• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ખાતામાં નથી આવી રહી ગૅસ સબસિડી તો ચિંતા છોડો, કરો આ નંબર પર ફોન

in Sarkari Yojana
ખાતામાં નથી આવી રહી ગૅસ સબસિડી તો ચિંતા છોડો, કરો આ નંબર પર ફોન

શું તમે ગેસ સબસિડીનો લાભ લઇ રહ્યા છો? કેટલાક મહિનાથી સબસિડી ન આવવાથી શું તમે પરેશાન છો? તો પછી આ નંબર પર ફોન જોડી તમારી પરેશાની જણાવી તમે નિરાકરણ લાવી શકો છો.

સબસિડીની જાણકારી મેળવવાનો પણ હવે તમારી પાસે વિકલ્પ છે. તમે ઑનલાઇન ચેક કરી શકો છો અને ગેસ સબસિડી ન મળતાં તમે ફરિયાદ પણ કરી શકો છો. બાદમાં પેટ્રોલિયમ કંપનીઓ તાત્કાલિક તમારી ફરિયાદ પર પગલા ભરશે.

ગેસ સબસિડી ચેક કરવા માટે તમારે વેબસાઇટ www.mylpg.in પર લૉગઇન કરવું પડશે. અહીંયા તમને ત્રણ પેટ્રોલિયમ અને ગેસ કંપનીઓના નામ હોમપેજ પર જોવા મળશે. તમારી પાસે જે કંપનીનું ગેસ કન્કેશન છે તેની પર ક્લિક કરો. બાદમાં ફીડબેકનો વિકલ્પ આવશે. અહીંયા માંગેલી માહિતી ભરવાની રહેશે.

ફીડબેકમાં તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલપીજીની આઈડી સબમિટ કરાવી પડશે. આ માહિતી જેવી તમે સબમિટ કરશો તેવી જ ગેસ સબસિડીની જાણકારી કોમ્પ્યુટર સ્ક્રીન પર જનરેટ થશે. તમારી ગેસ સબસિડી કોના ખાતામાં જમા થઇ ગઇ છે તેની પણ તમને જાણકારી મળી જશે.

જો તમને મળેલી જાણકારી ખોટી છે અથવા તમારા હિસ્સાની સબસિડી કોઇ બીજાની પાસે જતી રહીં છે. તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો. વેબસાઇટ પર તમને ઑનલાઇન ફરિયાદ નોંધાવવાની તક મળશે. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ
Sarkari Yojana

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…
Sarkari Yojana

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…
Sarkari Yojana

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…
Sarkari Yojana

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: