓફર આપી રહી છે. તેનો મતલબ છે કે તમારું LPG સિલિન્ડર બિલકુલ ફ્રી થઈ જશે. કારણ કે રિલિફ સિલિન્ડરની કિંમત સબસિડી બાદ 700-750 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે.

જ્યારે તમે LPG ગેસ સિલિન્ડરની બુકિંગ કે પેમેન્ટ કરશો ત્યારે તમને એપ પર એક સ્ક્રેચ કાર્ડ મળશે. જેનો ઉપયોગ HP, INDIAN અથવા તો BHARAT GASમાં ગેસ બુકિંગમાં ક્લેમ કરી શકો છો. આ કેશબેક PAYTM વોલેટમાં 24 કલાકની અંદર આવી જશે.

આ ઓફરનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમે 500 રૂપિયાથી વધુની રકમનું બુકિંગ કરશો. આ ઓફર 31 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. આ ઓફરનો ફાયદો માન્યતા દરમ્યાન માત્ર એક વખત જ ઉઠાવી શકો છો.

એવા ગ્રાહક જે PAYTM APP દ્વારા પ્રથમ વખત LPG સિલિન્ડરની બુકિંગ કરી રહ્યા છે તેમને આ સ્કીમનો ફાયદો મળશે. આ ઓફરનો ફાયદો તેમને પણ મળશે જે સિલિન્ડરની બુકિંગ IVRS અથવા અન્ય રીતે કરે છે પરંતુ પ્રથમ પેમેન્ટ PAYTM APP દ્વારા કરતા હોય.

સ્ક્રેચ કાર્ડ રજૂ થયાના 7 દિવસ બાદ એક્સપાયર થઈ જાય છે. એટલા માટે રિવોર્ડ જીત્યા બાદ તમારે તેનો ઉપયોગ આ દરમ્યાન જ કરવો પડશે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ