Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
India

ભેટ / PM આજે આપશે આ 7 પરિયોજનાઓની ભેટ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મજબૂતી

બિહારમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી બિહારમાં આજે 7 પરિયોજનાઓની ભેટ આપવાના છે. આ પરિયોજનામાં કુલ 541 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે બિહાર ચૂંટણીને લઈને પરિયોજના ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

મોદીએ એક કાંકરે 3 પક્ષી માર્યાં, આ નેતાને સાંસદ બનાવી ઘણાની બોલતી કરી દીધી બંધ

Nikitmaniya

India News: કોરોના બેકાબૂ બનતા હવે લગ્નોમાં 200 નહીં પરંતુ ફક્ત 50 લોકો હાજર રહેશે

Nikitmaniya

કોરોના વાયરસનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે, રાજ્યના આ શહેરમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સ્મશાન-ક્બ્રસ્તાનમાં વેઇટિંગ લિસ્ટ

Nikitmaniya