Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:- 08.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૧૧-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- સાતમ ૦૭:૩૦ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- પુષ્ય ૦૮:૪૬ સુધી.

યોગ :- શુક્લ ૨૭:૪૨ સુધી

કરણ :- બવ ૦૭:૩૦ સુધી. બાલવ ૧૯:૧૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૬

સૂર્યાસ્ત :-૧૭:૫૯

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- ભાનુસપ્તમી, કાલાષ્ટમી,કરાષ્ટમી.

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં કેટલાક નવા કાર્યનો આરંભ કરી શકો.

લગ્નઈચ્છુક :-આપ સલુકાઈ ભર્યા વર્તનથી સાનુકૂળતા બનાવી શકો.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અકળામણ દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.

વેપારીવર્ગ:-ચોકસાઈ પૂર્વક વ્યવહાર કરવો.

પારિવારિકવાતાવરણ:- ઉધાર,ઉછીના,ઉઘરાણી ના પૈસાની ચિંતા રહે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- આપની જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-અડચણ હોય, ચિંતા સતાવે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિલંબ જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્ને ચિંતા રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયીક પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- આંતરીક મતભેદ નિવારવા.

શુભ રંગ:-વાદળી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતાના સંજોગો રહે.

લગ્નઈચ્છુક :- વાતચીત અંગે સમસ્યા નિવારવી.

પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા બની રહે.

નોકરિયાત વર્ગ:-સ્વપ્રયત્ને સાનુકુળતા બની રહે.

વેપારીવર્ગ:- સાનુકૂળતાના સંજોગો સર્જાય.

પારિવારિક વાતાવરણ:-નાણાકીય વ્યવહાર સાચવીને કરવા.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-આપને મોટી ઉંમરના યોગની સંભાવના.

પ્રેમીજનો:- આપે છલ-બનાવટથી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

વેપારી વર્ગ:-ભાગીદારી અંગે સાવચેતી રાખવી.

પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ અંગે ચિંતા રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ચિંતા,ઉચાટ રહે.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-પ્રયત્નોમાં વિલંબ,ચિંતા રહે.

પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ :-જે નોકરી છે તે જ હાલ રાખવી.

વેપારીવર્ગ :- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.

પારિવારિક વાતાવરણ:-અનિશ્ચિતતા બનેલી રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૯

કન્યારાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- હજી પ્રયત્નોથી સાનુકૂળતા બની રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી અંગે કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:-પ્રયત્નો થી મુશ્કેલી દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- અહમ ના ટકરાવ ની સંભાવના.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૭

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-વાતો માં અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:- અક્કડ વલણથી દુરી બને.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં અનિશ્ચિતતા રહે.

વ્યાપારી વર્ગ:-ઓફિસ-મકાનના ફેર બદલની સંભાવના.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોથી મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- શંકા-કુશંકાથી ઉચાટ રહે.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો અવસર માં બદલાવવાની સંભાવના.

પ્રેમીજનો:- વિલંબ થી મિલનની સંભાવના.

નોકરિયાતવર્ગ:- નોકરી અંગે ભાગદોડ બનેલી રહે.

વેપારીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-નમ્રતા સલુકાઇથી સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો :-મુલાકાત અંગે સંયમ જરૂરી.

નોકરિયાતવર્ગ :- મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:-ઉઘરાણી તથા આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડ,ખર્ચ-વ્યય માં સંભાળવું.

શુભરંગ:- સફેદ

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજના ફળ મીઠા.

લગ્નઈચ્છુક :-વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:- મુલાકાત અંગે બનતી વાત બગડી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:- લાભની આશા જણાઈ. અકળામણમાં રાહત જણાય.

પારિવારિકવાતાવરણ:- ભાગીદારીમાં સાવચેતી થી આગળ વધવું.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-સમસ્યામાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- ધાર્યું ન થતા ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિઘ્ન નો અનુભવ થાય.

વેપારીવર્ગ:- નાણાભીડ થી અકળામણ રહે.

પારિવારિકવાતાવરણ:- ઉઘરાણીમાં ચિંતા સતાવે.

શુભરંગ:- ક્રીમ

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

વેપારી વર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

02.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

admin

Rashifal:-18 ઓક્ટોબર 2020નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya

Love Rashifal 25 ઓગસ્ટઃ પ્રેમમાં રોમાન્સ મામલે આજે આ રાશિઓની ઈચ્છા પૂરી થશે

Nikitmaniya