તારીખ ૦૯-૧૦-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- સાતમ ૧૭:૫૧ સુધી

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- આર્દ્રા ૨૫:૨૪ સુધી.

યોગ :- પરીઘ ૨૫:૪૩ સુધી.

કરણ :- બવ ૧૭:૫૧ સુધી. બાલવ ૩૦:૧૦ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૩

સૂર્યાસ્ત :-૧૮:૧૮

ચંદ્ર રાશિ :- મિથુન

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- કાલાષ્ટમી

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.

સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-આપના યોગ પ્રબળ હોય.તક ઝડપવી.

પ્રેમીજનો:- તક મળે સમય સાથ આપે.

નોકરિયાત વર્ગ:- ચિંતા સમસ્યા ને સુલજાવી શકો.

વેપારીવર્ગ:- ખર્ચ નાણાભીડ જણાય.

પારિવારિકવાતાવરણ:- નસીબનો સાથ મળે.ખર્ચ પર કાબૂ જરૂરી.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અનુભવીના માર્ગદર્શન થી સમસ્યા સુલજાવી શકો.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન હલ કરી શકો.

લગ્નઈચ્છુક :- હજુ વિવાહની વાત માં સમસ્યા વર્તાય.

પ્રેમીજનો:-ધીરજથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્ન સફળ થાય.

વેપારીવર્ગ:- યોગ્ય મહેનત અને સૂઝથી સાનુકૂળતા બને.

પારિવારિકવાતાવરણ:- અગત્યના પ્રશ્નો હલ કરી શકો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :-૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.

લગ્નઈચ્છુક :- વિલંબ થતો હોય સ્વસ્થતા જાળવવી.

પ્રેમીજનો:-મુલાકાત અંગે અડચણ ની સંભાવના .

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે વિઘ્ન સર્જાય.

વેપારીવર્ગ:- વ્યાપારિક પ્રશ્નનો ઉકેલ મળે .

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો હાથ ધરી શકો.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અવરોધ જણાય.

સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો હિતાવહ.

લગ્નઈચ્છુક :-વાતોમાં વિલંબ ચિંતા રખાવે.

પ્રેમીજનો:-મુલાકાત અંગે અડચણ વિઘ્ન રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્ને ચિંતા સતાવે.

વેપારી વર્ગ:- ધાર્યા લાભમાં વિલંબ જણાય.

પારિવારિક વાતાવરણ:- સમય સંજોગ સુધરવાની આશા રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો સફળ બનતા જણાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે પ્રયત્નો સાનુકૂળ બનતાં જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સાનુકૂળતા બની રહે.

નોકરિયાત વર્ગ :-ઉપરી થી તણાવ ચિંતા રહે.

વેપારીવર્ગ :-ખર્ચ વ્યય માં ધ્યાન આપી બાજી સુધારી લેવી.

પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ કરી શકાય કરકસર કરવી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિશ્વાસે ન ચાલવું.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં કાર્યો ઉકેલવા.

લગ્નઈચ્છુક :- ધીમે ધીમે વાતમાં મેળ પડતો જણાય.

પ્રેમીજનો:- ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ બનતાં જણાય.

વેપારીવર્ગ:- નાણાભીડનો ઉપાય મળે.

પારિવારિક વાતાવરણ:- ધીરજ રાખવી.અંગત પ્રશ્નો માં ધ્યાન આપવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.

સ્ત્રીવર્ગ:-વાણી-વ્યવહાર પર સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો વધારવા સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સફળ થવા સંભવ.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સમસ્યા સુલજાવી શકો.

વ્યાપારી વર્ગ:-વ્યાપારમાં સાનુકૂળતા રહે. નાણાભીડ જણાય.

પારિવારિક વાતાવરણ:- ધીરજની કસોટી થતી જણાય. નાણાભીડ વર્તાય.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- સંયમ જાળવવો.શાંતિનો અનુભવ થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત ની સમસ્યાનો ઉકેલ શોધવો.

પ્રેમીજનો:-પ્રતિકૂળતા ભર્યો દિવસ રહે.

નોકરિયાતવર્ગ:-કામકાજમાં સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા.આર્થિક આયોજન શક્ય બને.

પારિવારિક વાતાવરણ:- ભૌતિક સુખની ઉણપ દૂર થતી જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરવા.

લગ્નઈચ્છુક :- આપના યોગ પ્રબળ બનતા હોય તક ઝડપવી.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિરહ જણાય.

નોકરિયાતવર્ગ :- કામમાં કસોટી યુક્ત સમય રહે.

વેપારીવર્ગ:- વેપારના કામ અર્થે પ્રવાસ મુસાફરી થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બને.અગત્યની તક મળે.

શુભરંગ:-પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- છલ ની સંભાવના હોય સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત કામ રહે.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા સુલઝતી જણાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બને.અગત્યની તક.

શુભ રંગ :- નીલો

શુભ અંક:-૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- વિશેષ પ્રયત્નો હાથ ધરવા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ સર્જાતી લાગે.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે સફળતાનું કિરણ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ગૂંચવણ સર્જાતી લાગે.

વેપારીવર્ગ:- ચિંતાયુક્ત માહોલ જણાય.

પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજમાં વિલંબનો અનુભવ થાય.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થતી જણાય સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે સાનુકૂળ તક.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ગૂંચવણ સર્જાય.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી ની સંભાવના.

વેપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડ.ધીરજની કસોટી થતી જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube