Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal

Category : Health

સવારમાં ગરમ પાણીમાં એક ચમચી હળદર પીવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

Nikitmaniya
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગુણોની ખાણ એવા હળદર ના ફાયદાઓ વિશે, કે જે તમને કાયમી માટે ચુસ્ત દુરસ્ત અને તંદુરસ્ત રાખવામાં મદદગાર...

હાથ-પગ ની મચકોડ હોય અથવા તો કોઇપણ પ્રકાર નો દુખાવો, તુરંત અજમાવી જુઓ આ કારગર ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત…

Nikitmaniya
જયારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે અચાનક આપણી માંસપેશીઓ ખેંચવા લાગે છે. તેને આપની ભાષામાં મચકોડ કહેવાય છે. આ આપણા લીગામેન્ટ માં થતી ઈજાના...

તમારા શરીરમા કેલ્શ્યિમની કમી ને કરશે દુર અને હાડકા બનશે મજબુત માત્ર કરો આ ૬ વસ્તુનુ સેવન

Nikitmaniya
આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલુ પણ વિટામીન જરૂરી હોય છે એટલુ જ કેલ્શ્યિમ પણ જરૂરી હોય છે માટે તમારા શરીરના અલગ અલગ ભાગમા...

જ્યારે કરચલીઓ હાથ અને પગ પર દેખાવા લાગે છે, ત્યારે આ કામ ઘરે કરો, તે સમસ્યાઓ દૂર કરશે

Nikitmaniya
ઉંમર પહેલાં હાથ-પગ પર કરચલીઓ પડવી એ એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે આજકાલ ઘણા લોકો ચિંતિત છે. આપણે બધા એક બીજા કરતા યુવાન દેખાવા...

શું તમે પણ પગની એડીમાં પડતા ચીરા થી પરેશાન છો? તો આ સરળ ઘરેલું ઉપાય થી બનાવો મુલાયમ

Nikitmaniya
સુષ્ક , ખરડાયેલ અને ખુજલી વાળી એડી ને પ્રાકૃતિક રીતે બનાવો મુલાયમ. આ નુસ્ખો અપનાવો. જ્યારે પગ ની ત્વચા મા જળ ની કમી સર્જાય છે...

હેડફોન કે ઈયરફોનનો વધારે પડતા ઉપયોગથી થઈ શકે આ ગંભીર બીમારી, કોરોનાકાળમાં વધી ફરિયાદ

Nikitmaniya
મુંબઈઃ કોરોના વાયરસની મહામારીના કારણે અત્યારે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘરમાં જ રહેવાના કારણે કલાકો સુધી હેડફોન અથવા તો ઈયરફોનનો...

શુ શિયાળામા બંધ નસકોરા ની તકલીફ થી મેળવવા માંગો છો છૂટકારો, તો અચૂક અજમાવો આ ખાસ ઉપાય…

Nikitmaniya
મિત્રો, જ્યારે તમને શ્વાસ સાથે જોરથી અવાજ તેમજ કંપન આવે છે, ત્યારે તેને નાકોરા કહે છે. શ્વાસ અંદર લેતી વેળાએ નાકોરા આવે છે. નાક અથવા...

શું તમને પણ કામેથી આવ્યા બાદ ખભા દુખે છે? તો આજમાવો આ ઘરેલુ ઉપાય

Nikitmaniya
ખભાના દુખાવાથી ઘણા લોકો પીડાતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે જયારે ખભામાં દુખાવો થતો હોય છે ત્યારે અન્ય કોઈ કામમાં મન...

વેહલી સવારે ભૂખ્યા પેટે મધ અને ચણાને ભેગા કરીને ખાવાથી થાય છે આ ૬ જોરદાર લાભ, માંદગી ભાગશે દુર

Nikitmaniya
કાળા ચણા અને મધ અંદાજીત દરેક ઘરમાં સરળતાથી જોવા મળે છે. આયુર્વેદમાં ચણા આપણા દેહ માટે ખૂબ સ્વાસ્થ્યવર્ધક વર્ણવવામાં આવ્યા છે. નિત્ય પલાળેલા કાળા ચણા...

Health News:- જાણો કેન્સરથી લઈને હ્યદય રોગ સામે કેવી રીતે રક્ષણ આપે છે મગફળી, ફાયદા જાણીને બદામ ખાવાનું ભૂલી જશો

Nikitmaniya
શિયાળાની ઋતુ આવતા જ લોકો વિવિધ પ્રકારના વ્યંજનો ઘરમાં બનાવતા હોય છે. શિયાળામાં લોકોની રોગ પ્રતિકારણ શક્તિ સારી રહે છે અને ખાધેલુ સહેલાઈથી પચી પણ...