મુંબઈ બેસ્ડ મોડલ અને એક્ટ્રેસ આભા પોલની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર રેકોર્ડ બનાવી રહી છે. ઈંડિયન વિયરમાં જ આભાએ આ તસ્વીરો નાખી છે. જેના કારણે સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર વધી ગયુ છે. એક્ટ્રેસ આભાને 3ડી અને ગંદી બાત ફિલ્મ દ્વારા ફેમ મળ્યું. તેની ફિલ્મ કામસૂત્રને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ બતાવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આભા ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈંસ્ટા અકાઉન્ટ પર એક બાદ એક બોલ્ડ તસ્વીરો શેર કરીને ધમાલ મચાવી દીધી હતી. આપ પણ જોઈ લો આભાની આ મારકણી અદાઓથી ભરેલી તસ્વીરો…

આભાનો બોલ્ડ અવતાર લોકોના દિમાગમાં બેસી ગયો છે.

એક્ટ્રેસ આભાને 3ડી અને ગંદી બાત ફિલ્મ દ્વારા ફેમ મળ્યું. તેની ફિલ્મ કામસૂત્રને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ બતાવામાં આવી હતી.

આભાએ ફક્ત OTT પ્લેટફોર્મ જ નહીં, પણ સાઉથની ફિલ્મ ટેસ્ટમાં પણ કામ કર્યુ છે. પોતાના બોલ્ડ અંદાજની સાથે આભા હંમેશા ન્યાય આપે છે.

આભાએ કેટલીય કમર્શિયલ્સમાં પણ કામ કર્યુ છે. તેને કેટલીય એડ ફિલ્મોમાં પણ જોઈ શકાય છે.

આભાને લોકો બિટ્ટીના નામથી ઓળખે છે. તેનો જન્મ મુંબઈમાં જ થયો છે.

2019માં જ્યારે આભાએ ગંદી બાતના બીજા એપિસોડમાં મામીનું પાત્ર ભજવ્યુ હતું, ત્યારથી તેના બોલ્ડ અવતારની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આભા સુપરમોડલ્સ પણ છે, તેને તનિષ્કથી લઈને પીપી જ્વલેર્સ માટે પણ કામ કર્યુ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube