બોલિવૂડની અભિનેત્રી દિશા પટાની એ પોતાની મહેનત દ્વારા પોતાનું નામ પ્રાપ્ત કર્યું છે, જેના કારણે તે લાખો લોકો માટે પ્રેરણા બની છે. દિશા પટાની ની ખુબસુરતી ના કિસ્સા તો હવે ચારે તરફ ફેલાવા લાગ્યા છે. દિશા ને તો ‘નેશનલ ક્રશ’ નો ટેગ પણ મળી ગયો છે. એક્ટ્રેસ હમણાં પોતાની ફિટનેસ અને લુક ના કારણે ચર્ચા માં રહે છે.
બોલિવૂડ અભિનેત્રી દિશા પટાની ની એક મોટી બહેન પણ છે, જે લાઇમલાઇટ ની દુનિયાથી દૂર રહે છે, પરંતુ તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. બૉલિવુડ અભિનેત્રી દિશા પટાનીએ સોશિયલ મીડિયા પર બહેન ખુશબુ પટાનીના અમુક જૂના ફોટા શેર કર્યા છે. પટાની અને ખુશ્બુ પટની વચ્ચે ખૂબ પ્રેમ છે.
અમે તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ખુશબુના ફોટા શેર કરે છે. ખુશબુની પ્રોફાઈલ પણ વેરિફાઈડ છે. વર્કફ્રન્ટ ની વાત કરીએ તો દિશાએ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી થી બૉલિવુડ માં ડેબ્યુ કર્ય હતુ. દિશા પટાણી અને ખુશ્બુ પટાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં એકસરખા દેખાઈ રહ્યા છે. બંને વચ્ચે બહુ ફરક નથી.
ટીવી અભિનેત્રી દિશા પટણીની વાત કરવામાં આવે તો તે પોતાના ખૂબ જ સેક્સી અંદાજ ના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે દિશા પટાણી પોતાના કારણે નહીં પરંતુ પોતાની મોટી બહેન ખુશ્બુ ના ફોટા ને કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં ચર્ચામાં રહે છે.
થોડા દિવસ પહેલા દિવસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેમની બહેન ખુશ્બુ ની સાથે ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કરી હતી. આ ફોટો માં ખુશ્બુ ખૂબ જ સુંદર દેખાય છે.
તેમણે ડેમના શોર્ટ્સ અને વાઈટ કલર નું ટોપ પહેર્યું છે અને તેમની બહેન ખુશ્બુ એ કાલા કલર નું શર્ટ પહેર્યુ છે.
આ ફોટો માટે ખૂબ જ સુંદર દેખાય છે અને સ્લીમ દેખાય છે.
તેમજ તેમનો સેક્સી અને બોલ્ડ અંદાજ દિશાના દર્શકો ને ખુબ જ ગમ્યો છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ