તારીખ ૨૭-૦૯-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)
તિથિ :- અગિયારસ ૧૯:૪૮ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- શ્રવણ ૨૦:૫૧ સુધી.
યોગ :- સુકર્મા ૧૯:૨૨ સુધી.
કરણ :- વણિજ ૦૭:૨૨ સુધી. વિષ્ટિ ભદ્ર ૧૯:૪૮ સુધી.
સૂર્યોદય :-૦૬:૩૦
સૂર્યાસ્ત :-૧૮:૨૯
ચંદ્ર રાશિ :- મકર
સૂર્ય રાશિ :- કન્યા
વિશેષ :- કમલા એકાદશી.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપ પુનરાવર્તન માં વિશેષ ધ્યાન આપી શકો.
સ્ત્રીવર્ગ:-વાણી વ્યવહારમાં જાળવવું હિતાવહ રહે.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે પ્રતિકૂળતા જણાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં છલ ની સંભાવના બને.
નોકરિયાત વર્ગ:- કામના સ્થળે બનાવટની સંભાવના રહે.
વેપારીવર્ગ:-ઉધારમાં સાવચેતી રાખવી.
પારિવારિકવાતાવરણ:- આવેશ અને ક્રોધ પર કાબૂ રાખવો.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૩
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- શાંતિથી અભ્યાસમાં આવર્તન વધારવા.
સ્ત્રીવર્ગ:-સંદેહ છોડી ક્રોધ પર કાબૂ રાખવો.
લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો માં વિઘ્ન જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે પોતાની અક્કડતા છોડવી હિતાવહ રહે.
નોકરિયાત વર્ગ:- કામનો બોજ રહે તથા ઉપરીથી તણાવ રહે.
વેપારીવર્ગ:-બહારના કામમાં સાનુકુળતા વધે.
પારિવારિકવાતાવરણ:- ઘર્ષણ ટાળવું.પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:- નીલો
શુભ અંક :- ૮
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આજે આપ જટિલ પ્રશ્નો સરળતાથી ઉકેલી શકો.
સ્ત્રીવર્ગ:- આરોગ્ય જાળવવું.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે ધીરજ રાખવી.
પ્રેમીજનો:- પ્રયત્નો બાદ મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કામના સ્થળે સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- કામગીરીમાં સુધારો આવે.ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- એકંદરે સાનુકૂળ વાતાવરણ રહે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આજે પુનરાવર્તન માં સ્નેહી મિત્રનો સહકાર મળે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.ચિંતા હટે.
લગ્નઈચ્છુક :-આશાનું કિરણ મળે.તક ઝડપવી.
પ્રેમીજનો:- મુલાકાત અંગે અંતરાય જણાય.
નોકરિયાત વર્ગ:-કામના સ્થળે અકસ્માતની સંભાવના.
વેપારી વર્ગ:- ખર્ચ-વ્યય મા જાળવવું.
પારિવારિક વાતાવરણ:- અશાંતિ રહે.ધીરજ રાખવી.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- આવર્તન વધારી સાનુકૂળ તક પ્રાપ્ત કરી શકો.
સ્ત્રીવર્ગ:- ધીરજના ફળ મીઠા મળે.
લગ્નઈચ્છુક :- આપની વાત સાનુકૂળતા થી આગળ વધે.
પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં સાનુકૂળતા.
નોકરિયાત વર્ગ :-કામના સ્થળે અડચણ વિઘ્ન જણાય.
વેપારીવર્ગ :- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સમસ્યા જણાય.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક :- ૨
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી અભ્યાસમાં રાહત રહે.
સ્ત્રીવર્ગ:-મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સમસ્યા જણાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં સંભવ વિવાદથી દૂર રહેવું.
નોકરિયાત વર્ગ:- આપના કામની કદર થાય.
વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.તક ઝડપી લેવી.
પારિવારિક વાતાવરણ:-ગૂંચવણ હોય.ભાગ્ય યોગે યોગ્ય ઉકેલ મળે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૪
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- વિશેષ પ્રયત્નો થી ગભરાટ દૂર થાય.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અડચણ આવે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- સૂઝબૂઝથી કામ કરવા હિતાવહ રહે.
વ્યાપારી વર્ગ:- આર્થિક પ્રશ્ન હલ કરવો.
પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજમાં ધ્યાન આપવું.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- વિશેષ પ્રયત્નો થી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા વિઘ્ન જણાય.
લગ્નઈચ્છુક :- વાતચીત સફળ થતી જણાય.
પ્રેમીજનો:- અક્કડ વલણ મુલાકાતમાં અડચણ રખાવે.
નોકરિયાત વર્ગ:- પ્રયત્નો નું મીઠું પણ ચાખી શકો.
વેપારીવર્ગ:- મહત્ત્વના કામ સફળ થતાં જણાય.
પારિવારિક વાતાવરણ:- આર્થિક કામ સુધરતાં જણાય. લાભની તક.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૧
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં સાનુકૂળ તક ઊભી થાય.
સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- મનની વાત મનમાં રહી જાય.
પ્રેમીજનો :- મુલાકાત અંગે મૂંઝવણ દૂર થાય. ધીરજ રાખવી .
નોકરિયાતવર્ગ :- સાનુકૂળ તક ઊભી થાય.
વેપારીવર્ગ:- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
પારિવારિક વાતાવરણ:- આપની ચિંતા દૂર થાય. સ્નેહીથી મિલન.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૯
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપ પ્રયત્નો વડે સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે નસીબનો સહયોગ મળી શકે.
પ્રેમીજનો:- પ્રવાસ,મોજ મજા માણી શકો.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં કાર્યભાર,જવાબદારી વધે.
વેપારીવર્ગ:-નાણાભીડ સર્જાય.ખર્ચ-વ્યય રહે.
પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય. સંયમ જરૂરી.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૫
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- વિશેષ પુનરાવર્તન સફળ રહે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી તક મળી શકે.
પ્રેમીજનો:- ચિંતા નિરાશા રહે.ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- ધાર્યા કામમાં રુકાવટ જણાય.
વેપારીવર્ગ:-ઉઘરાણી ઓર્ડર અંગે મુસાફરી શક્ય બને.
પારિવારિક વાતાવરણ:- લાભની આશા દેખાય.મતભેદ દૂર થાય.
શુભ રંગ:-લીલો
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-આળસ નો ત્યાગ કરવો. અભ્યાસમાં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ અટકાવવો.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે સાનુકૂળ તક ઊભી થાય.
પ્રેમીજનો:- આંધળો વિશ્વાસ ન કરવો.
નોકરિયાત વર્ગ:- કુનેહથી ધાર્યું કામ પાર પડે.
વેપારી વર્ગ:- આર્થિક સમસ્યાનું નિવારણ કરવું.
પારિવારિક વાતાવરણ:-જુનુ ચૂકવણું ભાડુ હપ્તાની ચિંતા રહે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૮
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.