• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

ગુજરાતમાં કોરોનાનું રહસ્યમય કારણ આવ્યું સામે, કોરોના વાયરસથી રીકવર થઇ ગયા લોકોનું શા માટે થઇ રહ્યું છે અચાનક મોત…

in Gujarat
ગુજરાતમાં કોરોનાનું રહસ્યમય કારણ આવ્યું સામે, કોરોના વાયરસથી રીકવર થઇ ગયા લોકોનું શા માટે થઇ રહ્યું છે અચાનક મોત…

ગુજરાતમાં કોરનાના કેસ દિવસે ને દિવસે વધતા રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે અને ડોક્ટર્સ કહી રહ્યા છે કે અમે કોરોના વાયરસના નવા નવા રુપ દિવસે દિવસે જોઈ રહ્યા છીએ. જેમાં તેની જટિલતા અને દર્દીના શરીર પર લાંબા ગાળા સુધી તેની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે થયેલા હાયપર ઇન્ફ્લામેશન અને હાયપર ક્લોટિંગ જેવા ઘાતક રોગની સ્થિતિ દર્દીમાં જોવા મળે છે.

ગુજરાતમાં કંઈક એવી પણ ઘટનાઓ સામે આવી છે, કેટલાક દર્દીમાં રિકવરીના ઘણા દિવસ પછી ક્લોટિંગનું રિસ્ક રહેતું હોય છે. જેમાં સારવાર દરમિયાન પુરી રીતે સ્વસ્થ્ય થયા પછી દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, પરંતુ બાદમાં તેમના મોત થઈ ચૂક્યા છે.

સૂરતમાં એક એવો કેસ સામે આવ્યો છે, જેમાં સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સીમર હોસ્પિટલમાં સારવાર પછી એક 70 વર્ષીય મહિલાને રજા આપી દેવામાં આવી હતી, તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ચૂક્યો હતો, પરંતુ ઘર પહોંચ્યા પહેલા જ તેમનું રસ્તામાં મોત થયું હતું. આ ઘટનાથી મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ છે.

ડોક્ટરો પણ આ મહિલાના મોતથી આશ્ચર્યચકિત છે. તેના સિવાય અમદાવાદમાં પણ એક આવો જ કેસ થોડાક દિવસો પહેલા આવ્યો હતો, જેમાં હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહેલા એક વ્યક્તિનું રસ્તામાં મોત થઈ ચૂક્યું હતું. તેનો મૃતદેહ બસ સ્ટેન્ડ પરથી મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમનું મોત થયું હતું. તે સિવાય સુરતના એક ડોક્ટરનું પણ મોત કંઈક આ રીતે જ થયું હતું. તેઓ કોરોનામાંથી સ્વસ્થ્ય થઈ ચૂક્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો, પરંતુ અચાનક હાર્ટએટેક આવવાના કારણે તેમનું મોત થયું હતું.

કોરોનાથી રીકવરી મેળવીને પછી થઇ રહ્યા મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 50 હજારથી વધારે કેસો સામે આવી ચૂક્યા છે, પરંતુ કોરોનામાંથી સ્વસ્થ થયા પછી મોતની ઘટનાઓ ડોક્ટરો માટે પણ નવી છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે એક્સપર્ટ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સભ્ય અને પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલનું કહેવું છે કે કોરોનાના કારણે ફેંફસામાં લોહીની ગાંઠો બની જાય છે, જેની અસર વ્યક્તિના શરીર પર લાંબા સમય સુધી રહે છે.

ઘણા કેસોમાં કોમોરબિડ થવાના કારણે હાઈપર ઈંફ્લામેટરી ફંડ હાઈપર ક્લોટિંગ પર કોરોનાની અસર થાય છે. ડો. તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ક્લોટિંગની અસર કોરોના દર્દી પર સ્વસ્થ થયાના એક દિવસથી લઈને 45 દિવસ સુધી રહે છે, જે દર્દીઓ પર કોરોનાની અસર વધારે હોય છે, તેનું બ્લડ થીનરનું ઈન્જેક્શન આપવામાં આવે છે, જેથી દર્દી હાર્ટએટેક, બ્રેન સ્ટોકથી બચી શકે. ગુજરાતમાં કોરોનામાંથી સ્વસ્થ થયા પછી જે કેસોમાં દર્દીઓનું મોત થયું છે, તેનું મુખ્ય કારણ હાર્ટએટેક અને બ્રેન સ્ટોક છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.
Gujarat

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: