• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

એ અજાણ્યો હાથ અચાનક કમર પર વીંટળાઈ છેક છાતીના ઉભાર સુધી આવી ગયો પણ યુવતીએ વિરોધ ન કર્યો અને અંતે…

in Lifestyle
એ અજાણ્યો હાથ અચાનક કમર પર વીંટળાઈ છેક છાતીના ઉભાર સુધી આવી ગયો પણ યુવતીએ વિરોધ ન કર્યો અને અંતે…

આ એક એવી વાત છે જેને યાદ કરીને એના મનમાં ખૂબ જ ગુસ્સો આવી જાય છે. આજથી થોડા સમય પહેલાં ઘટેલી ઘટનાઓ આમ એકાએક સામે આવી જાય તો એવું જ થયું હતું માહિરા સાથે એ બહુ જ ઉતાળમાં હતી પણ આજે આવેલા એક નવા કસ્ટમરે ખૂબ મોડું કરી નાખ્યું’ બારને દસ થઈ ગઈ. એ નહોતી ઈચ્છતી કે એની સાથે પણ એવું થાય પણ એની પાસે વિકલ્પો જ ન હતા. એ રોજ તો આમ મોડું કરતું ન હતું પણ આજે તો રૂપિયાવાળો ગ્રાહક મળ્યો હતો. એને નારાજ કરવાની એની હિંમત ન હતી. ટીપ પણ એને સારી મળી હતી. એ એના પરિવાર માટે ન કરવાનું પણ કામ કરી રહી હતી. માહિરા મુંબઈના છેલ્લા સ્ટેશને ઓછા જાણીતા એક અંધારિયા બારમાં કામ કરતી માહિરા આમ તો રોજ રાત્રે વહેલી નીકળી જતી કારણ કે ઘરે એની વૃધ્ધ મા જ્યાં સુધી માહિરા ન આવે ત્યાં સુધી ખાટલા પર બેસી સતત ખાંસતી બેસી રહેતી. મા પણ બિમાર રહેતી હતી. માહીરા પાસે કમા કરવા સિવાય કોઈ ઓપ્શન ન હતો. એ ગમે તેટલા પ્રયત્નો કરતી પણ અહીં રહીને એ ઘર ચલાવી શકતી ન હતી.

’ માહીરા બાર તેર વર્ષની હતી ત્યારે પિતાનું મોત થતાં માહીરા પાસે બીજો કોઈ ઉપાય નહોતો. એણે કમાવું પડયું. આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દીધા બાદ તો માહીન પાસે નોકરી કરવાની પણ કોઈ લાયકાત નહોતી. એટલે એને બારની નોકરી સ્વીકારી લીધી હતી. જ્યાં રૂપિયા ટીપની સાથે કેટલીકવાર સારો ગ્રાહક પણ મળી જતો હતો. એ ઝડપથી રોડ ક્રોસ કરી એ ફૂટપાથ પરની રેલિંગ પાસે આવી. જરા મોં ઊંચુ કરતાં જ એ રંગબેરંગી દુનિયા દેખાઈ. કેટલીક ધંધાવાળીઓ ઊભી રહીને ભાવતાલ કરી રહી હતી તો કેટલીક ગ્રાહક શોધતી ફરી રહી હતી.

‘આજે તો 500ની ટીપ મળી છે. એટલે ગ્રાહક શોધવો પડે એમ નથી.’ મનમાં વિચારી માહિરા ખુશ થતી રહી. બાકી એને બારસો પગાર હતો. માત્ર દોઢસો રૂપિયા રોજ અને મહિનાને અંતે ટીપ મળતી, અઢીથી ત્રણ હજાર રૂપિયા. ક્યારેક મહિનાની કમાણી ઓછી લાગે તો માહીરા માલદાર બકરો પકડતી. મોજની મોજ થતી અને પૈસા પણ મળી જતાં. અચાનક પહેલાં પ્લેટફોર્મ પર ઊભેલી બોરીવલી તરફ જોતાં તે ટ્રેનમાં ચડી ગઈ. આજે પણ એની નજરો સારો કસ્ટમર જ શોધી રહી હતી. એવું વિચારતી કે કાલ માટે એક સારો બકરો મળી જાય તો સારું

એકવાર તો આ રીતે એને એક સારો કસ્ટમર પણ મળી ગયો હતો. આજે એ નસીબનું પુનરાવર્તન થાય એમ છે કે? મનને પ્રશ્નનો ઉત્તર વાળવા તેણે ડબ્બામાં ચોમેર ફરવા માંડયું. ધીમે ધીમે ચાલુ થઈ રહેલી ટ્રેન સાથે તાલ મિલાવતાં માહીરા અંદર જઈ બેસવાને બદલે દરવાજા પાસે જ ઊભા રહેવાનું નક્કી કર્યું. મરીનલાઈન્સ સ્ટેશન આવ્યું અને ડબ્બામાં ધડધડ કરતાં આઠ-દસ માણસો ચઢી ગયાં.

ક્યારેક એની આસપાસ ઉભેલા અને એને તાકી રહેલાં પુરુષો પર નજર ફેરવતી અને ક્યારેક એ બારણા બહાર પસાર થતું અંધારું જોતી રહી. એટલામાં મુંબઈ સેન્ટ્રલ પણ આવી ગયું. અહીંથી ઘણા માણસો ચઢ્યા. ટ્રેન ચાલુ થઈ તે વખતે જ એક માણસે દોડીને ટ્રેન પકડી અને માહીરાની બરાબર સામેનાં ભાગમાં જઈ ઊભો રહ્યો. માહીરા એને જોતી રહી.

આ સમયે પૂરઝડપે દોડતી ટ્રેને બ્રેક મારી તો થોડા માણસો નીચે ઉતર્યાં. વચ્ચેનો ગેંગ વે ખાલી થયો. માહીરાને શું સૂઝ્યું, ખબર નહીં, એ ધીમેથી સરકીને સામેના ભાગમાં ગઈ અને એ માણસની બરાબર આગળ જઈને ઊભી રહી. બહારથી ઘણાં બધાં માણસો એક સાથે ચઢ્યા. બધા જ કારખાનાની રાતપાળીનાં મજૂરો લાગતાં હતાં. એ આંખના ખૂણેથી પેલા માણસને તાકી રહી હતી. એને એમ કે ઊંઘી રહ્યો છે એટલે એને ખબર નહીં પડે. અચાનક એ માણસે આંખો ખોલી અને ‘મને જુએ છે?’ કહી માહીરાને આશ્ચર્ય ચકિત કરી નાખી. એ શબ્દોમાં ગુસ્સો નહીં પણ જાણે આમંત્રણનો રણકો હતો. માહીરા પહેલાં તો સડક થઈ ગઈ પણ પછી એની આંખોમાં તોફાની મસ્તી ઉભરાઈ આવી. એનાં હોઠ સ્મિત કરતાં વંકાયા. એ માણસ પણ જરા અમથા હોઠ ફેલાવી રહ્યો.

હવે કદાચ અંધેરી જશે એટલે ભીડ ઓછી થશે. આ ટ્રેનમાં માહિરા ક્યારેય આવતી નહોતી. આ ટ્રેનમાં આટલી ભીડ હશે એ પણ એને ખબર નહોતી. એ માણસે ખીસામાં હાથ નાખી પોતાનું કાર્ડ કાઢી માહીરાના હાથમાં મુક્યું. ‘પ્લીઝ, મને ફોન કરજે.’ ‘એણે તો ફક્ત લંપટ આંખો જ જોઈ હતી. આટલી પારદર્શક અને પ્રેમાળ આંખો એ પહેલીવાર જોઈ રહી હતી. અંધેરી સ્ટેશન આવ્યું.

ભીડની સાથે સાથે એ માણસ સ્ટેશન પર કૂદી પડયો અને પાછું પણ જોયા વગર સ્ટેશનની બહાર ચાલવા લાગ્યો. માહીરાને લાગ્યું, ટ્રેનની ગિરદી અચાનક ઓછી થઈ ગઈ હતી. આગલા સ્ટેશન પર તો એને ઉતરવાનું હતું. જોગેશ્વરી આવતાં જ એ ઝડપથી નીચે ઉતરી. સ્ટેશન બહાર જઈ એણે રીક્ષા પકડી અને દસ મિનિટમાં એ એના ઘરે હતી. રોજની જેમ ખાંસતી માએ દરવાજો ખોલ્યો અને ચારપાઈ પર બેસી, પાણી પીને પાછી સૂઈ ગઈ. માહીરા ચંપલ કાઢી તરત જ બાથરૂમમાં ગઈ. એણે ફટાફટ કપડાં ઉતાર્યાં અને વળગણી પર રહેલો ગાઉન હાથમાં લીધો. એની નજર બાથરૂમમાં ટીંગાયેલા આયનામાં ગઈ. એણે પોતાનો ચહેરો ધ્યાનથી જોવા માંડયો. એ માણસનાં સ્પર્શની યાદ આવતાં જ એનો હાથ એના સ્પર્શને શોધવા શરીર પર ફરવા લાગ્યો.

બાથરૂમમાં જ સાથે લઈ આવેલી પર્સ પર એનું ધ્યાન ગયું. એને એ માણસનું વિઝિટીંગ કાર્ડ યાદ આવ્યું. ગાઉન બાજુ પર મુકી એ વિઝીટીંગ કાર્ડ શોધવા માંડી કાર્ડનો સ્પર્શ થતાં જ એને લાગ્યું કે ફરી પાછી એ કલ્પનાની દુનિયામાં ખોવાઈ જશે. પણ પેલી પારદર્શક, સ્ફટિક જેવી આંખોની કે વિઝીટીંગ કાર્ડ પરનું નામ વાંચવાની પણ પરવા કર્યા વગર એનાં ઝીણાં ઝીણાં ટુકડા કર્યાં અને ટોઈલેટમાં ફેંકી દીધાં. પછી ધીમે ધીમે એણે ગાઉન પહેરવાનું શરૂ કર્યું. એ સમજી ગઈ હતી કે બધા જ ગ્રાહકો આપણે સમજીએ એટલા સારા પણ નથી હોતા અને એને એ કાર્ડ ફેંકી દીધું હતું. ફરી એને ટ્રેનની ઘટના ફરી યાદ આવી ગઈ

માહીરા ડબ્બાની બહાર જોતી હતી. પણ એ માણસની નજર એનાં શરીર પર ફરી રહી છે, એ એને સતત મહેસૂસ થતું રહ્યું. એ માણસ ધીમેથી ખભા તરફ ઝૂક્યો. હવે કે ગળા પર એનો શ્વાસોચ્છવાસ અનુભવી રહી હતી. એને દુનિયા વહાલી લાગવા માંડી. એણે કોઈ વિરોધ ન કર્યો. એ માણસનો હાથ ધીમેથી ખભા પર આવ્યો. એ એનાં સ્પર્શને માણતી રહી. ધીમે ધીમે એ સ્પર્શ જમીન પર સરકતાં સાપોલિયાંની જેમ એની કમર તરફ આવ્યો તો પણ એનો પણ વિરોધ ન કર્યો.

‘એનો સ્પર્શ મારા આખા શરીર પર ફરી વળ્યો હતો. એ માણસે એક હાથે કમર અને બીજા હાથે ખભો પકડી ટેકો આપ્યો. માહીરાએ પોતાની પર્સ છાતી સરસી દબાવી અદબ ભીડી ઊભી રહી. આગલું સ્ટેશન આવ્યું અને ગિરદી હજી પણ વધી. એ માણસ એની વધુ નજીક સર્યો. એનો જમણો હાથ ધીમેથી કમર પરથી ઉપરનાં ભાગ તરફ સર્યો. પર્સ પકડી હોવાથી અને એ તરફ ડબ્બાની દીવાલ હોવાથી કોઈ જોઈ શકે એમ નહોતું. બંધ આંખે એ સ્વપ્ન માણતી રહી. એનાં શરીરની ગરમીથી ઓગળી તરત જ પાણી બનીને સરવા માંડે છે. એ પાણીનો રેલો અત્યારે એનાં છાતીના ઉભારને સ્પર્શી રહ્યો છે. ધીમે ધીમે એ પેટ પરથી થતો થતો નાભિ સુધી પહોંચે છે. એ માણસે પોતાનો હાથ માહીરાના શરીરમાંથી બહાર કાઢ્યો અને રૂમાલ કાઢી ભીના હાથ લૂછવા લાગ્યો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન
Lifestyle

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું
Lifestyle

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત
Lifestyle

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા
Lifestyle

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: