28.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૭-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- નોમ ૨૬:૫૮ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- સ્વાતિ

યોગ :- શુભ

કરણ :- બાલવ ૧૫:૫૬ સુધી. કૌલવ ૨૬:૫૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૨

સૂર્યાસ્ત :-૧૯:૧૮

ચંદ્ર રાશિ :- તુલા ૨૬:૪૭ સુધી. વૃશ્ચિક ૨૬:૪૭ થી ચાલું.

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- આજે નકુલ નોમ છે.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ચિંતાના વાદળો વિખરાતા જણાય.

લગ્ન ઈચ્છુક :- વિવાહ માટેની સમસ્યા સતાવે.

પ્રેમીજનો:- નિરાશા દૂર થાય.મુલાકાત સફળ બને.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.

વેપારીવર્ગ:- જુના કર્જ અંગે સમસ્યા રહે.

પારિવારિક વાતાવરણ:- અંગત મૂંઝવણનો ઉકેલ આવતો જણાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- સંજોગો સાનુકૂળ થતા જણાય.

લગ્ન ઈચ્છુક :- વિવાહની વાતચીતથી ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પરિસ્થિતિ સુધરતી જણાય.

વ્યાપારી વર્ગ:- મહત્ત્વના કામ આગળ વધે. નાણાભીડ અનુભવાય.

પારિવારિક વાતાવરણ:-પરિવારના અંગત પ્રશ્નો નું ટેન્શન રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામમાં વિલંબ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ની વાતો સફળ થતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અને પરિસ્થિતિ સુધરતી લાગે.

નોકરિયાત વર્ગ:- કામકાજ નું ટેન્શન હળવું બને.

વેપારીવર્ગ:- ચિંતાના વાદળ દૂર થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા થતી જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતોમાં ગૂંચવણ સર્જાતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થતો જણાય.

નોકરિયાત વર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- વ્યવસાયિક કામ માં સરળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્યનો સહયોગ રહે. ગૃહજીવનમાં શાંતિ રાખવી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- સામાજિક કાર્ય ની રચના અંગે સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત અંગે મુશ્કેલી સર્જાતી જણાય.

પ્રેમીજનો :- કલ્પનાના ઘોડા ને લગામ આપવી જરૂરી રહે.

નોકરિયાત વર્ગ :- નોકરીના કામમાં સરળતા રહે.

વેપારીવર્ગ :-ધીરજથી કામ લેવું.વિઘ્ન જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સંવાદિતા રહે. શાંતિ રાખવી.

શુભ રંગ :-નારંગી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક વાતાવરણ ના લીધે ધાર્યુ કામ અટકતું લાગે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની ધારણા અટકતી લાગે.

પ્રેમીજનો:- પ્રેમ અંગે મૂંઝવણ જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીની આશા ફળે. અકળામણ દૂર થાય.

વેપારીવર્ગ:- આવક અંગે સાનુકૂળતા બનતી જણાય.

પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા દૂર થતી જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સાનુકૂળ તક સર્જાય.

પ્રેમીજનો:-પ્રેમના મામલે કસોટી યુક્ત વાતાવરણ રહી શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરી માટેની દોડાદોડ સફળ થતી જણાય.

વ્યાપારી વર્ગ:- મિલકત,સંપત્તિ ના કામો થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યામાં અનુકૂળતા રહે.સમસ્યાનો નિકાલ આવી શકે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતચીતનું ટેન્શન રહે.

પ્રેમીજનો:- મિલન માટે સંજોગો સાનુકૂળ હોય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં આપના સંજોગો સુધરતા જણાય.

વેપારીવર્ગ:- માનસિક ચિંતા હળવી થાય.

પારિવારિક વાતાવરણ:- અંગત પ્રશ્ન નો ઉકેલ મળે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ચિંતાના વાદળો વિખેરાતા જણાય.

લગ્ન ઈચ્છુક:- આપની વાત નક્કી થવા માટે હજી વધુ રાહ જોવી પડે.

પ્રેમીજનો :- અટકતુ મિલન શક્ય બને.

નોકરિયાતવર્ગ :- નોકરીના કામકાજમાં સરળતા ન રહે.

વેપારીવર્ગ:- આજે આપના કામમાં કંઈકને કંઈક અડચણ આવતી જ રહે.

પારિવારિક વાતાવરણ:-વાદ-વિવાદથી દૂર રહેવું.તબિયત સાચવવી.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા બની રહે.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- મિલન માટેના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહેવાની સંભાવના.

વેપારીવર્ગ:- વેપારમાં ધીરજની કસોટી થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં ઉતાવળા નિર્ણય કરવા નહીં.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૭

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- નાણાંની કમી.ખર્ચ વધુ રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાતચીતમાં વિઘ્ન જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે નો મુશ્કેલ સમય.

નોકરિયાત વર્ગ:- પૂરતું કામ ન મળે.નાણાની કમી રહે.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે મદદ મળી આવે.

પારિવારિક વાતાવરણ:- અકસ્માતથી સંભાળવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ખોખોની રમત જેવું થઈ રહ્યું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- પોતાના આરોગ્યની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો વધારવા શુભ રહે.

પ્રેમીજનો:- પરસ્પર વિશ્વાસ રાખવો.

નોકરિયાત વર્ગ:- પૂરતું કામ ન મળે.ચિંતા રહે.

વેપારી વર્ગ:- વ્યવસાયના કામ અંગે ચિંતા ઉચાટ રહે.

પારિવારિક વાતાવરણ:- તબિયતની કાળજી લેવી.ગૃહ જીવનમાં શાંતિ રાખવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૭

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube