• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખને પાર, આજે રાજ્યમાં 1325 પોઝિટિવ કેસ નોંધાયા

in Gujarat
ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખને પાર, આજે રાજ્યમાં 1325 પોઝિટિવ કેસ નોંધાયા

તા. 03 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો ચિંતાજનક છે. ગુજરાતમાં આજે નોંધાયેલા 1325 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો એક લાખને પાર થઈ ચુક્યો છે. જો કે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા રાહત આપનારી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1325 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 16 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3064 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1325 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 179 અને જિલ્લામાં 93 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 150 અને જિલ્લામાં 16 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 86 અને જિલ્લામાં 37 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 95 અને જિલ્લામાં 40 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,042 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 81,180 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3064 થયો છે.

રાજકોટ આરોગ્ય અગ્ર સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓના ધામા

રાજકોટમાં વકરતા કોરોના કેસ વચ્ચે મુખ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટની સ્થિતિની સમીક્ષા કરી અને સાથે જ તબીબોને ટકોર પણ કરી.વિજય રૂપાણીએ આઈસીયુમાં દિવસમાં બે વખત સિનિયર તબીબોને મુલાકા લેવાની સૂચના આપી હતી. રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં 800થી વધુ કેસ નોંધાયા છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.
Gujarat

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: