Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Health

હાથ-પગ ની મચકોડ હોય અથવા તો કોઇપણ પ્રકાર નો દુખાવો, તુરંત અજમાવી જુઓ આ કારગર ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત…

જયારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે અચાનક આપણી માંસપેશીઓ ખેંચવા લાગે છે. તેને આપની ભાષામાં મચકોડ કહેવાય છે. આ આપણા લીગામેન્ટ માં થતી ઈજાના કારણે થાય છે. આ તકલીફ આપણને વધારે ખેંચ અથવા લીગામેન્ટ ફાટી જાય ત્યારે થતી હોય છે.સામાન્ય રીતે આપણને મચકોડ કોણી અથવા પગની પેની પર વધારે થાય છે.ઘણી વાર તેની સાથે હાડકામાં તિરાડ પણ પડી જાય છે. આવું થવાથી સોજો વધી જાય છે. તેની સાથે દુખાવો પણ અસહ્ય બનતો જાય છે. કેટલીક વાર લીગ્મેન્ટ ઢીલા પડી જાય છે. આવું થવાનું કારણ મચકોડ કેવા પ્રમાણની છે તેના પર આધારિત છે.

કોઈ પણ સાંધા વધારે પ્રમાણમાં ખેંચાય જાય ત્યારે મચકોડ ઉદ્દભવે છે. મચકોડ અને સાંધાને તુટવામાં એ તફાવત રહેલો છે કે મચકોડ થાય ત્યારે સાંધાને ટેકો આપતા હાડકામાં તિરાડ પડી જાય છે અથવા તે હાડકું તૂટી જાય છે. આવું શોધવા માટે આપણે એક્સરે નો સહારો લેવો પડે છે.

જ્યારે મચકોડ આવે ત્યારે પહેલી વસ્તુ આ કરવી જોઈએ કે તે જગ્યાને જોડવી. તેનાથી દુખાવવો ઘટાડવામાં અને એડી ના વિકાસને રોકવામાં મદદ કરે છે.જયારે તમને મચકોડ આવી હોય ત્યારથી લઈએ પહેલા ૩ કલાક જેટલા સમયમાં આવું કરવામાં આવે તો તે ખુબ અસરકારક સાબિત થાય છે. તે કર્યા પછી ફિક્સિંગ પટ્ટી જરૂર કરવી.

જો તમને આ કોમ્પ્રેસ બનાવવી શક્ય નાં હોય ત્યારે તમને ઈજા પણ પહોંચી શકે છે. ત્યારે ચુસ્ત પાટો લગાવીને જે જગ્યા પર ઈજા થઇ હોય તે જગ્યા પર હલાવ્યા વગર બાંધી શકાય છે. ત્યારે સ્પ્રેઈનને વાપરી શકાય નહિ. ગરમ કોમ્પ્રેસ અને વોર્મિંગ મલમ લગાવવાથી સોજામાં વધારો થશે. તેનાથી વધારે સ્થિતિ તીવ્ર બનતી જણાશે.

મચકોડ આવી હોય ત્યારે મધ અને ચૂનાને સરખી માત્રામાં ભેળવી તે જગ્યા પર હલકા હાથ વળે મસાજ કરવો. તેના માટે તમે તુલસીના પાનાને પેસીને તેનો લેપ બનાવીને તેને મચકોડ વાળી જગ્યા પર લગાવીને તેને કપડાથી બાંધી દેવું. આવું કરવાથી તમને થોડો આરામ મળશે.

જ્યારે મૂઢ માર વાગ્યો હોય, મોચ આવી હોય કે સોજો આવી ગયો હોય ત્યારે ય્ત્ધ્યની ફોર્મ્યુલા અપનાવી જોઈએ. તેમાં ય એટલે કે આરામ કરવો. ત એટલેકે બરફ દબાવો, ઘ એટલેકે કોમ્પ્રેસ બેન્ડેજ લગાવવી અને ચ એટલેકે એટલા ભાગની નીચે ઓશીકું રાખવું અને પગને ઉંચો જ રાખવો જોઈએ.

મચકોડ આપણા શરીરના કોઈ પણ ભાગમાં થઇ શકે છે. તેમાં વધારે પડતી મચકોડ પગની ઘૂંટીમાં થાય છે. આવું દોડતી વખતે, ફરતી વખતે, પડવાથી અને કુદકા મારતી વખતે જ્યારે જમીન પર પગ આવે ત્યારે થતું હોય છે. ત્યારે પગની પેની બાજુમાં વળી જાય ત્યારે આ તકલીફ થાય છે.આને વિપરિત ઈજા પહોંચી તેમ કહેવાય છે.
 

આ જગ્યા પર લગાવવા માટે તમે હળદરમાં એક ચપટી જેટલું નિમક નાખીને તેનો એક લેપ બનાવી લો. તેને ઈજા વાળી જગ્યા પર લગાવવું અને ૧૫ થી ૨૦ મિનીટ માટે રાખી મુજવું. ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લેવું. હળદરમાં કપરકુમીન નામની તત્વ રહેલું હોય છે. તે દુખાવો અને સોજામાથી રાહત આપે છે. તેની સાથે તે એન્ટી ઇન્ફ્ર્લમેત્રી ગુણ હોવાથી દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

તેના પર એક કપડામાં બરફ લપેટી તેને તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે મચકોડ વાળી જગ્યા પર ઘસવું. આવું દર એક કલાકે કરવું જોઈએ. તેનાથી જલદી આરામ મળે છે. તેનાથી સોજો પણ ઓછો થાય છે.

જો તમને સામન્ય મચકો આવી હોય તો તમારે એક અઠવાડિયા અને વધારે તાકિલ્ફ થઇ હોય તો ત્રણ અઠવાડિયા નો આરામ કરવો અને તેની સાથે થેરાબેન્ડ કે તે એક રબ્બરની પટ્ટી જેવું દેખાય છે તેને બાંધવું. આ પટ્ટો બાંધવાથી સ્નાયુ અને સાંધાઓની મજબૂતાઈ વધારે છે.સ્નાયુની મજબૂતાઈ માટે તમારે કોઈ નિષ્ણાંતની સલાહ અવસ્ય લેવી જોઈએ અને તેને જણાવેલી કસરતો પણ કરવી જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

તમારા શરીરમા કેલ્શ્યિમની કમી ને કરશે દુર અને હાડકા બનશે મજબુત માત્ર કરો આ ૬ વસ્તુનુ સેવન

Nikitmaniya

જો તમને વારંવાર માથું દુખવા આવે છે, તો કરો આ ઉપાય,ચપટીમાં દૂર થશે માથાનો દુઃખાવો,

Nikitmaniya

શુ શિયાળામા બંધ નસકોરા ની તકલીફ થી મેળવવા માંગો છો છૂટકારો, તો અચૂક અજમાવો આ ખાસ ઉપાય…

Nikitmaniya