• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી

in Crime
બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી

રાજસ્થાનના જયપુરમાંથી એક ગર્લફ્રેન્ડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડે ખાવામાં નશીલો પદાર્થ ભેળવ્યા બાદ બોયફ્રેન્ડ હોંશ ગુમાવી બેસ્યો હતો અને બાદમાં તે પ્રાઈવેટ પાર્ટ કાપીને જતી રહી હતી. જો કે, બોયફ્રેન્ડે ફોન કર્યાં બાદ ગર્લફ્રેન્ડ ઘરે પરત આવી હતી અને બોયફ્રેન્ડને આઈ એમ સોરી કહીને તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. બે દિવસ સુધી યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યો હતો. જે બાદ તેણે પોલીસમાં ગર્લફ્રેન્ડ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.

ઘરે બોલાવ્યા બાદ ગર્લફ્રેન્ડે કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ

રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી બોયફ્રેન્ડે બે વર્ષ પહેલાં યોગા ટ્રેનિંગ લઈ રહ્યો હતો, તે સમયે તેની મુલાકાત યોગા ટ્રેનર રીમા સાથે થઈ હતી. ટ્રેનિંગ દરમિયાન યુવક રીમા સાથે દોસ્તી થઈ હતી અને બંને એકબીજાની નજીક આવી ગયા હતા. જો કે, 16 નવેમ્બરના રોજ રીમાએ યુવકને પોતાના ઘરે બોલાવ્યો હતો. જો કે, ખાવાનું ખાધા બાદ યુવક હોંશ ગુમાવી બેઠો હતો અને જ્યારે તેને હોંશ આવ્યા ત્યારે તેનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો.

પ્રાઈવેટ પાર્ટ કાપ્યા બાદ રીમાએ કહ્યું- આઈ એમ સોરી

પીડિતે પોલીસને જણાવ્યા અનુસાર, રીમાએ ખાવામાં કોઈ નશીલો પદાર્થ નાખી દીધો હતો, જેને કારણે તેને ઊંઘ આવી ગઈ હતી અને તે હોંશ ગુમાવી બેઠો હતો. રાત્રે 2 વાગ્યે જ્યારે તેને હોંશ આવ્યો ત્યારે તેના કપડા ફાટી ગયા હતા અને બેડ પર લોહીથી લથપથ હતું. જ્યારે પ્રાઈવેટ પાર્ટ અલગ પડ્યો હતો. અસહ્ય દુઃખાવા વચ્ચે યુવકે ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો, તે સમયે રીમાએ કહ્યું કે, આઈ એમ સોરી. જો કે, યુવકે અનેક વિનંતી કર્યા બાદ રીમા ઘરે પરત આવી હતી અને યુવકને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગઈ હતો.

યુવકે ગર્લફ્રેન્ડ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી

પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર અર્થે સવાઈ માનસિંહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી રજા મળ્યા બાદ યુવકે ભાંકરોટા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ફરાર ગર્લફ્રેન્ડ રીમાની શોધખોળ હાથ ધરી છે. જો કે, તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોવાને કારણે પોલીસને તેનું લોકેશન મળી રહ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર રીમાની અટકાયત બાદ જ આ કૃત્ય પાછળનું કારણ જાણવા મળી શકે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…
Crime

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया
Crime

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?
Crime

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?

રાજકોટઃ ટ્રકના ચોરખાનામાંથી લાખોનાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Crime

રાજકોટઃ ટ્રકના ચોરખાનામાંથી લાખોનાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: