Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

“હમ સાથ સાથ હૈ”ની નાની એવી ક્યૂટ રાધિકા હવે થઇ ગઇ છે મોટી, તેની તસ્વીરો જોઈને ઊડી જશે હોશ

જે બાળકોનાં પાત્રો આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ,તે વર્ષો પછી ઘણી વાર આપણા મનમાં તેમની સમાન સુંદર છબી હોય છે,જ્યારે તે પાત્ર ભજવતાં બાળ કલાકારો સમય જતાં પરિપકવ થાય છે.ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ની રાધિકા આવી જ એક સુંદર છોકરી છે.

તે પાત્ર ભજવવા વાળી છે”ઝોયા અફરોઝ”.ઝોયા 23 વર્ષનીથઈ ગઈ છે અને ઝોયા તેના બાળપણ હતી તેટલી જ હોટ અને સુંદર અત્યારે લાગી રહી છે.

બોલીવુડે ઘણી સિદ્ધિઓ અને વિકસિત દેખાવ જોયા છે,પરંતુ સૌથી આકર્ષક તે સુંદર બાળકલાકારોની સફર છે જે હવે ખૂબ જ હોટ થઈ ગયા છે!

આવી જ એક ક્યૂટી,જે હવે હોટી બની ગઇ છે તે છે ઝોયા અફરોઝ,જેને તમે સૂરજ બરજાત્યાની બ્લોકબસ્ટર ફિલ્મ હમ સાથ સાથ હૈમાં રાધિકા તરીકે વધુ સારી રીતે જાણતા હશો.આ ફિલ્મમાં ઝોયાએ નીલમ અને સૂરજ ઠાકુરની પુત્રી રાધિકાની ભૂમિકા ભજવી હતી.

ઝોયા અફરોઝ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જેનો જન્મ 10 જાન્યુઆરી 1994 માં થયો હતો.હમ સાથ સાથ હૈ અને કુછ ના કહો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઝોયાએ નવ વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો.

તેણે ટીવી શો ‘સોન પરી’ માં પણ કામ કર્યું છે.ફિલ્મો અને ટીવી શોઝમાં બાળ કલાકાર તરીકેના કામ દ્વારા છાપ ઉભી કરનાર ઝોયા અફરોઝે વર્ષ 2014 માં ફિલ્મ ‘ધ એક્સપોઝ’ દ્વારા યુવા અભિનેત્રી તરીકે રૂપેરી પડદે પ્રવેશ કર્યો હતો.

નવાબોના શહેર લખનૌ સાથે સંકળાયેલ ઝોયા 2013 માં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ હતી,ત્યારબાદ તેણે હિમેશ રેશમિયા અને હની સિંહ સ્ટારર ફિલ્મ ‘ધ એક્સપોઝ’થી મોટા પડદે કમબેક કર્યું હતું.

ઝોયા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે,તાજેતરમાં ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જે ખૂબ જ હોટ લુકમાં છે આ તસવીરો તમારી રાતની ઉંઘ ઉડાવી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ટીકટોકને ટક્કર આપી રહી છે ભારતની DUET MASTER APP, જાણીલો કેવી રીતે વાપરવી…

Nikitmaniya

કંગના રાનાવત પર લાગી ચુક્યો છે જાદુ ટોનાનો આરોપ, આ છે અભિનેત્રી સાથે જોડાયેલ મોટા વિવાદ

Nikitmaniya

રવિન્દ્ર જાડેજા ની પત્ની ની સામે નિષ્ફળ છે, બોલિવૂડ ની બધી હિરોઈન , જુઓ તસવીરો..

Nikitmaniya