Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Gujarat

Ahemdabad : ભાજપના વધુ એક નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, SVPમાં સારવાર માટે કરાયા દાખલ

અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી ઉમાબેન ગાંધીનો રિપોર્ટ પોઝિટીવ આવતા SVPમાં સારવાર માટે દાખલ કરાવામાં આવ્યા છે.મણિનગરના ગુરુજી ઓવરબિજના છેડે તુલસીકુંજ સોસાયટીમાં રહેતા મહિલા હોદ્દેદાર અનેક સેવાકીય પવૃતિમાં અગ્રેસર રહ્યીને લોકસેવામાં સતત કાયઁરત રહ્યા હતા. તેઓ કોરોનામાં સંકઁમિત બનતા સારવાર માટે SVP મા લઈ જવામા આવ્યા છે.

ગોંડલના મહારાજા અને મહારાણી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહ જાડેજા અને મહારાણી કુમોઢબા જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને તેમના હજુર પેલેસનાં નિવાસસ્થાને જ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

1 ઓગસ્ટથી અનલોક-3 / રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ, હોટલ-રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે, જીમ-યોગ સેન્ટર 5મીથી ખુલશે

Nikitmaniya

જેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી એમના માટે આવ્યા ખુશી ના સમાચાર,સરકારે લીધો છે, આ નિર્યણ…

Nikitmaniya

નર્મદા ડેમમાંથી આટલા લાખ ક્યુસેક સુધી પાણી નર્મદામાં છોડાશે, 28 ગામોને એલર્ટ કરાયા

Nikitmaniya