હું ગાઝીયાબાદમાં મારા ભાઈ અને ભાભી સાથે રહું છું. હજુ તો કોલેજના પહેલા જ વર્ષમા પ્રવેશ કર્યો. મારા ભાઈની ઈચ્છા છે કે, હુ એન્જીનીયરીંગ પૂરું કરીને એક સારી એવી કંપનીમાં નોકરી કરુ. મારા ભાઈ એક એમેનસી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે અને તેમને સારી એવી સેલેરી મળે છે જ્યારે ભાભી હાઉસવાઈફ છે. તે ફક્ત ઘર જ સંભાળે છે.
ભાઈ અને ભાભી બંને મારુ ખુબ જ ધ્યાન રાખે છે અને મને ક્યારેય પણ કોઈપણ વસ્તુની કમી થવા દેતા નથી. એક દિવસ હું કોલેજ જઈ રહ્યો હતો ત્યારે ભાભી ફોનમાં વાત કરી રહ્યા હતા. મે ભાભીને આવીને પૂછ્યું, “કેમ આટલા ખુશ દેખાવ છો? શું થયું?” એટલે ભાભીએ કહ્યું કે, “મારી નાની બહેન નીલિમા આવે છે, એને પણ અહી કોલેજમાં એડમીશન મળી ગયું છે, તે અહી આપણી સાથે જ રહેશે.”

એમ તો હજુ હું છોકરીઓની બાબતમાં ખુબ જ કાચો હતો પણ નીલિમા મને ખુબ જ પસંદ હતી. ભાભીની વાત સંભાળીને હું પણ ખુશ હતો ને ત્યારબાદ હું કોલેજે ચાલ્યો ગયો. બે દિવસ પછી ઘરની ડોરબેલ વાગી. ભાભી કઈક કામ કરી રહ્યા હતા એટલે મે દરવાજો ખોલ્યો ને સામે જોયું તો નીલિમા ઉભી હતી. ઓહ! તેને જોઇને તો હું થોડીવાર માટે ભાન જ ભૂલી ગયો હતો. એકદમ સ્વર્ગની અપ્સરા જાણે સ્વર્ગથી ઉતારીને અમારા ઘરે ના આવી ગઈ હોય એવુ લાગ્યુ.
ભાભી પાછળથી આવ્યા ને બોલ્યા, “અરે! નીલુ તું આવી ગઈ ને ત્યારે હું ભાનમાં આવ્યો ને અંદર આવો એટલુ કહીને હુ ત્યાંથી ચાલ્યો ગયો.” હું કોલેજ ચાલ્યો ગયો ને મગજમાં હજુ પણ નીલુ જ છવાઈ રહેલી હતી. એટલામાં ફેસબુક પર એક રીક્વેસ્ટ આવી. મે જોયું આ રીક્વેસ્ટ નીલુ ની હતી. નીલુએ હાઈ નો મેસેજ કર્યો અને અહીંથી વાત આગળ વધી. વાતો-વાતોમાં ખ્યાલ આવ્યો કે, નીતુને પણ હું પહેલી જ નજરે ગમી ગયો હતો. અમારા બંને વચ્ચેનો સંબંધ હવે ખુબ જ ગાઢ બની ગયો હતો.

એક દિવસ ભાઈ અને ભાભીને કાકાના ઘરે કોઈ કામ માટે બે દિવસ બહાર જવું પડ્યું જેથી હું અને નીતુ ઘરે એકલા જ રહેવાના હતા. બસ કદાચ આ જ મોકાની અમે બંને રાહ જોઈ રહ્યા હતા. આજે નીતુનો મને મેસેજ આવ્યો કે, આજે ઘરે વહેલો આવી જજે, તારા માટે સરપ્રાઈઝ છે. હું કોલેજેથી એક કામના લીધે બહાર ગયો હતો ને સાંજે ઘરે પહોંચ્યો. ઘરે આવીને જોયુ તો આખું ઘર શણગારેલુ.
નીતુ સાડી પહેરીને મારી સામે આવી ને એકદમ કાતિલ નજરોથી મને જોઈ રહી હતી. મારુ બેગ લીધું અને મને ફ્રેશ થવા જવા માટે કહ્યુ. હું ફ્રેશ થઈને આવ્યો ત્યારે તેણે ટેબલ પર ખાવાનુ સજાવીને રાખ્યું હતુ. અમે બંનેએ એકસાથે ડીનર લીધું અને પછી તે મારી આંખો બંધ કરીને તેના રૂમમાં લઇ ગઈ. તેણે પોતાનો રૂમ આખો શણગારી લીધો હતો. આજે નીતુ મારી સાથે રિલેશન બનાવવાના મૂડમાં હતી.

મે નીતુને તુરંત જ બાહોમાં ખેંચી લીધી અને કહ્યું, “આટલી બધી ઉતાવળ.” નીતુ કહે, “જો મારુ ચાલત તો જ્યારે હું પહેલા દિવસે આવી હતી તે જ દિવસે તને મારો બનાવી લેત પણ તુ હવે મારા વિશે શું વીચારત? એ વિચારીને મે રાહ જોઈ. બસ હવે નહિ. આજે તુ મને પોતાની બનાવી લે.” નીતુએ મને તસતસતું ચુંબન આપી દીધું અને આ જ અવસ્થામાં અમે બંને બેડ પર પહોંચ્યા. પછી અમે બંનેએ ધીમે-ધીમે એકબીજાના વસ્ત્રો શરીરથી અલગ કર્યા ને આલિંગનમા જઈને એકબીજાને ભરપૂર પ્રેમ કર્યો ને બે દિવસ સુધી એકબીજાના શરીરનું ભરપૂર રસપાન કર્યુ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.