Rashifal:- 14.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ

તિથિ :- બારસ ૨૫:૩૦ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- પુષ્ય ૧૫:૫૩ સુધી.

યોગ :- પરિઘ

કરણ :- કૌલવ ૧૪:૨૯ સુધી. તૈતુલ ૨૫:૩૦ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૭

સૂર્યાસ્ત :-૧૮:૪૨

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- રેંટિયા બારસ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે .

સ્ત્રીવર્ગ:- પરિવારમાં વાતાવરણ થોડું ઉગ્ર રહી શકે.

પ્રેમીજનો:-મિલન મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- હિતશત્રુઓથી સાવધ રહેવું.

વેપારીવર્ગ:-વિશ્વાસઘાત,દગા થી સંભાળવું.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નોનો ઉકેલ કરવો.

શુભ રંગ :-સફેદ

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિશેષ પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની સમસ્યાનું નિવારણ કરવું.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ.ધીરજ,શાંતિ રાખવી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સહ કર્મચારી ની મદદ મળે.

વેપારીવર્ગ:- જરૂરી આર્થિક મદદ મળી શકે.

પારિવારિકવાતાવરણ:- બિનજરૂરી પ્રવાસ ટાળવો. તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના આપના પ્રયત્નો સફળ થાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક કામકાજમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:-બનાવટ,હિતશત્રુઓથી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:- ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. હિતશત્રુઓથી જાળવવું.

વેપારીવર્ગ:- જુના કરજના પેમેન્ટ ની ચિંતા સતાવે.

પારિવારિક વાતાવરણ:- વાતાવરણ થોડું તણાવ ભર્યું રહે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનાં પ્રયત્નોમાં અડચણ આવી શકે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામકાજ થઈ શકે. ગૂંચવણ દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિઘ્ન નો અનુભવ થાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે સમસ્યા રહે.

વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા સુધરતી જણાય.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ:-લાલ

શુભ અંક:-૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- વિશેષ અભ્યાસનું આયોજન કરી શકો.

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા રહે.ખર્ચ-વ્યય થાય.

પ્રેમીજનો :- મિલન-મુલાકાત અંગે સાનુકૂળ તક.

નોકરિયાત વર્ગ :-નોકરી ના કામો સારી રીતે થઈ શકે.

વેપારીવર્ગ :-વેપારના કામમાં સાનુકુળતા વધે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાનુકુળતા રહી શકે.

શુભ રંગ :- લીલો

શુભ અંક :- ૫

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવન નું ઘર્ષણ સ્નેહી ની મદદથી ટળે.

પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા.ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે ભય,અકસ્માત ની સંભાવના.

વેપારીવર્ગ:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- જતું કરવાની ભાવનાથી સમસ્યાનું નિવારણ થાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:-૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મનોરંજન સાથે અભ્યાસનું આયોજન કરી શકો.

સ્ત્રીવર્ગ:- ભાઈ બહેન ની ચિંતા સતાવે.

પ્રેમીજનો:- આપને સાનુકૂળ સંજોગ મળી શકે.

નોકરિયાત વર્ગ:- મનગમતા કામમાં નોકરી મળી શકે.

વ્યાપારી વર્ગ:-નવી ફેશનના કામમાં સાનુકુળતા વધે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામ અંગે વિઘ્ન અડચણ જણાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.સંતાનની ચિંતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે કેટલીક વિટંબણા સતાવે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સારી પદવી,માન મળે.

વેપારીવર્ગ:-અટકતા સરકારી કામમાં સાનુકુળતા વધતી જણાય.

પારિવારિક વાતાવરણ:- જરૂરી નાણાંની મદદ મળી રહે. અકસ્માતથી જાળવવું. આરોગ્ય જાળવવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૫

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- ધીરજ રાખી પોતાની સમસ્યાનું સમાધાન શોધવું.

સ્ત્રીવર્ગ:- સમસ્યામાં ધીરજ રાખવી.

પ્રેમીજનો :- મુલાકાતમાં ઉગ્રતા આવેશથી દૂર રહેવું.

નોકરિયાતવર્ગ :- નવા કામમાં ગભરાટ અડચણ રહી શકે.

વેપારીવર્ગ:- બોલચાલમાં સામાજિક વ્યવહાર બગડી શકે સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- માનસિક તણાવ રહે.ધીરજ રાખવી.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મોજશોખ નો ત્યાગ કરી અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી.

સ્ત્રીવર્ગ:- ગૃહ કામમાં સાનુકુળતા વધતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે અકસ્માતથી સંભાળવું.

વેપારીવર્ગ:- થાક અને આળસથી વ્યાપારી કામ અટકતું લાગે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં માન-સન્માન સન્માન પ્રાપ્ત થઈ શકે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોમાં અડચણ આવતા નિરાશા જન્મે.

સ્ત્રીવર્ગ:-અક્કડ વલણ દરાર તકરાર કરાવે.

પ્રેમીજનો:- આપનું કાર્યક્ષેત્ર જ મુલાકાત નું સ્થળ બની શકે.

નોકરિયાત વર્ગ:- કામ અંગે ઉપરી થી તણાવ રહે.

વેપારીવર્ગ:- વેપારના કામકાજમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- મિત્રોથી મન દુઃખ થઈ શકે સંભાળવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૪

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સુખની વૃત્તિ છોડી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ઘર મકાન ફેર-બદલની ચિંતા રહે.

પ્રેમીજનો:- પ્રવાસ મુલાકાતમાં હિતશત્રુઓથી જાળવવું.

નોકરિયાત વર્ગ:-કામકાજ સારું રહે.નાણાં અંગે ચિંતા રહે.

વેપારી વર્ગ:- વેપારમાં ફરતા સંજોગોથી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- મનનું ધાર્યું થાય નહીં.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube