બે દિવસમાં અનન્યા પાંડેની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી
ડ્રગ્સકેસ LIVE:આજે NCB ત્રીજીવાર અનન્યા પાંડેની પૂછપરછ કરશે, એક્ટ્રેસના બેંક અકાઉન્ટની તપાસ થશે
મુંબઈ19 મિનિટ પહેલા

આર્યન ખાન ડ્રગ્સકેસમાં અનન્યા પાંડે પણ ફસાઈ છે. 21-22 ઓક્ટોબર એમ બે દિવસ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ અનન્યા પાંડેની 6 કલાક પૂછપરછ કરી હતી. NCB આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ અનન્યાની ત્રીજીવાર પૂછપરછ કરશે. 21 ઓક્ટોબરે અનન્યાની 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે 4 કલાક સુધી પૂછપરછ થઈ હતી.
NCB અનન્યાને સરકારી સાક્ષી બનાવવા માગે છે
NCBના નિકટના સૂત્રોના મતે તપાસ એજન્સી આર્યન કેસમાં અનન્યા પાંડેને સરકારી સાક્ષી બનાવી શકે છે. જોકે, અનન્યાએ આ વાત સ્વીકારી નથી. તે માત્ર એટલું જ કહે છે કે તેને આ કેસ અંગે કોઈ માહિતી નથી. ચેટની વાત પણ નકારી છે. અનન્યા તથા આર્યન એકદમ નિકટના મિત્રો છે. જોકે, છેલ્લાં 2 વર્ષમાં તેમની વચ્ચેની મુલાકાત ઓછી થઈ છે. જોકે, NCB માને છે કે અનન્યા આ કેસમાં તેમની સૌથી મજબૂત કડી બની શકે છે.
અનન્યાએ સ્ટાફના માધ્યમથી ડ્રગ્સ આપ્યું હોવાની વાત કબૂલી
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનન્યાએ પૂછપરછમાં કહ્યું હતું કે તે વીડ સપ્લાય કરતી વ્યક્તિના સંપર્કમાં નથી. તેનો એક મિત્ર છે. આ જ મિત્ર ડ્રગ્સ એરેન્જ કરી આપે છે. અનન્યાના મતે, આર્યનના કહેવાથી તેણે માત્ર એક કે બેવાર જ પોતાના મિત્રની મદદથી વીડ લાવી આપ્યું હતું. આ મિત્ર તેના હાઉસસ્ટાફના માધ્યમથી ડ્રગ્સ એરેન્જ કરી આપતો હતો. અનન્યાએ પણ આ જ સ્ટાફ પાસેથી ડ્રગ્સ કલેક્ટ કર્યું હતું અને જ્યારે તે આર્યનને મળી ત્યારે તેને આપ્યું હતું. આ વાતનો ઉલ્લેખ ચેટમાં છે. NCBની ટીમે તે હાઉસ સ્ટાફની પૂછપરછ કરી છે અને તેનો ફોન પણ સીઝ કર્યો છે.
આર્યન-અનન્યા વચ્ચે ગાંજાની વાત
આર્યન ખાને અનન્યાને પૂછ્યું હતું કે તે ગાંજાની વ્યવસ્થા કરી શકશે? જેના પર અનન્યાએ જવાબ આપ્યો હતો કે તે ગાંજાની વ્યવસ્થા કરી આપશે. સૂત્રોના મતે, અનન્યા પાંડેને NCBએ આ અંગે સવાલ કર્યા હતા. જોકે, તેણે એમ કહ્યું હતું કે તે આર્યન સાથે મજાક કરતી હતી. NCB પાસે આ ચેટ ઉપરાંત પણ અનેક ચેટ્સ છે, જેમાં બંને અલગ અલગ સમયે ડ્રગ્સ અંગે વાત કરે છે. 2018થી 2019ની વચ્ચે આ ચેટ્સમાં ગાંજા અંગે વાત થઈ હતી. અનન્યાએ ત્રણવાર આર્યનને ડ્રગ્સ મોકલાવ્યું હોવાનો દાવો NCBએ કર્યો છે. NCBએ અનન્યાને અનેક સવાલો પૂછ્યા હતા અને તે ઘણી જ કન્ફ્યૂઝ જોવા મળી હતી. તેણે ઘણાં સવાલોના જવાબમાં એમ કહ્યું કે તેને ઠીકથી યાદ નથી.

આર્યને અનન્યાને ડ્રગ્સ પેડલરનો નંબર આપ્યો
NCBના સીનિયર અધિકારી પ્રમાણે, અનન્યાની ચેટમાં તે આર્યનને કહે છે કે તેણે ગાંજો ટ્રાય કર્યો છે અને તે ફરીવાર ગાંજો ટ્રાય કરવા માગે છે. આર્યને અનન્યાને ડ્રગ પેડલરનો નંબર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડેની પૂછપરછ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કરી હતી. આ દરમિયાન મહિલા અધિકારી હાજર રહ્યાં હતાં.
બેંક અકાઉન્ટ્સની તપાસ કરશે
ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાનની મુશ્કેલી વધી છે. આ કેસમાં હવે NCBને આર્યન ખાન તથા અનન્યા પાંડેની વ્હોટ્સએપ ચેટની સાથે બંનેના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ થઈ રહી છે. તપાસ એજન્સીને કેટલીક શંકાસ્પદ લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. હવે અલગ અલગ રીતે આ તમામ ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ રહી છે. NCB કોઈ પણ આરોપીના પરિવારના સભ્યોના બેંક અકાઉન્ટ્સ અંગેની તપાસ કરશે નહીં. NCB અધિકારીએ કહ્યું હતું કે અનન્યા તપાસમાં સહયોગ કરી રહી છે. તેઓ હાઇકોર્ટમાં આરોપીઓની જામીનનો વિરોધ કરશે.
NCB પાસે અનન્યાના મોબાઇલ-લેપટોપ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનન્યાના લેપટોપ તથા બે મોબાઇલ NCBએ જપ્ત કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે NCBના અધિકારીએ કહ્યું હતું કે અનન્યાને સમન્સ પાઠવવું એટલે એમ નહીં કે તે શંકાસ્પદ છે. આ તપ
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.