તારીખ ૧૨-૦૯-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ
તિથિ :- દશમ ૨૮:૧૫ સુધી.
વાર :- શનિવાર
નક્ષત્ર :- આર્દ્રા ૧૬:૨૫ સુધી.
યોગ :- વ્યતિપાત
કરણ :- વણિજ ૧૬:૨૪ સુધી. વિષ્ટિ ભદ્ર ૨૮:૧૫ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૬
સૂર્યાસ્ત :-૧૮:૪૪
ચંદ્ર રાશિ :- મિથુન
સૂર્ય રાશિ :- સિંહ
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અગત્યના પ્રશ્ન સોલ્વ કરવામાં સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- વિરોધી ની કારી ન ફાવે. સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં બોલચાલમાં ધ્યાન આપવું.
નોકરિયાત વર્ગ:-સોંપાયેલા કામમાં નુકસાનની સંભાવના
વેપારીવર્ગ:- કુનેહ થી ધાર્યો ફાયદો ઉઠાવી શકો.
પારિવારિકવાતાવરણ:- ગૃહજીવન,કાર્યક્ષેત્રે કુનેહપૂર્વક નું વર્તન સમસ્યા નિવારશે.
શુભ રંગ :-જાંબલી
શુભ અંક:- ૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- પ્રવાસ મુસાફરી મોકૂફ રાખી પ્રયત્નો વધારજો.
સ્ત્રીવર્ગ:- બોલચાલમાં ધ્યાન આપવું.
પ્રેમીજનો:-અનાવશ્યક વિચારો થી મનમુટાવ થઈ શકે.
નોકરિયાત વર્ગ:- પુરુ કામ ન મળતા આર્થિક તંગી જણાય.
વેપારીવર્ગ:- બિનજરૂરી પ્રવાસ આર્થિક સંકડામણ વધારશે.
પારિવારિકવાતાવરણ:- અગત્યના કામ અંગે પ્રવાસ. પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૧
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મુસાફરી થઇ શકે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
પ્રેમીજનો:- આપના સંબંધોને પરિવાર સહમતી આપી શકે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં ધીરજ રાખવી હિતાવહ.
વેપારીવર્ગ:- સંતાન,પરિવારના સહયોગથી આર્થિક સમસ્યા નિવારી શકો.
પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યા નિવારવી. આરોગ્ય સંભાળવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-શોખની પ્રવૃત્તિથી દૂર રહી અભ્યાસમાં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા,સમતોલન જાળવવું.
પ્રેમીજનો:- સંયમ જાળવવો.
નોકરિયાત વર્ગ:- અવરોધો દૂર થાય.સમસ્યાનો ઉકેલ મળે.
વેપારી વર્ગ:- સરકારી કામમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક ચિંતા.પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:-નીલો
શુભ અંક:-૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિ તરફ આકર્ષાય શકો છો.
સ્ત્રીવર્ગ:- પ્રવાસ,મુસાફરી ની સંભાવના.
પ્રેમીજનો :- ભાગ્ય યોગે વિઘ્ન દૂર થતા મિલન સંભવ બને.
નોકરિયાત વર્ગ :- નોકરીના કામ અંગે મુસાફરી સંભવ બને.
વેપારીવર્ગ :- વેપારના કામ અંગે મુસાફરી સંભવ બને.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ઉકેલી શકો.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિઘ્ન,અડચણ આવે .
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યાથી ચિંતા રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે મિત્રનો સહયોગ મળે.
નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્ર વિઘ્ન,અડચણ સંભવ.
વેપારીવર્ગ:- મુશ્કેલીથી સફળતા મળવાની સંભાવના.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકલે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:-૪
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સફળતાનો આનંદ રહે. મોજ- મજા પ્રવાસ થઈ શકે.
સ્ત્રીવર્ગ:- સ્નેહીથી મિલન થાય.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિશેષ આર્થિક લાભ શક્ય બને.
વ્યાપારી વર્ગ:- પ્રવાસ થઈ શકે.ખર્ચ રહે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ભાગ્ય યોગે અભ્યાસ અર્થે મુસાફરી થઇ શકે.
સ્ત્રીવર્ગ:- ચિંતા,વિષાદ નો પ્રસંગ રહે.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા માટે મહેનત,પ્રયત્નો વધારવા.
વેપારીવર્ગ:- અગત્યના કામ હાથ ધરવા પડે.
પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળતા ખર્ચ-વ્યય જણાય.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- પુનરાવર્તન માં ઉતાવળ ન કરવી.
સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચવણ દૂર કરવી.
પ્રેમીજનો :- મુલાકાત અંગે રહી શકે.
નોકરિયાતવર્ગ :- વિરોધી ની કારી ફાવે નહીં.
વેપારીવર્ગ:- મહત્ત્વના કામમાં અડચણ વિઘ્ન રહે.
પારિવારિક વાતાવરણ:- સ્વસ્થતા અને સમતોલન જાળવવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૪
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા બની રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:- મુલાકાત માટેના પ્રયત્નો સફળ થાય.
નોકરિયાત વર્ગ:- વિશેષ કાર્ય ભાર થી ચિંતા રહે.
વેપારીવર્ગ:- સપરિવાર મુસાફરી થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામોમાં સાનુકૂળતા.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૨
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોમાં અડચણ જણાય.
સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયના કામની ચિંતા સતાવે.
પ્રેમીજનો:-મુલાકાત ની મૂંઝવણ દૂર થતી જણાય.
નોકરિયાત વર્ગ:- માનસિક ઉદાસી ચિંતા રહે.
વેપારીવર્ગ:- સ્નેહી મિત્રની મુલાકાત સંભવ.
પારિવારિક વાતાવરણ:-નાણાભીડ થી ખર્ચ વ્યયથી ચિંતા રહે.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૭
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો કરવા હિતાવહ રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.
પ્રેમીજનો:- મુલાકાત પ્રવાસની સંભાવના.
નોકરિયાત વર્ગ:- સ્થિરકામ ન મળવાથી ચિંતા રહે.
વેપારી વર્ગ:- વેપારમાં આવક ઓછી રહે ખોટું રોકાણ ન કરવું.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ લાવવો.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૫
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.