Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

આજે 7600 વર્ષો બાદ શનિવારે સર્જાશે મહાસંયોગ, આ છ રાશીજાતકો નુ ખુલશે ભાગ્ય, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોની ગ્રહદશા નિરંતર પરિવર્તિત થતી રહે છે, જે પ્રમાણે વ્યક્તિના જીવનમા અમુક સમયે એકસાથે અનેકવિધ સંજોગો ઉભા થાય છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમા અનેકવિધ ઉતાર-ચઢાવમાથી પસાર થવુ પડે છે. હાલ, આવનાર સમયમા ૭૬૦૦ વર્ષ બાદ એક વિશેષ મહાસંયોગ સર્જાવા જઈ રહ્યો છે ત્યારે આ સંયોગ રાશિજાતકો માટે કેવુ સાબિત થશે? ચાલો જાણીએ.

મિથુન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. અધિકારીઓ સાથે નિકટતા વધશે. નોકરીમાં કામની પ્રશંસા થશે. સામાજિક કાર્યમાં મર્યાદિત રહેશો. મુશ્કેલ કાર્યો પણ ડહાપણની યુક્તિથી સરળતાથી પૂર્ણ થશે. વિરોધીઓ પરાજિત થશે. ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. સામાજિક ગતિવિધિઓમાં કાર્ય કરતી સમયે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોના કારણે બદનામી કે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સિંહ રાશિ :

આ રાશિજાતકોને આવનાર સમયમા ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. કામમા આવતી અડચણો સરળતાથી દૂર થઈ જશે. ભાગીદારીથી લાભ થશે. તમારા સાથીદારો તમારી ટીકા કરશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે.: પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા છે. તમે કામકાજ અને પરિવારમાં તાલમેલ જાળવી રાખશો. વ્યવસાય માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થશે. ઘરમા સુખ-શાંતિનુ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કન્યા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. નવા લોકો સાથે મિત્રતા થઇ શકે. કોઈ દેવસ્થળની મુલાકાત શક્ય છે. ધર્મમાં રસ લેશે. રોકાણ શુભ રહેશે, રાજ્યનો સહયોગ મળશે. અકસ્માત ટાળો વિવાદ ન કરો. વાહન અથવા ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં ખર્ચ થશે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. ચોરી થવાની સંભાવના છે. કામકાજમાં નવી ઉપલબ્ધિઓ તમારી રાહ જોઇ રહી છે.

ધનુ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સાબિત થશે. નવી યોજનાનો લાભ મળશે. પરિવારના સભ્યોનું વર્તન નબળું રહેશે. વિવાહિત સંબંધોમા મધુરતા રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવશે. થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યા સંબંધીઓ તથા પરિવારના લોકોના સહયોગથી ઉકેલાઇ જશે. જેના કારણે તમે તણાવમુક્ત અનુભવ કરશો. વિદેશમાં જઇને અભ્યાસ માટે મહેનત કરી રહેલાં વિદ્યાર્થીઓને ઓછી મહેનતે સફળતા મળી શકે છે.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. જમીન માટે ઉધાર લેવાની યોજના બનશે, ચિંતા કરશો નહીં ઉધાર ધીમે-ધીમે ચૂકવાઇ પણ જશે. કોઇ નજીકના મિત્ર સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે. આજે તમે મોટાભાગનો સમય આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાનો પ્લાન કરશો. જેથી તમને અનેક મુંજવણથી છુટકારો મળશે. તમારા પરિવારની જરૂરિયાતોને નજરઅંદાજ કરશો નહીં. તમારો કોઇ નજીકનો મિત્ર ઈર્ષ્યાની ભાવનાથી કોઇ યોજના કે ષડયંત્ર રચી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

શું તમે જાણો છો ગુરુવારે આ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ, પતિ અને બાળકોનું જીવન ઓછું થઈ જાય છે, ઘરમાં આવે છે પરેશાનીઓ.

Nikitmaniya

રાશિ અનુસાર જાણો તમને કેવી પત્ની મળશે, આ રાશિના પુરુષોને મળે છે ડ્રામેબાજ પત્ની

Nikitmaniya

ટૈરો રાશિફળ : ગુરુવારના દિવસે અધુરા કામ કરો પુરા અને પછી કરો નવી શરુઆત

admin