• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

શરીરનું કયું એવું અંગ છે, જે જન્મ પહેલા આવી જાય છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે ? હોંશ ઉડી જશે એવો જવાબ આપ્યો છોકરીએ

in General Knowledge
શરીરનું કયું એવું અંગ છે, જે જન્મ પહેલા આવી જાય છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે ? હોંશ ઉડી જશે એવો જવાબ આપ્યો છોકરીએ

(અહીં તમામ તસવીરો પ્રતીકાત્મક છે) આપણા દેશની અંદર લાખો કરોડો લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે, જેમાં ઘણા લોકો સફળ થાય છે અને ઘણા લોકો નિષ્ફળ પણ થાય છે. ઘણા લોકો દિવસ રાત મહેનત કરતા હોવા છતાં પણ સફળ નથી થઇ શકતા, કા

રણ કે ઇન્ટરવ્યૂની અંદર ઘણા એવા સવાલો પણ પુછવામાં આવે છે જેના જવાબ આપણી આસપાસ જ હોય છે અને આપણા જીવન સાથે જ જોડાયેલા હોવા છતાં પણ આપણે નથી આપી શકતા, કારણ કે એ સવાલો આપણી કલ્પના બહારના હોય છે. ચાલો આજે અમે તમને એવા જ કેટલાક સવાલ જવાબ જણાવીએ.

પ્રશ્ન:1- કુશ્તીની અંદર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જીતનારી પહેલી મહિલા કોણ હતી ? જવાબ: સાક્ષી મલિક

પ્રશ્ન:2- દુનિયાની અંદર સૌથી વધારે આકાશમાંથી વીજળી ક્યાં પડે છે ? જવાબ: આફ્રિકાના કાગો નામની જગ્યા ઉપર આખું વર્ષ વાદળો છવાયેલા રહે છે અને વધારે વરસાદ અને તોફાનના કારણે સૌથી વધારે વીજળી અહીંયા પડે છે.

પ્રશ્ન: 3- એક નવજાત બાળકના શરીરમાં લોહીની માત્રા કેટલી હોય છે? જવાબ: 270 ML

પ્રશ્ન:4- દુનિયાની અંદર સૌથી પહેલા લિપસ્ટિકનો આવિષ્કાર કોણે કર્યો હતો ? જવાબ: અરબ વૈજ્ઞાનિક અબુલકોસીસ દ્વારા પહેલીવાર 9મી ઈસ્વીમાં ઠોસ લિપસ્ટિકનો આવિષ્કાર કર્યો હતો.

પ્રશ્ન:5- મનુષ્ય શરીરનું કહ્યું એવું અંગ છે જે દર બે મહિને બદલાતું રહે છે ? જવાબ: આઈબ્રો એટલે કે  ભ્રમર

પ્રશ્ન: 6- ક્યાં જાનવરની આકૃતિ પગના ચપ્પલ જેવી હોય છે ? જવાબ: પેરામિશિયમ

પ્રશ્ન:7- માંશપેશીઓમાં કયું એસિડ એકત્ર થવાના કારણે થાક લાગવા લાગે છે ? જવાબ: લેટીક એસિડ

પ્રશ્ન: 8- રેલેવના પાટા ઉપર કાટ કેમ નથી આવતો ? જવાબ: સતત ઘર્ષણ થવાના કારણે

પ્રશ્ન: 9- અળશિયાની કેટલી આંખો હોય છે? જવાબ: એકપણ નહિ.

પ્રશ્ન: 10- એવો કયો જીવ છે જે ભૂખ લાગવા ઉપર કાંકરા અને પથ્થર પણ ખાઈ શકે છે ? જવાબ: શુતુરમુર્ગ

પ્રશ્ન: 11- ક્યાં પદાર્થની અંદર પ્રોટીન નથી હોતું ? જવાબ: ચોખા

પ્રશ્ન: 12- માણસનું મગજ લગભગ કેટલા ગ્રામનું હોય છે ? જવાબ: 1350 ગ્રામ

પ્રશ્ન: 13- ઉડવાવાળી ગરોળીનું નામ જણાવો ! જવાબ: ડ્રેકો

પ્રશ્ન: 14- કઈ એવી ખાવાની વસ્તુ છે જે હજારો વર્ષો સુધી પણ ખરાબ નથી થતી ? જવાબ: મધ. મધમાખીઓ મધ આપે છે અને તે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. તેને હજારો વર્ષો સુધી સંગ્રહીને રાખી શકાય છે અને ખાઈ પણ શકાય છે.

પ્રશ્ન:15- હલવાઈ (કંદોઈ)ને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? જવાબ: હલવાઈને અંગ્રેજીમાં Confectioner કહેવામાં આવે છે.

પ્રશ્ન: 16- પેટ્રોલને હિન્દીમાં શું કહેવામાં આવે છે ? જવાબ: પેટ્રોલને હિન્દીમાં શીલાતૌલ કહેવાય છે.

પ્રશ્ન: 17- એક માણસ એક આધારકાર્ડ ઉપર કેટલા સીમકાર્ડ ખરીદી શકે છે ? જવાબ: ટ્રાઈના નિયમ અનુસાર પહેલા કોઈપણ વ્યક્તિ એક આધારકાર્ડ ઉપર 9 સિમ ખરીદી શકતો હતો પરંતુ હવે તેની સંખ્યા 18 કરી દેવામાં આવી છે.

પ્રશ્ન: 18- બંધુક્ની ગોળીની સ્પીડ કેટલી હોય છે ? જવાબ: એવરેજ બંધુક્ની ગોળીની સ્પીડ 2500 ફૂટ પર સેકેંડ પર હોય છે. લગભગ 1700 મિલ પ્રતિ કલાકના હિસાબથી.

પ્રશ્ન:19- ક્યાં ગ્રહ ઉપર સૌથી વધારે ચંદ્ર છે ? જવાબ: સૌરમંડળમાં સૌથી વધારે ચંદ્ર વાળા ગ્રહ બૃહસ્પતિ એટલે કે જ્યુપિટર છે. આ ગ્રહ ઉપર વર્ષ 2009માં કુલ 63 ચન્દ્રમા હતા.

પ્રશ્ન: 20- શરીરનું કયું એવું અંગ છે, જે જન્મ પહેલા આવી જાય છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે ? જવાબ: આપણા દાંત જન્મ પહેલા જ આવે છે અને મૃત્યુ પહેલા જ તૂટી જાય છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

આ દીકરી એસપી બનીને જયારે પરેડ વખતે ડીઆઈજી પિતાની સામે આવી ત્યારે પિતાએ દીકરીને ગર્વથી સલામ કર્યું અને ભાવુક થઇ ગયા.
General Knowledge

આ દીકરી એસપી બનીને જયારે પરેડ વખતે ડીઆઈજી પિતાની સામે આવી ત્યારે પિતાએ દીકરીને ગર્વથી સલામ કર્યું અને ભાવુક થઇ ગયા.

ઇન્ટરવ્યૂ સવાલ : છોકરી ની એવી કઈ વસ્તુ છે જે સ્નાન કર્યા પછી નાની થઇ જાય છે?
General Knowledge

ઇન્ટરવ્યૂ સવાલ : છોકરી ની એવી કઈ વસ્તુ છે જે સ્નાન કર્યા પછી નાની થઇ જાય છે?

આ દંપતી લાખો રૂપિયાની ઝૂંપડી બનાવે છે, હોટલ અને બંગલામાં છે માગ
General Knowledge

આ દંપતી લાખો રૂપિયાની ઝૂંપડી બનાવે છે, હોટલ અને બંગલામાં છે માગ

શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના
General Knowledge

શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: