બ્લેક શોર્ટ ડ્રેસમાં ગુજરાતી રશ્મિ દેસાઈનો જોવા મળ્યો હોટ અંદાજ!

મુંબઈઃ કોરોનાનો કેર હજુ ઓછો નથી થયો. દેશમાં હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યાં છે. તો મોતના આંકડા પણ ચોંકાવનારા છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસથી ઝઝુમ્યા બાદ પણ કોરોનાનું સંક્રમણ રોકાવવાનું નામ નથી લેતું. આ સ્થિતમાં લોકોની સુવિધા માટે આખરે સરકારે લોકડાઉન હટાવીને અનલોકની પ્રોસેસ શરૂ કરી દીધી છે. લોકો સાવધાની સાથે ધીરે ધીરે તેમના કામ પર પરત ફરી રહ્યાં છે. તેવામાં બોલિવૂડ અને ટીવી સેલેબ્સ પણ કામ પર પરત ફરી રહ્યાં છે. આ સ્થિતિમાં આ સેલેબ્સ હાલ મુંબઇની જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. તાજેતરમાં જ ગુજરાતી એવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ બોલ્ડ લૂકમાં સ્પોટ થઇ. રશ્મિના ફોટોને સોશિયલ મીડિયા પર જોઇને ફેન્સ ક્રેઝી થઇ ગયા. ફેન્સે તેમની સુંદરતાની પ્રશંસા પણ કરી. તો કેટલાકે અણગમતી કમેન્ટ પણ કરી હતી.

રશ્મિ દેસાઇએ બ્લેક કલરનું બેકલેસ શોર્ટ ડ્રેસ પહર્યો હતો. તેણે ન્યૂડ મેકઅપ કર્યો હતો. કેમેરામાં પોઝ આપવા માટે તેણે ચહેરા પરથી માસ્ક હટાવી દીધું હતું. જો કે કેટલાક લોકોને તેનો આ લૂક પસંદ આવ્યો નહોતો. એકે તો એવું કહ્યું કે, ‘ખુદ જ કેમેરામેનને બોલાવીને તેનો વીડિયો બનાવી રહી છે’ તો એક લખ્યું કે, એવું લાગે છે કે, ‘તે તેનું બોડી ફિટનેસ ટ્રીટમેન્ટ કરાવી રહી છે’ તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘શું તેણે જરૂરી કમેન્ટ નાખવા માટે પે કર્યું છે’


દીપિકા પાદુકોણ શકુન બત્રાની ફિલ્મના શૂટિંગ માટે ગોવા જવા રવાના થઇ. તે ફ્લોરોસેન્ટ ગ્રીન કલરના ડ્રેસમાં એરપોર્ટ પર સ્પોટ થઇ.


સોનુ સૂદ માસ્કમાં ફેન્સની સાથે સેલ્ફી ક્લિક કરાવતા જોવા મળ્યો હતો.

બોબી દેઓલ હાથમાં પાણીની બોટલ અને માસ્ક સાથે જોવા મળ્યો હતો.


આલિયા ભટ્ટ બ્લેક ગોગલ્સ અને પ્રિટેન્ડ આઉટફિટમાં સ્પોટ થઇ

ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝાન ખાન જુહુમાં જોવા મળી

શ્રદ્ધા કપૂર બાંદ્રામાં સ્પોટ થઇ

કરિશ્મા તન્ના ખુલ્લા વાળ અને ચહેરા પર માસ્ક લગાવેલ જોવા મળી

સલૂનની બહાર ફરાહ ખાન સ્પોટ થઇ

જેકલિન ફર્નાન્ડિઝ અંધેરીમાં સ્પોટ થઇ

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube