આપણે ગુજરાતી બધા ગાયક કલાકારોને તો ઓળખીએ જ છીએ, બધા ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી જ ખુબ જ ફેમસ હોય છે, દરેક ગાયક કલાકાર મિત્રોના ચાહકો પણ મોટી સંખ્યામાં હોય છે,
દરેક ચાહક મિત્રો તેમના સુર અને કોકિલ કેરા અવાજના ખુબ જ દીવાના હોય છે, ઘણીવાર બધા ગાયક કલાકારો એવી ભવ્ય ગરબાની રમઝટ બોલાવતા હોય છે કે તે જોઈને બધા લોકો ખુબ જ ખુશ થઇ જતા હોય છે.
ઘણીવાર કાર્યક્રમમાં હાજર લોકો તેમના પર રૂપિયાનો વરસાદ પણ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર ફરીદા મીર વિષે વાત કરીશું, ફરીદા મીરને હાલમાં જ દાહોદના ટાંડામાં એક કાર્યક્રમમાં લોકડાયરા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, દાહોદમાં માં ભવાનીના આ મંદિરમાં 108 કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
માં ભવાનીના મંદિરમાં આ ભવ્ય કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો, તેથી તે કાર્યક્રમના બીજા દિવસે લોકડાયરાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, આ લોકડાયરાના ખાસ પ્રોગ્રામમાં આપણા પ્રખ્યાત અને ફેમસ લોકગાયિકા ફરીદા મીરને બોલાવવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં હાજર બધા લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત બધા લોકો એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા કે ચાલુ પ્રોગ્રામે ફરીદા મીર પર નોટોનો વરસાદ કર્યો હતો, આથી આ કાર્યક્રમ ફરીદા મીરના અવાજે એટલો સુંદર અને ભવ્ય બનાવ્યો હતો કે કાર્યક્રમમાં ઉપસ્થિત બધા લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને લોકડાયરામાં હાજર બધા લોકોએ આ કાર્યક્રમની ખુબ જ મજા માણી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.