Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

કરોડોની સંપતિ હોવા છતાં પણ પોતાના ઘરમાં આ રીતે રહે છે સની દેઓલ જુઓ તેમની તસવીર

આજે ભલે સનીદેવલ ઘણી ઓછી ફિલ્મોમાં નજર આવતા હોય પરંતુ આજે પણ તેમના સ્ટારડમ તેઓ જ છે. આજે પણ સનીદેવલના કરોડો પ્રશંસક છે. આજે અમે તમને સની દેઓલની થોડીક એવી તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમને લગભગ જ તમે પહેલા જોઈ હશે. તો ચાલો જોઈએ તેમની તસવીરો.

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે સનીદેવલ પોતાના ઘરે કઈ રીતે રહે છે. આ તસવીરમાં તેમને તેમના પિતા અને દીકરાની સાથે જોઈ શકો છો જેમ કે તમે આ ફોટોમાં જોઈ શકો છો તે પોતાના ઘરમાં ખૂબ જ મસ્તી કરતા નજર આવી રહ્યા છે.

Sunny Deol urges people to stay indoors to protect themselves from coronavirus. Watch video | Celebrities News – India TV

તમને કહી દઈએ કે સનીદેવલ નો પણ એક પોતાનું ફાર્મ છે. સની સમય-સમય પર પોતાના ફાર્મ પર આવતા રહે છે અને પોતાની તસવીર શેર કરતા રહે છે. સની દેઓલને પણ પ્રકૃતિ ખૂબ જ પસંદ છે તેમની સાથે તેમના પિતા ધર્મેન્દ્ર પણ ખેતીમાં વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે.

સનીદેવલ નો એક ખૂબસૂરત કૂતરો પણ છે અને સનીદેવલ પોતાના કુતરા સાથે ઘણી જ મસ્તી કરતા રહે છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે સનીદેવલ અને તેમના કૂતરો એક સાથે કેટલી મસ્તી કરતા નજરે આવી રહ્યા છે.

સની દેઓલને લીલી શાકભાજી ખૂબ જ પસંદ છે અને પોતાના ખેતરમાં લીલી શાકભાજી ખાવાનું ખૂબ જ પસંદ કરે છે.

સની દેઓલની પોતાની જિંદગી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. શનીદેવલ ની બહેન તેમના જેવી જ છે સનીદેવલ પોતાની બહેનને હંમેશા મળતા રહે છે અને ખૂબ મસ્તી પણ કરે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

રિયા ચક્રવર્તી હમણાં જેલમાં રહેશે, બોમ્બે હાઈકોર્ટ આગામી 29 સપ્ટેમ્બરે સુનાવણી કરશે

Nikitmaniya

બોલિવૂડ અભિનેત્રી દિશા પટની ની બહેન છે ખુબ જ સુંદર અને ગ્લેમરસ, તેના ફોટા થયા વાયરલ, તમે જોશો તમે પણ કહેશો છે હો બાકી !!!

Nikitmaniya

તારક મહેતા..ની બબિતા ટૂંકા કપડા પહેરવાની છે જબરી શોખીન, જોઇ લો તસવીરોમાં હોટ અદાઓ

Nikitmaniya