Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

અમરીશ પુરી ની છોકરી દેખાય છે આટલી સુંદર જેની આગળ બૉલીવુડ ની હીરોઇનો પણ છે ફેલ, જુઓ તેના ફોટો

એમ તો બૉલીવુડ ફિલ્મો માં એક થી વધીને એક વિલને પોતાની શાનદાર એક્ટિંગ થી લોકો ને ઘણા ડરાવ્યા છે, તેમની એક્ટિંગ જોઈને કોઈ પણ ના કહી શકે કે તે એક્ટિંગ કરી રહ્યા છે અથવા રિયલ લાઈફ માં પણ તે આવા જ હોય, આજે અમે વાત કરીશું પોતાના જમાનામાં સૌથી ખતરનાક વિલન માંથી એક અમરીશપુરી ના વિશે, જેમણે બૉલીવુડ ની કેટલી ફિલ્મો માં લોકો ને ડરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે તેમની છોકરી નું નામ નમર્તા પુરી છે. તેમને બૉલીવુડ ની ચમક -ધમક જરા પણ પસંદ નથી. તેમને સિમ્પલ અમે સાદગી વાળું જીવન ઘણું પસંદ છે. ન્રમતા ના ભણતર વિશે કહેવામાં આવે તો તે ગ્રેજ્યુએટ છે, અને હાલ માં જ તેમણે સોફ્ટવેર એન્જિનયર માં માસ્ટર ની ડિગ્રી મેળવી છે.

જેવું કે તમે જોયું હશે કે બધા જ મોટા સ્ટાર ના છોકરો હોય કે છોકરી બૉલીવુડ માં પોતાની કિસ્મત ચમકાવા માટે આવે છે. પરંતુ અમરીશ પુરી ની છોકરી એ એવું કઈ નથી કર્યું.

પરંતુ તેમને જોઈને જરા પણ ના લાગે કે તે આટલા મોટા સ્ટાર વિલન ની છોકરી છે. ન્રમતા નું નામ તેમના પિતા એ ઘણું વિચારીને રાખ્યું હશે. પોતાના નામ ની જેમ જ તે બિલકુલ શાંત સ્વાભાવ ની છે.

તે પોતાને ટીવી અને બૉલીવુડ ની રંગીન દુનિયા થી દૂર રાખે છે પરંતુ તે સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના સુંદર ફોટાઓ ઘણી વાર સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેમાં તેમના ફેન્સ તેમને ઘણા પસંદ કરે છે. તેમના ફોટા પર થોડા જ સમય માં લાખો લાઈક પણ આવી જાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આ દેશની મહિલાઓ પર નથી થતી ઉંમરની અસર, નથી નિકળતી તડકામાં ક્યારે પણ ઘરની બહાર, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

Nikitmaniya

Bollywood: 70 વર્ષની ઉંમરે કઈક આવી દેખાશે બોલીવુડ ની આ સુંદર અભિનેત્રીઓ, મલાઇકા-આલિયાની તસવીર જોવાનું ભૂલશો નહીં

Nikitmaniya

પદ્માવતથી લઈને છપાક, હવે ડ્રગ કનેક્શન, આ 8 વિવાદો સાથે જોડાયું હતું બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણનું નામ.

Nikitmaniya