Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

મોટી બહેન છે ખરબો રૂપિયા ની માલકીન, છતાં પણ નાની બહેન જીવે છે સાધારણ જીવન

ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ને બધા લોકો જાણતા જ હશે. નીતા અંબાણી હંમેશા મીડિયાની ખબરોમાં હિસ્સો બની રહે છે. પોતાના પતિની જેમજ તે પણ ઘણી એક્ટિવ રહે છે. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની ચેર પર્સન પણ છે સાથે જ તે આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માલિક પણ છે.

એટલા માટે તે દેશભરમાં એક જાણીતો ચહેરો બની ચૂકી છે. ખરબો ની સંપત્તિની માલિક હોવાના કારણ નીતા અંબાણી ની લાઈફ સ્ટાઇલ ઘણી આલીશાન છે. તેમના ઘરથી લઇને તેમની ગાડી અને સાથે જે પર્સનલ વિમાન સુધી તેમની અમીરીમાં ચાર ચાંદ લગાવી દે છે.

જ્યાં એક બાજુ નીતા અંબાણી ખૂબ જ આલિશાન અને એસ આરામથી જિંદગી જીવી રહી છે તો ત્યાં જ તેમની બહેન મમતા દલાલ ખૂબ જ સાધારણ જિંદગી જીવી રહી છે.

આટલી અમીર ઘરની મહિલા નીતા અંબાણી ની બહેન આજે એક સાધારણ કામ કરે છે. તમે વિચારી પણ નહીં શકો નીતા અંબાણી વિશે તમે લોકો સારી રીતે જાણતા હશો. પરંતુ આજે આપણે નીતા અંબાણી ની બહેન મમતા દલાલ આ વિષે તમને થોડી વાતો કહેવા જઈ રહ્યા છીએ.

રવિન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમા દલાલ ની બે દીકરી છે. પહેલી નીતા દલાલ અને બીજી મમતા દલાલ. નીતા મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પછી નીતા દલાલ થી નીતા અંબાણી બની ગઈ ત્યાં જ તેમની બહેન મમતા દલાલ આ દિવસો ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક ટીચરનું કામ કરે છે. તેમની બહેન નીતા અંબાણી આ સ્કૂલ ને સંભાળે છે. એવા બહેન મમતા આ સ્કૂલમાં ટીચર ની ભૂમિકા નિભાવે છે. તમારી જાણકારી માટે કહી દઈએ કે ફેમસ બોલીવુડ સિતારા શાહરૂખખાન, ઋતિક રોશન, એશ્વર્યા રાય, આમિર ખાન વગેરે ના બાળકો આ સ્કૂલમાં ભણે છે.

એકવાર ઇન્ટરવ્યુ દરમ્યાન મમતાએ કહ્યું પણ હતું કે તે શાહરૂખ ખાન ના દિકરા થી લઈને સચિન ની છોકરી સુધી ના લોકોને ભણાવી ચૂકી છે. પરંતુ તેમણે ક્યારેય પણ એક સેલિબ્રિટી ના છોકરાઓ અને બીજા કોઈ છોકરાઓ વચ્ચે ફરક સમજ્યો નથી. મમતા કહે છે કે મને નાના બાળકોને ભણાવવું ખુબ જ પસંદ છે. તેમના અંદર શીખવાની ઘણી જિજ્ઞાસા હોય છે.

જ્યાં એક બાજુ એ નીતા અંબાણી હંમેશા મીડિયાની આંખો નો તારો બની રહે છે ત્યાં જ બીજી બાજુ એ તેમની બહેન મમતા દલાલ મીડિયા થી દૂર રહેવાનું પસંદ કરે છે. તે ખૂબ જ સાધારણ જિંદગી જીવે છે અને ખુશ પણ રહે છે. મમતાને ઘણીવાર ફેમિલી ફંકશનમાં જોવા મળ્યા છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે મુકેશ અંબાણી ના સાથે લગ્ન કરનાર નીતા અંબાણી ખુદ એક ટીચર હતી. ત્યારબાદ તેમની મુલાકાત મુકેશ અંબાણી સાથે થઈ અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન ના ચાર પાંચ વર્ષ સુધી નીતા એક ટીચર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે પોતાના પતિના બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કરી દીધું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આ 20 તસ્વીરો જોય ને લોટ પોટ થય જશો, પહેલા તમે ક્યારે નહિં જોઇ હોય આવી તસવીરો, જેમાં દરેક તસવીર છે ખાસમખાસ

Nikitmaniya

OMG! રિયા-અંકિતા તો ઠીક, પણ સુુશાતંની બહેનોને લઇને સામે આવી આ ચોંકાવનારી વાત, જેમાં ડ્રગ્સ પાર્ટીઓ…

admin

લગ્ન કરતા ની સાથે જ બોલિવૂડ ના આ સ્ટાર ની લોટરી લાગી ગઈ, બોલિવૂડ માં બની ગયા સ્ટાર !

Nikitmaniya