Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:-18.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૯-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- એકમ ૧૨:૫૨ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૦૭:૦૧ સુધી. હસ્ત ૨૮:૦૮ સુધી.

યોગ :- શુક્લ

કરણ :- બવ ૧૨:૫૨ સુધી. બાલવ ૨૩:૦૨ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૭

સૂર્યાસ્ત :-૧૮:૩૮

ચંદ્ર રાશિ :- કન્યા

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- અધિક આસો માસ આરંભ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આયોજન ધીરે ધીરે સાનૂકૂળ થતું જણાય.

સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી જણાય. ચિંતા-ખર્ચ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોનો સાનુકૂળ જવાબ મળે.

પ્રેમીજનો:-સાનુકૂળતા થી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- કામની ચિંતા દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- વેપારના કામ અંગે પ્રવાસ. ખર્ચ-ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામકાજમાં ધ્યાન આપવું.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે માનસિક ચિંતા દૂર થાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક મનોવ્યથા નો સમય જણાય.

લગ્નઈચ્છુક :- આપે હજુ ધીરજ જાળવવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજથી સમય પસાર કરવો.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે અડચણ વિઘ્ન આવી શકે.

વેપારીવર્ગ:-વ્યાપારી કામમાં ઉકેલ શક્ય બને.

પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થાય.ધીરજ અને આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- કેસરી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-વિવિધ પ્રવૃત્તિ અભ્યાસમાં બેધ્યાન રખાવે.

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ હોય માનસિક શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે અંતરાય જણાય.

પ્રેમીજનો:-પોતાના ધ્યેયમાં ધીરજથી પ્રગતિ થઈ શકે.

નોકરિયાત વર્ગ:-કામમાં ધીરજથી ધ્યાન આપવું.

વેપારીવર્ગ:-વેપારમાં પ્રતિકૂળતા,વિઘ્ન. ધીરજથી આગળ વધવું.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામોમાં ધીરજથી સાનુકૂળતા રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મૂંઝવણ હોય સમાધાન શોધવું.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા મૂંઝવણ જણાય.

લગ્નઈચ્છુક :- આપની વાતો થોડા સમય બાદ સંભવ બને.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ કે વિઘ્ન નો અનુભવ થાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ધાર્યું કામ ન થાય. ધીરજ રાખવી.

વેપારી વર્ગ:- અટકતા કામ બનતા જણાય. ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-નકારાત્મક વિચારો છોડવા.માર્ગ મળે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:-૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં સમસ્યા હોય. ધીરજ રાખવી

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધીરજ ધરવી.

નોકરિયાત વર્ગ :-નોકરીના કામ અંગે પ્રવાસ સંભવ.

વેપારીવર્ગ :-વેપારની સમસ્યા અંગે સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:- ભાગ્ય યોગે સહપરિવાર પ્રવાસ મુસાફરી.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ રહે. સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મુંઝવણ રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં અંતરાય જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે થોડી ધીરજ જરૂરી.

નોકરિયાત વર્ગ:- કામકાજમા હિતશત્રુથી ટકરાવ રહી શકે.

વેપારીવર્ગ:- ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ મુશ્કેલીથી થવા સંભવ.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં જટિલતા થી ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ નિવારવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સમસ્યા જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે પ્રયત્નો કરવા.

નોકરિયાત વર્ગ:- કામ અંગે ગૂંચવણ.ધીરજની કસોટી થતી જણાય.

વ્યાપારી વર્ગ:- વેપાર અંગે સ્નેહી,મિત્રનો સહયોગ મળી આવે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક સમસ્યા હોય ધીરજ જાળવવી.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સમય પસાર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતના સાનુકૂળ સંજોગ

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહ ની વેદના જણાય.

નોકરિયાત વર્ગ:- કામની ચિંતા દૂર થાય.સારું કામ મળે.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે ઉઘરાણી વેપારના કામમાં સાનુકુળતા.

પારિવારિક વાતાવરણ:-પરિવારમાં વિવાદ દૂર કરવો.સંયમ જરૂરી.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા.

સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.ખર્ચ-વ્યય રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે ધીરજ ધરવી.

પ્રેમીજનો :- મૂંઝવણ દૂર થાય.મુલાકાત સફળ બને.

નોકરિયાતવર્ગ :- નોકરીમાં સારો હોદ્દો મળે તેવી સંભાવના.

વેપારીવર્ગ:- સલુકાઇથી વાણી વર્તનથી વેપારમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં વિલંબ થવાની સંભાવના.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ભાગ્ય યોગે પ્રયત્નોમાં સાનુકૂળતા.

સ્ત્રીવર્ગ:- ઘર મકાન નો પ્રોબ્લેમ દૂર થતો જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહની અટકેલી વાતનો સાનુકુળ જવાબ મળે.

પ્રેમીજનો:- પ્રણય મિત્ર સામેથી પ્રપોઝ કરી શકે છે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં ગૂંચવણ સર્જાતી લાગે.

વેપારીવર્ગ:- વેપાર વધારવા પ્રયત્નો કરવા.

પારિવારિક વાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- નકારાત્મક વિચારો છોડી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વધે.

લગ્નઈચ્છુક :-વાતો માં હિતશત્રુઓથી વિઘ્નો રહે.

પ્રેમીજનો:- મુલાકાતના પ્રયત્નો વિફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ઉપરી થી તણાવ રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્ન ઉકલે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૯

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ રહી શકે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિલંબ બાદ સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીની ફેરબદલ ચિંતા રખાવે.

વેપારી વર્ગ:- ખર્ચ-વ્યય વધે.આર્થિક સંકડામણ.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા. સંતાનથી સહયોગ પ્રાપ્ત થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Love Rashifal 25 ઓગસ્ટઃ પ્રેમમાં રોમાન્સ મામલે આજે આ રાશિઓની ઈચ્છા પૂરી થશે

Nikitmaniya

૧ સપ્ટેમ્બરથી આ ૪ રાશિના લોકોના સારા સમયની થશે શરૂઆત, બદલાઈ જશે કિસ્મત..

Nikitmaniya

ટૈરો રાશિફળ : 12માંથી 9 રાશિના જાતકોનો સોમવાર સફળતા સાથે થશે શરુ…

admin