તારીખ ૦૧-૦૯-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લપક્ષ

તિથિ :- ચૌદશ ૦૯:૩૮ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- ઘનિષ્ઠા

યોગ :- અતિગંડ

કરણ :- વણિજ ૦૯:૩૮ સુધી. વિષ્ટિ ભદ્ર ૨૨:૧૧ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૩

સૂર્યાસ્ત :-૧૮:૫૩

ચંદ્ર રાશિ :- કુંભ

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- અનંત ચૌદશ, વ્રતની પૂનમ,ગણપતિ વિસર્જન.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો સફળ રહે. માનસિક સંયમ જરૂરી.

સ્ત્રીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળ વાતાવરણ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં પ્રયત્નો ચાલુ રાખવા.

પ્રેમીજનો:-મુલાકાતમાં પરિસ્થિતિ અસ્થિર, ઊન્માદ યુક્ત ન બને તે જોવું.

નોકરિયાત વર્ગ:-હિત શત્રુઓના કારણે બેચેની, તણાવ રહી શકે.

વેપારીવર્ગ:-અચાનક કાયદાકીય સલાહ કામ આવે.સરકારી કામ સાનુકૂળ થાય.

પારિવારિકવાતાવરણ:- વિશેષ મદદ,ઋણ મેળવી શકો.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:-૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અન્યના દોર્યા દોરવું નહીં. ગણતરીથી ચાલવું.

સ્ત્રીવર્ગ:- પોતાની લાગણી ઉપર સમતોલન જાળવવું.

લગ્ન ઈચ્છુક:- મુલાકાતમાં મતમતાંર રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં તણાવ રહે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર નો બોજ બેચેની રખાવે.

વેપારીવર્ગ:-આપનું મન વ્યગ્ર,ઉગ્ર કે આવેશ ભર્યું રહી શકે.

પારિવારિકવાતાવરણ:- માનસિક મૂંઝવણ દૂર થાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાચી દિશા ના પ્રયત્નો સફળ થશે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.

લગ્ન ઈચ્છુક:- અડચણ થી માનસિક ઉદ્વેગ જણાય.

પ્રેમીજનો:-આપના સંબંધોને પરિવાર આંશિક માન્ય રાખી શકે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે ધાર્યા કામ થાય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક કામોમાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- આર્થિક મદદ અધુરી મળી શકે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ઓનલાઇન અભ્યાસમાં ધ્યાન રાખવું.ઈતર પ્રવૃત્તિમાં મન ન લગાડવું.

સ્ત્રીવર્ગ:- નવા મકાન,સુવિધા અંગે ચર્ચા માં દિવસ પસાર થવાની સંભાવના.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત અંગે સ્નેહીનો સહયોગ મળે.

પ્રેમીજનો:-મુલાકાતમાં આવેશ ને કાબુમાં રાખવો.

નોકરિયાત વર્ગ:-કામ કઠિન હોય પરંતુ સરળતા રહે.

વેપારી વર્ગ:- નવી માંગ વધતી જણાય.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ વ્યયમાં સંયમ રાખવો.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- શોખની પ્રવૃત્તિ વધે.લાપરવાહી ન કરવી.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નો અનુભવ થાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે અડચણ દૂર થતી જણાય.

પ્રેમીજનો :- મૂંઝવણ દૂર થાય. મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ :-વિદેશમાં નોકરી માટે પ્રયત્ન કરી શકો.

વેપારીવર્ગ :- સાવચેત રહેવું કર્જથી થી દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:- અંગત પ્રશ્નોનું નિવારણ મળે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ધીરજના ફળ મીઠા મળે.

લગ્ન ઈચ્છુક:- કૌટુંબિક પ્રશ્નો થી વાત અંગે મતભેદ રહે.

પ્રેમીજનો:-મુલાકાત માં વિરહ રહી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે મુસાફરી સંભવ બને.

વેપારીવર્ગ:-એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના કામ માં સરળતા વધે.

પારિવારિક વાતાવરણ:- અન્ય કામકાજ આગળ વધારી શકો.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ઉતાવળે આંબા ન પાકે.રિવિઝન ધીરજથી કરવા.

સ્ત્રીવર્ગ:- ધીરજથી સાનુકૂળતા ના સંજોગ રહે.

લગ્ન ઈચ્છુક:- ધીરજથી ગૂંચવણ માંથી માર્ગ મળે.

પ્રેમીજનો:- મન મુટાવ ન વધે તે જોવું.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સારી પોસ્ટ મળવાની સંભાવના.

વ્યાપારી વર્ગ:- શોખની પ્રવૃત્તિ ઓછી કરી વેપારમાં ધ્યાન કેન્દ્રિત કરવું.

પારિવારિક વાતાવરણ:- સ્વસ્થતા ટકાવવી ધીરજ જાળવવી.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં તણાવ રહે.સંયમ જાળવવો.

સ્ત્રીવર્ગ:- કાર્યક્ષેત્ર સાથે ગૃહજીવન ને ન્યાય આપી શકો.

લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે વાતમાં સુમેળ થતો જણાય.

પ્રેમીજનો:- અક્કડ વલણથી ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- ધીમે ધીમે જવાબદારીમાં સાનુકૂળતા વર્તે.

વેપારીવર્ગ:- નવા ઓર્ડર મળે.જૂની ઉઘરાણી અટકતી જણાય.

પારિવારિક વાતાવરણ:- વાહનથી સંભાળવું ધીરજ. રાખવી.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- જાત પર નિર્ભર રહી નિવારણ મેળવી શકો.

સ્ત્રીવર્ગ:- નોકરી-વ્યવસાય ની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે બાંધછોડ થી વાત બનતી જણાય.

પ્રેમીજનો :-અંગત કામો ના લીધે મુલાકાત સંભવ ન બને.

નોકરિયાતવર્ગ :- કાર્ય સફળતા વધે.રાહત મળે.

વેપારીવર્ગ:- વિરોધી ની કારી ફાવે નહીં.

પારિવારિક વાતાવરણ:- ભાગીદારીના પ્રશ્ને ચિંતા,ટેન્શન રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મન એકાગ્ર ન રહે.

સ્ત્રીવર્ગ:- મકાન,વાહન અંગે સાનુકૂળતા રહી શકે.

લગ્ન ઈચ્છુક:- પોતાની પસંદનું પાત્ર મળે. વડીલોનો સહયોગ મળે.

પ્રેમીજનો:- આપણા સંબંધોને વડીલો સહમતી આપી શકે છે.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર ને વિશેષ જવાબદારી આવી શકે છે.

વેપારીવર્ગ:- વેપારમાં કાર્યબોજ વધી શકે.

પારિવારિક વાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થાય. પ્રવાસ સંભવી શકે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ આવી શકે.

સ્ત્રીવર્ગ:- ધીરજના ફળ મીઠા મળે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ચોકસાઈ રાખવી. ઉતાવળ ન કરવી.

પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું થઈ ન શકે.

નોકરિયાત વર્ગ:- કામ સફળ થાય.ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:-ધાર્યો લાભ વિલંબમાં પડતો જણાય.

પારિવારિક વાતાવરણ:- ખર્ચનો પ્રસંગ.ધાર્યું ન થાય.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-શોખની પ્રવૃત્તિ વધતી જણાય.

સ્ત્રીવર્ગ:- તણાવભરી પરિસ્થિતિ ન બનવા દેવી.

લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે બેચેની દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ જણાય.

નોકરિયાત વર્ગ:- ઘણા પ્રયત્નો બાદ કામ થવાની સંભાવના રહે.

વેપારી વર્ગ:-ચતુરાઈપૂર્વક વેપારમાં લાભ ઉભો કરી શકો .

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવન અને ગૂંચવણ ઉકેલવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube