તારીખ ૨૮-૦૯-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)
તિથિ :- બારસ ૨૧:૦૧ સુધી.
વાર :- સોમવાર
નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૨:૪૦ સુધી.
યોગ :- ધૃતિ ૧૯:૧૬ સુધી.
કરણ :- બવ ૦૮:૨૨ સુધી. બાલવ ૨૧:૦૧ સુધી.
સૂર્યોદય :-૦૬:૩૦
સૂર્યાસ્ત :-૧૮:૨૮
ચંદ્ર રાશિ :- મકર ૦૯:૪૩ સુધી. કુંભ ૦૯:૪૩ થી ચાલું.
સૂર્ય રાશિ :- કન્યા
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં ગૂંચવણ દૂર થતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ વાતાવરણ મળે.
નોકરિયાત વર્ગ:- આવક અંગે ચિંતા રહે.ઓછા પગારથી ચલાવવું પડે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.
પારિવારિકવાતાવરણ:- અગત્યના કામ હાથ ધરી શકો.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૮
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો ફળદાયી રહે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક ક્ષેત્રે સમાધાન જરૂરી.
લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.ધીરજ રાખવી.
પ્રેમીજનો:-આપનું ધાર્યું ન થાય.અડચણ આવે.
નોકરિયાત વર્ગ:- કામકાજ ના પ્રશ્નો હલ કરી શકો.
વેપારીવર્ગ:-વ્યાપારમાં કામમાં સાનુકુળ પ્રતિભાવ મળે.
પારિવારિકવાતાવરણ:- સામાજિક કામકાજમાં અડચણ રહે.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નો સાનુકૂળ પરિણામ માણી શકો.
સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો મા રૂકાવટ જણાય.
પ્રેમીજનો:- મિલન અંગે ધીરજ રાખવી હિતાવહ રહે.
નોકરિયાત વર્ગ:- કામમાં લાભ સફળતાની તક સર્જાય.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે આર્થિક પ્રશ્ન હલ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- ગૃહ વિવાદ ટાળવો.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી અભ્યાસમાં સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- પ્રયત્નોથી સમસ્યા દૂર થઈ શકે.
લગ્નઈચ્છુક :-અપેક્ષાના મત-મતાંતર ની સમસ્યા સતાવે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે નિરાશા વિષાદ રહે.
નોકરિયાત વર્ગ:- શાંત ચિત્તે કામકાજમાં ધ્યાન આપવું.
વેપારી વર્ગ:- ખર્ચ-ખરીદી માં રોકાણમાં જાળવવું.
પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા મળે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- સામાજિક કામગીરીથી દૂર રહેવું.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે પ્રવાસ મુસાફરી થઇ શકે.
પ્રેમીજનો :-પ્રયત્નોથી મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ :- કામકાજમાં વિલંબ થી ચિંતા રહે.
વેપારીવર્ગ :- દેશ પરદેશ’ની માંગથી સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યા ઉકેલવી.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આળસ ત્યજી અભ્યાસમાં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની સમસ્યા ઉકેલી શકો.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત પાર પડતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.
વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૩
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ નાણાભીડ રહે. સંયમ જરૂરી.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે કાર્ય સફળતા જણાય.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:- નાણાકીય તંગીનો અનુભવ થાય.
વ્યાપારી વર્ગ:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
પારિવારિક વાતાવરણ:- માનસિક શાંતિ જાળવવી.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું ટેન્શન ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:- સામાજિક સમસ્યા સતાવે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે વિઘ્ન જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ઉદ્વેગ જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં લાભની તક.
વેપારીવર્ગ:- નવા કામકાજ અંગે ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વલણ છોડવું. સ્વજનનો સહકાર મળે.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં કસોટી યુક્ત સમય જણાવો.
સ્ત્રીવર્ગ:- પારિવારિક મતભેદ દૂર કરવા.
લગ્નઈચ્છુક :- વાતો માં વિઘ્ન હોય ધીરજ રાખવી.
પ્રેમીજનો :- મુલાકાત અંગે પ્રયત્નોનું ફળ વિલંબિત જણાય.
નોકરિયાતવર્ગ :- કામકાજમાં વિઘ્ન નો અનુભવ થાય.
વેપારીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં અડચણ વિઘ્ન આવી શકે.
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર કરવી લાભદાયક રહે.
લગ્નઈચ્છુક :- થોડા વિરામ બાદ વાત આગળ વધે.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિઘ્ન જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા સુલજાય.ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યામાં સાનુકૂળતા જણાય.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- સતત પ્રયત્નો થી સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ જણાય.
લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે વિવાહની વાત ગોઠવાતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજથી આગળ વધવું.
નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા વિઘ્ન જણાય.
વેપારીવર્ગ:- કામદાર થી સતામણી રહે.
પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા.સંયમ રાખવો.
શુભ રંગ:-જાંબલી
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અન્ય શોખ ની વૃત્તિ અભ્યાસમાં આળસ રખાવે.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય થી ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- ધાર્યા કામમાં વિલંબ ચિંતા રખાવે.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં વિલંબથી ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી થાય.
વેપારી વર્ગ:- નવા કામકાજમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-જુનુ કર્જ હપતાની ચુકવણી ની ચિંતા રહે.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૫
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.