Rashifal:-10.10.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૧૦-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- આઠમ ૧૮:૧૮ સુધી

વાર :- શનિવાર

નક્ષત્ર :- પુનર્વસુ ૨૫:૧૭ સુધી.

યોગ :- શિવ ૨૪:૨૮ સુધી.

કરણ :- કૌલવ ૧૮:૧૮ સુધી. તૈતુલ ૩૦:૧૩ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૪

સૂર્યાસ્ત :-૧૮:૧૮

ચંદ્ર રાશિ :- મિથુન ૧૯:૧૦ સુધી. કર્ક ૧૯:૧૦ થી ચાલું.

સૂર્ય રાશિ :- કન્યા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા બની રહે.

સ્ત્રીવર્ગ:- વાણી-વ્યવહાર પર સંયમ રાખવો.

લગ્નઈચ્છુક :- પ્રબળ યોગ.પ્રશ્નનો ઉકેલ આવે.

પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય અટકાવવા.

પારિવારિકવાતાવરણ:- ધાર્યા કામમાં રુકાવટ જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પારિવારિક સમસ્યા થી વિઘ્ન જણાય.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- ધીરજથી મૂંઝવણમાંથી માર્ગ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા બનતી જણાય.

નોકરિયાત વર્ગ:-કામકાજના સંજોગ સુધરતાં જણાય.

વેપારીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.આયોજન પાર પડે.

પારિવારિકવાતાવરણ:- વિવાદ ગૂંચવણ ઉકેલવા.સમય પસાર કરવો.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :-૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અઘરા વિષયમાં પુનરાવર્તન થી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.કાર્ય પાર પડે.

લગ્નઈચ્છુક :- ગૂંચવણ ઉકેલાય.પ્રબળ તક, ઝડપવી.

પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-નોકરીના સ્થળે વાદ-વિવાદ ટાળવો.

વેપારીવર્ગ:- પ્રયત્નો વધારવા.ધીરજ જરૂરી.

પારિવારિક વાતાવરણ:- કામકાજ સફળ થાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી સાનુકૂળ તક ઊભી કરી શકો.

સ્ત્રીવર્ગ:-સંતાન અંગે મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- પ્રયત્નો બાદ મુલાકાત થઇ શકે.

નોકરિયાત વર્ગ:- કુનેહ થી પ્રગતિ થઈ શકે.

વેપારી વર્ગ:- વ્યાપારમાં સાનુકૂળતા બનતી જણાય.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય થી સંભાળવું.પ્રવાસ મુસાફરી નો યોગ.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- સતત આવર્તનથી સફળતા પ્રગતિ.

સ્ત્રીવર્ગ:- મતભેદ નિવારવા.મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-હાલ સારા યોગ હોય સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :-સંયમથી પ્રેમની ગરીમાં જળવાશે.

નોકરિયાત વર્ગ :- કામનો બોજો ચિંતા રખાવે.

વેપારીવર્ગ :- ઓફિસ દુકાન ના પ્રશ્ને ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-મૂંઝવણમાંથી માર્ગ મળે. અકસ્માતથી જાળવવું.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા.ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-સમસ્યા નિવારવી.સાનુકૂળ તક.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા.તબિયત જાળવવી.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી પ્રગતિ સફળતા ની તક.

સ્ત્રીવર્ગ:- ખર્ચ.નાણાભીડ વર્તાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- સાનુકૂળતા યુક્ત દિવસ રહે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.

વ્યાપારી વર્ગ:-વ્યાપારિક નિરસતા.નવું રોકાણ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-મકાન ઓફિસના પ્રશ્ને ચિંતા જણાઈ.નાણાભીડ.

શુભ રંગ:-નીલો

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.

લગ્નઈચ્છુક :- અન્ય વિકલ્પ સાથે સમાધાન મળવાની સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સખ્તાઇ નો સામનો કરવો પડે.

નોકરિયાતવર્ગ:- પોતાને સાનુકૂળ નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- આર્થિક સાનુકૂળતા વધે.સુધારો જણાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકશો.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- મૂંઝવણમાંથી માર્ગ મળે. સાનુકૂળતા પ્રાપ્ત થાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વિઘ્ન દૂર થાય.તક ઝડપવી.

પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળતા બની રહે.

નોકરિયાતવર્ગ :-નોકરીમાં બઢતી પ્રગતિ સંભવ બને.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાથી ચેતવું.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં માન-પ્રતિષ્ઠા મળે.

શુભરંગ:-ભૂરો

શુભઅંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આળસ છોડી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વાતોમાં અડચણ હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સચેત રહી આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- અકારણ વિવાદથી સંભાળવું.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સાર્થક થાય.ચિંતા દૂર થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૯

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- પરિવારમાં મતભેદ નિવારવા.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક મળે ઝડપી લેવી.

પ્રેમીજનો:- ગૂંચવણ માંથી માર્ગ મળે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફેરબદલીની સંભાવના.

વેપારીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.સાનુકૂળતા વધે.

પારિવારિકવાતાવરણ:- લાભમાં વિલંબ જણાય.ધીરજ રાખવી.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ચિંતા રહે.ધીરજ રાખવી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-વિવાહ ની ઊલજન સુલઝતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિલંબ થતો જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સારા પગારની સંભાવના.

વેપારી વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સાનુકૂળતા વધે. પ્રતિકૂળતા દૂર થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube