તારીખ ૨૦-૦૮-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લ પક્ષ

તિથિ :- બીજ ૨૬:૧૨ સુધી.

વાર :- ગુરુવાર

નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની

યોગ :- શિવ

કરણ :- બાલવ ૧૫:૪૬ સુધી. કૌલવ ૨૬:૧૨ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૦

સૂર્યાસ્ત :-૧૯:૦૩

ચંદ્ર રાશિ :- સિંહ ૨૯:૧૪ સુધી. કન્યા ૨૯:૧૪ થી ચાલુ.

સૂર્ય રાશિ :- સિંહ

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના અવલોકનથી તણાવ મુક્ત થઈ શકો.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની સમસ્યાનું નિવારણ મળે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની તક દૂર ઠેલાતી લાગે.

પ્રેમીજનો:- મનમુટાવ,તણાવ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્નો ઉકેલી શકાય.

વેપારીવર્ગ:-સાવધાનીથી ધંધાના કામ ઉકેલવા.

પારિવારિકવાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:-૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- આપના આયોજનથી અજંપો દૂર થાય.

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં વિલંબનો અનુભવ થાય.

પ્રેમીજનો:- પ્રતિકૂળતા દૂર થાય. મિલન-મુલાકાત શક્ય રહે.

નોકરિયાત વર્ગ:- મિત્રની મદદ ઉપયોગી બને. આશા ફળતી જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં લાભદાયી તક સર્જાય.

પારિવારિકવાતાવરણ:- રૂકાવટ ને પાર કરી શકો. ખર્ચ અટકાવવો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મનોબળ અને ધીરજથી અભ્યાસ સરળ બને.

સ્ત્રીવર્ગ:-મન ઉગ્ર અને વ્યગ્ર રહેતું લાગે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:-પ્રયત્નોથી મુલાકાત સફળ રહે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે આપની પ્રગતિ થાય.

વેપારીવર્ગ:-નવા વ્યાપારી કામમાં ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામ વિલંબથી થાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ધ્યાન આપવું શુભ રહે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક,સામાજિક કામમાં સમય સાનુકૂળ બને.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં અડચણ જણાય.

પ્રેમીજનો:-આવેશ યુક્ત વર્તન ન કરવું શુભ રહે.

નોકરિયાત વર્ગ:- કામના પ્રશ્ને તણાવ રહે.

વેપારી વર્ગ:-વેપારમાં નવા કામની સંભાવના રહે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતોમાં વિટંબણા જણાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ઉચાટ રહે.

સ્ત્રીવર્ગ:- ઉદાસી બેચેની રહી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં આશા જણાય.

પ્રેમીજનો :-મુલાકાત અંગે ધીરજ રાખવી હિતાવહ રહે.

નોકરિયાત વર્ગ :-કામની સફળતાથી મનોબળ વધે.

વેપારીવર્ગ :-કામકાજ વેપારમાં લેવાલી વધે.

પારિવારિક વાતાવરણ:- અગત્યના કામ સફળ થાય.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક :- ૫

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ઉકેલ ન સુજે. પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામોમાં અડચણ વરતાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં પ્રતિસાદ ન મળે ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે પ્રતિકૂળ વાતાવરણ જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે મુશ્કેલીના સંજોગ વરતાય.

વેપારીવર્ગ:- વેપારમાં વધતાં કામની આશા દેખાય.

પારિવારિક વાતાવરણ:- પરિવારમાં ઘર્ષણ નિવારવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મિત્રોના સહયોગથી અભ્યાસમાં સરળતા રહે.

સ્ત્રીવર્ગ:-ઘરે મહેમાનનું આગમન થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત આગળ વધારી શકો .

પ્રેમીજનો:-અતિ સ્વમાનથી પ્રેમ ન થાય.

નોકરિયાત વર્ગ:-નોકરીના કામમાં સરકારી દખલ થી ચિંતા રહે.

વ્યાપારી વર્ગ:-ઓનલાઇન વેપારથી વેપારમાં ફાયદો વધતો જણાય.

પારિવારિક વાતાવરણ:-સંપત્તિ,મિલકત ના કામમાં ચિંતા રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું સમતોલન મુશ્કેલ જણાય.

સ્ત્રીવર્ગ:- ધાર્યું થાય નહિ.બાર સાંધતા તેર તૂટે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતમાં ચિંતા વિષાદ જણાય.

પ્રેમીજનો:-વિશ્વાસ વગર ની વાતો થી અકળામણ વધે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરીની ઓફર મળી શકે. ભાગ્ય યોગે સરકારી પણ હોઈ શકે.

વેપારીવર્ગ:- નવા વ્યવસાયમાં મુશ્કેલી જણાય. ધીરજ રાખી પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- વિરોધી ની કારી ના ફાવે. ધીરજની કસોટી થાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-મહત્વનું પુનરાવર્તન સફળ થાય.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની ગૂંચવણ દૂર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો સાનુકૂળ બનતી જણાય.

પ્રેમીજનો :- અંગત પ્રશ્નોનો ઉકેલ મળે. સાનુકૂળતા વધે.

નોકરિયાતવર્ગ :-નોકરી ની નવી વાતો નો સાનુકૂળ પ્રતિભાવ મળે.

વેપારીવર્ગ:-અચાનક નાણાકીય મદદ મળી આવતા સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાનુકુળતા વરતાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:-ખર્ચ,નાણાભીડ ચિંતા રખાવે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોની ગૂંચવણ ચિંતા રખાવે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ સંજોગ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ધાર્યું કામ ન થાય.ચિંતા ઉચાટ રહે.

વેપારીવર્ગ:- વેપારમાં લાભ ની આશા દેખાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૪

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- યેનકેન પ્રકારે પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા,સમતોલન જાળવવું.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં પ્રતિકૂળતા,વિઘ્ન જણાય.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી દૂર હોવાની સંભાવના રહે.

વેપારીવર્ગ:- બહારગામના નવા કામમાં સાનુકુળતા વધે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૬

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મૂંઝવણ યુક્ત સમય રહે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો માં ગૂંચવણ થી ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત અંગે પ્રયત્નો ચાલુ રાખવા શુભ રહે .

પ્રેમીજનો:- મિલન અંગેની ઉલજન થી ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નોથી કામ મળતું જણાય.

વેપારી વર્ગ:-પુરવઠાની કમીથી કામમાં અડચણ રહે.

પારિવારિક વાતાવરણ:-આવક અને ઉઘરાણી પર ધ્યાન આપવું.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube