• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

Surat: એક નાનકડી છોકરીની દર્દનાક ઘટના, જાણો શું થયું હતું તેની સાથે

in Crime
Surat: એક નાનકડી છોકરીની દર્દનાક ઘટના, જાણો શું થયું હતું તેની સાથે

એક નાનકડી છોકરીની દર્દનાક ઘટના! જાણો શું થયું હતું તેની સાથે

૨૦૧૨માં દિલ્હીમાં થયેલા ભયાનક બળાત્કાર બાદ કોઈ પણ મહિલા સાથે આવી ઘટના બને ત્યારે મીડિયામાં તેને ‘નિર્ભયા‘ નામ આપવાની ફેશન થઈ ગઈ છે. થોડા દિવસ માટે તે છોકરી કે મહિલા અને તેના પરિવાર માટે સહાનુભૂતિની ભરતી આવે છે. રાજકીય, સામાજિક અને આર્થિક લાભ મેળવવા માટેના ગીધડાંઓની ટોળી ઉતરી આવે છે. થોડા વખતમાં બધુ શાંત પડી જાય છે.

image source

સૌ પોતપોતાના કામે વળગી જાય છે અને આ ગીધડાંઓ નવી ઘટના અને નવા શિકારની તલાશમાં ચાલ્યા જાય છે. પરંતુ આવો એક નિર્ભયા કાંડ હજ્જારો છોકરીઓની જિંદગીમાં અંધકાર ફેલાવી દે છે. ત્રણ દિવસ પહેલાની એક ઘટના સામે આવી છે. પોલીસ કંટ્રોલ રૂમને કોઈ અજાણી વ્યક્તિએ માહિતી આપી હતી કે, શહેરના એક વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલ પાસેની ફૂટપાથ પર અંદાજે ૧૫ વર્ષની એક નાની છોકરી બેસીને રડી રહી છે.

image source

પોલીસ કંટ્રોલરૂમને આ માહિતી મળતાં જ તેમણે તે વિસ્તારના તમામ પેટ્રોલિંગ વેહિકલ્સને આ ઘટના અંગે જાણકારી આપી હતી. તે દરમિયાન તેમણે પણ પોતાના સરકારી વાહનમાં વાયરલેસ પર આવેલી આ માહિતી સાંભળીને તેઓ તરત જ તે હાઈસ્કૂલ પહોંચી ગયા હતાં. પોલીસ કંટ્રોલ રૂમમાંથી આપવામાં આવેલી માહિતી સાચી હતી, એક નાની છોકરી ફૂટપાથ પર બેસી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. આમ તો નાની છોકરી કોઈની મદદ ઈચ્છી રહી હતી. પરંતુ પોલીસનું વાહન અને પોલીસ યુનિફોર્મમાં અધિકારીઓને જોઈ તે વધારે ડરી ગઈ હતી.

image source

પોલીસ તરીકેની લાંબી નોકરી કરનાર ઈન્સપેક્ટર નાની છોકરીની મનોસ્થિતિ સમજી ગયા હતા અને તેમણે તરત જ બાળકીને પુછવાનું છોડીને પોલીસ સ્ટેશનમાં રહેલા મહિલા સબ-ઈન્સપેક્ટરને સ્થળ પર બોલાવી આખો મામલો સમજાવ્યો હતો. મહિલા સબ-ઈન્સપેક્ટર રડી રહેલી નાની છોકરીને લઈ એક ખૂણામાં ગયા પછી ત્યાં તેમણે એકદમ શાંતિ અને પ્રેમભાવે તેની વ્યથા સમજવાનો પ્રયાસ કર્યો હતો. નાની છોકરીની વાત પ્રમાણે તેને એક ચોક્કસ ગેંગ દ્વારા સ્પાના નામે ચાલતા દેહ વ્યપારના ધંધામાં ધકેલી દેવાઈ હતી અને રોજ સવારથી સાંજ આ ૧૫ વર્ષિય છોકરી સાથે ઓછામાં ઓછા ચાર ગ્રાહકો શરીર સંબંધ બાંધતાં હતાં.

image source

આખરે કંટાળીને આ દીકરી આ ગેંગની ચૂંગાલમાંથી ભાગી તો ખરી પણ શહેરના ભૂગોળથી અપરિચિત દીકરીને સુજ પડી નહીં કે ક્યાં જવું માટે તે ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. આ દર્દનાક ઘટના સર્જાઈ ત્યારે લોકોનાં ટોળાં પણ વળ્યાં હતાં. મહિલા પોલીસ સાથે આ દીકરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી જ્યાં તેને સમજાવીને શાંત પાડવામાં આવી પછી તેને જમાડી અને વિગતે પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, ભરૂચ પાસેના એક ગામમાં પોતાના પરિવાર સાથે તે રહેતી હતી.

image source

હજુ તો દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતી આ દીકરી પિતા સાથે ઝઘડાને કારણે ઘર છોડી નીકળી હતી પરંતુ તેને ખબર નહોતી કે હવે તેની જીંદગી આટલી ખરાબ બનવાની છે. એક દિવસ પિતા સાથે તેને ઝઘડો થયો હતો અને તેણે ઘર છોડી ગુસ્સામાં તે ત્યાંથી ભાગી ગઈ હતી. પોતાના ગામના જ સ્ટેશનેથી ટ્રેનમાં બેસી તે સુરત સ્ટેશન પર ઉતરી ગઈ પરંતુ સુરતમાં ક્યાં જવું ક્યાં રહેવું વગેરે જેવા પ્રશ્નો તેને સતાવી રહ્યા હતા. ત્યારે એક યુવતી તેની પાસે આવે છે.

જે પોતાનું નામ આપે છે અને તે કહે છે કે, તે તેના રહેવા અને જમવા અને કામની વ્યવસ્થા કરી આપશે. તે મહિલા આ દીકરીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે પોતે એક સ્પામાં કામ કરે છે જ્યાં સારાં પૈસા મળે છે અને તેને પણ આ કામ અપાવશે. પરંતુ દીકરીને બે જ દિવસમાં આખી ઘટના સમજાઈ ગઈ હતી. મહિલા તેને રોજ અલગ અલગ સ્પામાં લઈ જતી જ્યાં તેની પાસે રોજ નવા પુરુષો આવતાં હતાં.

image source

આમ કરતાં કરતાં ત્રણ મહિના પસાર થઈ ગયા હતાં. આ દીકરી ભાગવાની તક શોધી રહી હતી અને ત્રણ દિવસ પહેલા તેને તેમાં સફળતા મળી તેના સદનસીબે તેને રડતી જોઈ કોઈએ પોલીસને જાણ કરી અને પોલીસ તાત્કાલિક તેની મદદે આવી ગઈ. પોલીસે આ અંગે દીકરીના પરિવારને જાણ કરતાં તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં.

દીકરીના પિતાની ફરિયાદ લઈ તે મહિલા સહિત પોલીસે સ્પાના ચાર મેનેજર્સની ધરપકડ કરી છે અને દીકરીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે, તે મહિલાએ આવી રીતે બીજી કેટલી છોકરીઓને કામ આપવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…
Crime

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया
Crime

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી
Crime

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?
Crime

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: