અમેરિકાનો ભારતને દગો : આ કારણે ભારતને પાકિસ્તાન અને સીરિયા સાથે આંતકવાદી દેશોની શ્રેણીમાં મુક્યું

ભારત સાથે દોસ્તીના દાવાઓ કરનાર અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ તેનું કારણ ભારતમાં કોરોના સંકટ, મહિલાને લગતા તથા અન્ય ગુનાહો અને આતંકવાદ બતાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નિર્ધારિત કરી છે. જેને સૌથી ખરાબ માનવામાં આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube