Rashifal:-13.10.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૧૦-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- અગિયારસ ૧૪:૩૬ સુધી

વાર :- મંગળવાર

નક્ષત્ર :- મઘા ૨૨:૫૪ સુધી.

યોગ :- શુભ ૧૭:૪૩ સુધી.

કરણ :- બાલવ ૧૪:૩૬ સુધી. કૌલવ ૨૫:૧૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૫

સૂર્યાસ્ત :-૧૮:૧૫

ચંદ્ર રાશિ :- સિંહ

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- કમલા એકાદશી.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-મન મજબૂત રાખી પ્રયત્નો વધારશો.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાં આંશિક રાહત જણાય.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નોનો સાનુકૂળ પ્રતિભાવ મળે.

પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- નીચા સ્તર નું કામ સખત મહેનત રહે.

વેપારીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા બની રહે.

પારિવારિકવાતાવરણ:- ભાગ્ય યોગે સ્વજનનો સહકાર મળે.

શુભ રંગ :- ભુરો

શુભ અંક:- ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-મૂંઝવણનો ઉકેલ મેળવી શકો.

સ્ત્રીવર્ગ:- શાંતિ અને સંયમ થી કામ લેવું.

લગ્નઈચ્છુક :-આપ સાનુકૂળ સંજોગ નો ઉપયોગ કરી વિવાહનો પ્રશ્ન ઉકેલી શકો છો.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા પ્રાપ્ત થાય.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો અંત.સારી નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:- બેચેની દૂર થાય.રાહત જણાય.

પારિવારિકવાતાવરણ:- મહત્વના કામ થાય.પ્રયત્નો સફળ બને.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક :-૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- વિલંબ બાદ પ્રયત્નો સફળ થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ઝડપી પ્રશ્નો ઉકેલી શકો.

પ્રેમીજનો:- સર્વ સહમતિથી પ્રેમ વિવાહનો પ્રસંગ.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ વધતો લાગે.

વેપારીવર્ગ:- શાંતિ અને સંયમથી ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- આપની ઉદાસી બેચેની દૂર થતી જણાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મનોબળ મજબૂત રાખી પ્રયત્નો કરવા.

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહ ની વાતો માં અનેક સમસ્યા સતાવે.

પ્રેમીજનો:-વિઘ્ન બાદ મુશ્કેલીથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે નોકરી માં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- આર્થિક મૂંઝવણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-સ્નેહી કુટુંબીનો સહયોગપ્રાપ્ત થાય. આર્થિક પ્રશ્ન ઉકલે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- ઉત્સાહ ઉમંગ અનુભવથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં પ્રસંગે આયોજન થઇ શકે.

લગ્નઈચ્છુક :- પ્રબળ યોગ નો ફાયદો મેળવી તક ઝડપી લેવી.

પ્રેમીજનો :- મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ :- અવરોધ નો સામનો કરી સાનુકૂળતા.

વેપારીવર્ગ :- વ્યાપારમાં અવરોધ.ધીરજથી સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:-ધીરજથી સાનુકૂળતા વધે. પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ :- નારંગી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. પ્રવાસ-પર્યટન થઈ શકે.

સ્ત્રીવર્ગ:- આરોગ્ય સુધરે.મુસાફરી સંભવ.

લગ્નઈચ્છુક :- યોગ્ય તક સરી જતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત મુસાફરી સંભવ સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- એક્સપોર્ટ ના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- કઠિન સંજોગ ધીરજથી સરળ બને.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ભાગ્ય યોગે પ્રયત્નોથી સાનુકૂળતા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.

લગ્નઈચ્છુક :- વિવાહના પ્રશ્ને સાનુકૂળતા બને.

પ્રેમીજનો:- પ્રેમ વિવાહનો પ્રસંગ સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સ્નેહી મિત્રોનો સહયોગ સાનુકૂળ રહે.

વ્યાપારી વર્ગ:- વ્યાપાર અર્થે મુસાફરી સંભવ.

પારિવારિક વાતાવરણ:- વ્યાજ હપ્તા ભાડાથી આવક ઓછી જણાય.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મુશ્કેલી તણાવ રહે.

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજન શુભ રહે.

લગ્નઈચ્છુક :- સ્નેહી સબંધી ના સહયોગથી વાત બને.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા.

નોકરિયાતવર્ગ:- નોકરીના પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે સારો ફાયદો રહે.

પારિવારિક વાતાવરણ:- મકાન વાહનના કામ બની શકે.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- પ્રયત્નો છોડવા નહીં.

સ્ત્રીવર્ગ:- ગૃહ મકાનનું કામકાજ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- ભાગ્યના સહયોગે પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળ સમય મળે.

નોકરિયાતવર્ગ :- નોકરી અંગે વિલંબ થતો જણાય.

વેપારીવર્ગ:- વ્યવસાય અંગેની સમસ્યા નો ઉકેલ મળે.તક સર્જાય.

પારિવારિક વાતાવરણ:- કાર્ય સફળતા અને પ્રગતિ માટે પ્રયત્નો ફળે.

શુભરંગ:-પીળો

શુભઅંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ રહે.

લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો વિલંબથી ફળદાયી જણાય.

પ્રેમીજનો:- સંબંધો અંગે કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની ચિંતા હળવી થાય.

વેપારીવર્ગ:- વ્યાપાર કામગીરીમાં દિવસ વ્યસ્ત રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ અંગે સાનુકૂળ સમય.

શુભ રંગ :-લીલો

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- ધગશ અને મહેનતથી સાનુકૂળતા.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો થી મુંઝવણ રહે.

લગ્નઈચ્છુક :- પ્રબળ યોગ ની તક ઝડપવી.

પ્રેમીજનો:- મુલાકાત વિલંબથી શક્ય બની શકે.

નોકરિયાત વર્ગ:- ફરતી નોકરીમાં ખર્ચ હોય આવક મળે નહીં.

વેપારીવર્ગ:- વ્યાપાર અંગે મહેનત જરૂરી.

પારિવારિકવાતાવરણ:-હપ્તા વ્યાજ નું ચુકવણું ચિંતા રખાવે.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રગતિ માટે વધુ મહેનત જરૂરી જણાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત શક્ય બને.

નોકરિયાત વર્ગ:- આપને હાથ નીચેના કર્મચારીથી વિવાદ થઇ શકે.

વેપારી વર્ગ:- આવકથી આર્થિક પાસુ મજબૂત બને.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો ફળદાયી રહે.વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૬

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube