• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

આજથી રેલવેનું બદલાયું ટાઈમટેબલ, સફર પહેલા ધ્યાનમાં રાખજો આ ફેરફાર

in India
આજથી રેલવેનું બદલાયું ટાઈમટેબલ, સફર પહેલા ધ્યાનમાં રાખજો આ ફેરફાર

ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલના સમયમાં પણ મુસાફરોની માંગ પ્રમાણે 1લી નવેમ્બર, 2021થી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન નંબર 09487 મહેસાણા – વિરમગામ પેસેન્જર સ્પેશિયલ મહેસાણાથી 09.20 કલાકને બદલે 08.55 કલાકે ઉપડશે

ભારતીય રેલ્વેએ આજે 1લી નવેમ્બરથી કેટલીક પેસેન્જર ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો પશ્ચિમ રેલવે ઝોનમાંથી દોડશે. આ ટ્રેનોને નોન-મોન્સૂનના સમય અનુસાર ચલાવવામાં આવશે. અહીં નોન-મોન્સૂન ટાઈમિંગનો અર્થ એ છે કે જે સમય પહેલા ટ્રેન દોડતી હતી તે જ સમય પર ચલાવાશે. ચોમાસા અથવા વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રેનનો સમય શરુઆતના સ્ટેશનથી બદલવામાં આવે છે, જેને ચોમાસાનો સમય કહેવામાં આવે છે. હવે ચોમાસું વીતી ગયા બાદ ટ્રેનોને તેના જૂના સમયમાં ફરી ફેરફાર કરવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલ્વેએ ટ્રેનોના સમયમાં ફેરફાર અંગે એક યાદી જાહેર કરી છે. તેમાં એવી ટ્રેનોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ટ્રેનોના નામ આ પ્રમાણે છે.

ટ્રેન નંબર 09331/09332 કોચુવેલી-ઈન્દોર-કોચુવેલી (સાપ્તાહિક) વિશેષ
ટ્રેન નંબર 09262/09261 પોરબંદર-કોચુવેલી-પોરબંદર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ટ્રેન નંબર 09578/09577 જામનગર-તિરુનેલવેલી-જામનગર (દ્વિ-સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ટ્રેન નંબર 09424/09423 ગાંધીધામ – તિરુનેલવેલી – ગાંધીધામ (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ટ્રેન નંબર 09260/09259 ભાવનગર-કોચુવેલી-ભાવનગર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ટ્રેન નંબર 02908/02907 હાપા-મડગાંવ-હાપા (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલના સમયમાં મુસાફરોની માંગ અનુસાર ફેરફાર
ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલના સમયમાં પણ મુસાફરોની માંગ પ્રમાણે 1લી નવેમ્બર, 2021થી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન નંબર 09487 મહેસાણા – વિરમગામ પેસેન્જર સ્પેશિયલ મહેસાણાથી 09.20 કલાકને બદલે 08.55 કલાકે ઉપડશે અને વિરમગામ 10.50 કલાકને બદલે 10.20 કલાકે પહોંચશે. આ ઉપરાંત ટ્રેન નંબર 01684 આનંદ વિહાર ટર્મિનલ – પટના જંકશન ગતિ શક્તિ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં પણ ફેરફાર કરાયા છે.

હવે જનરલ કોચમાં મળશે રિઝર્વેશન જેવી સુવિધા
ભારતીય રેલવે(Indian Railway)એ બાયોમેટ્રિક ટોકન મશીન(Biometric Token ) લોન્ચ કર્યું છે. કોરોનામાં મુસાફરોની સલામતી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને આ મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનના ઘણા લાભ છે.હવે રિઝર્વેશનની જેમ જનરલ ટિકિટમાં પણ યાત્રીને કોચ નંબર અને સીટની ફાળવણી કરવામાં આવશે. આ પ્રયોગ કોરોનાથી યાત્રીઓને સુરક્ષિર રાખવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યો છે જોકે જનરલ કોચમાં માત્ર સીટની સંખ્યા જેટલા મુસાફરો મુસાફરી કરતા નથી તેવા સંજોગોમાં સિસ્ટમ કારગર નીવડશે કે નહિ તે પ્રશ્નો પણ ઉઠયા છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: