બોલિવૂડ સ્ટાર્સ રાજકુમારના આ “20 સુપરહિટ ડાયલોગ્સ” જે કદાચ તમને પણ યાદ નહીં હોઈ..

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો આવે છે.પરંતુ કેટલાક એવા પણ છે જેઓ તેમની કલાકારી થી લાખો દિલો પર રાજ કરે છે.રાજકુમાર આવા જ એક અભૂતપૂર્વ કલાકાર હતા. અમે એ જ રાજકુમાર વિશે વાત કરી રહ્યા છીએ,જેઓના ડાયલોગ્સ ડિલીવરીની આખી દુનિયા આજદિન સુધી દિવાની છે.ફિલ્મ અભિનેતા રાજકુમારની સ્ટાઇલ ખરેખર રાજકુમારની જેવી હતી. તેમની બોલવાની, ચાલવાની અને કપડાં પહેરવાની રીત આજે પણ લોકો ને પસંદ છે.જેણે રાજકુમારને જોયા તે એકજ વારમાં તેમના દિવાના થઈ ગયા.

બોલીવૂડના રાજકુમારના ઘણા કિસ્સાઓ પ્રખ્યાત હતા.તેમને કહેવામાં આવ્યું હતું જો કોઈ ફિલ્મનો ડાઇલોગ્સ રાજકુમારને પસંદ ન આવે તો તેઓ કેમેરાની સામે તેમના મનમફિક બદલી નાખતા હતા.અને શું કોઈ ડારેક્ટર તાકાત તેમને કંઈ પૂછે છે.અભિનેતા રાજ કુમારના એવા જ સદાબહાર ડાઇલોગ્સ અમે તમારા માટે લાગ્યા છે.

1. હમારી જુબાન ભી હમારી ગોલી કી તરહ હે ! દુસમન સે સીધી બાત કરતી હે! ફિલ્મ. તિરંગા (1992) 2.યે બચ્ચો કે ખેલને કી ચીજ નહીં હાથ કટ જાયે તો ખૂન નિકાલ આતા હે. 3.તાકાત પર તમીજ કી લગામ જરૂરી હે લેકિન ઇતની નહીં કી બુજદિલી બન જાયે 4.જબ રાજેશ્વર દોસ્તી નિભાતા હે તો અફસાને લિખે જાતે હે,ઓર દુસમની કરતાં હૈ તો તારીખ બન જાતિ હૈ. રાજેશ્વર સિહ,સોદાગર(1991).

5.રાજેસ્થાન મે હમારી ભી જમિનાત હૈ,ઓર તુમ્હારી હૈસયત કે જમિનદાર ,હર સુબહ હમે સલામ કરને, હમારી હવેલી પર આતે રહતે હૈ. ફિલ્મ.સૂયૉ (1989) 6.જબ ખુન ટપકતા હૈ તો જમ જાતા હૈ, અપના નિશાન છોડ જાતા હૈ, ઔર ચિંખ ચિંખકર પુકારતા હૈ ,કિ મેરા ઈતકામ લો,જેલર રાણા પ્રતાપ સિહ, ઈસાનયત કા દેવતા(1993). 7.કાશ તુમને હમે આવાજ દી હોતી,તો હમ મૌત કી નિદં સે ઉઠકર ચલે આતે રાજેશ્વર સિંહ સૌદાગર (1991).

8.શેર કો સાપ ઔર બિચ્છુ કાટા નહી કરતે..દુર હી દુર સે રેંગતે હુવે નિકલ જાતે.રાજેશ્વરસિંહ, સૌદાગર 1999.19.ન તો તલવાર કી ધાર સે,ન ગોલિયો કી બોછાર સેબંદા ડરતા હૈ તો સિફૅ પરવર દિગાર સે,- બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ,ત્રિરંગા.

10.જાની.. હમ તુમ્હે મારેગે,ઔર જરૂર મારેગે,લેકિન ઓ બંદુક ભી હમારી હોગી,ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા, રાજેશ્વરસિંહ, સૌદાગર (1991).11.અપના તો અસુલ હૈ,પહેલે મુલાકાત, ફિર બાત, ઔર ફિર અગર જરૂરત પડે તો લાત. બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ, તિરંગા (1992).

12.ઇસ દુનિયામે તુમ પહેલે ઔર આખિરી બદનસિબ કમિને હોગે, ઝિસકી ન તો ઍથી ઉઠેગી ન કિસી કંધે કા સહારા મિલેગા સિધે ચિંતા જલેગી. 13. હમ વો કલેક્ટર નહીં જીનકા તબાદલા ફૂક મારકર કિયા જા શકે,હમ કલેક્ટરી તો સૌખ કે લિયે કરતે હૈ રોજી રોટી કે લિયે નહિ.

14.હમ તુમ્હે વો મોત દેગે જો ન કિસી કાનૂન કી કિતાબ મેં લિંખી હોગી ઓર ન કભી કિસી મુજરિમ ને સોચી હોગી. 15.હમ અપને કદમો કી આહટ સે હવા કા રુખ બદલ લેતે હે. 16.બોટિયા નોચને વાલા ગીધડ,ગલા ફાડને સે શેર નહી બન જાતા. રાણા મરતે દમ તક (1987).

17.દાદા તો દુનિયા મેં સિફૅ દો હૈ એક ઉપર વાલા દુસરે હમ. 18.દિલ્હી તક બાત મશહુર હૈ. રાજપાલ ચૌહાણ કે હાથ મેં તંબાકુ કા પાઈપ ઔર જેબ મે ઈસ્તિફા રહતા હૈ. 19.હમ આખે સે સુરમા નહીં ચુરાતે હમ આંખે હી ચુરા લેતે હૈ. 20.ચિનૉય સેઠ અપને ઘર શીશે કે હોતે હે વો દુસરો પર પથ્થર નહીં ફેકા કરતે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube