Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:-24.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૯-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- આઠમ ૧૯:૦૪ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- મૂળ ૧૮:૧૧ સુધી.

યોગ :- સૌભાગ્ય ૨૧:૫૬ સુધી.

કરણ :- વિષ્ટિ ભદ્ર ૦૭:૨૭ સુધી. બવ ૧૯:૦૪ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૯

સૂર્યાસ્ત :-૧૮:૩૨

ચંદ્ર રાશિ :- ધન

સૂર્ય રાશિ :- કન્યા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આપને અભ્યાસ પ્રત્યે ગભરાટ મૂંઝવણ રહી શકે.

સ્ત્રીવર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી અંગે ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- વિલંબ થતાં કામ અંગે ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- ધીરજથી આપની ચિંતા દૂર થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-આપનું ધાર્યું ન થાય વિલંબ બેચેની રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્યો અંગે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિલંબ થતો હોય ચિંતા રહે.

પ્રેમીજનો:- ધારી મુલાકાતમાં અડચણ હોય ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં ધાર્યું ન થાય અકળામણ રહે.

વેપારીવર્ગ:- વેપાર અંગે સાનુકૂળ તક રહે.

પારિવારિકવાતાવરણ:- વાણી વર્તનમાં ધ્યાન આપવું.

શુભ રંગ:- લાલ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થતા રાહત જણાય.

લગ્નઈચ્છુક :- આપની ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- શંકા-કુશંકા થી પર રહી પ્રયત્નો કરવા.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં ગૂંચવણ હોય ધીરજ રાખવી.

વેપારીવર્ગ:-ભાગીદારીના પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી સાનુકૂળતા વધશે છતાં ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા અંગે પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે થોડો સંયમ જરૂરી.

પ્રેમીજનો:-પારીવારીક વ્યાવસાયિક ગૂંચવણ થી મુલાકાતમાં અડચણ રહે.

નોકરિયાત વર્ગ:- સોંપાયેલી જવાબદારી સારી રીતે નિભાવી શકો.

વેપારી વર્ગ:-લેવાલી ઘરાકી સારી હોય. સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.ખર્ચ-ચિંતા રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.બેચેની ઉચાટ રહે.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામ અંગે પ્રવાસ મુસાફરી થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા હોય છતાં બેચેની ઉચાટ રહે .

પ્રેમીજનો :-મુલાકાત અંગે મૂંઝવણમાંથી માર્ગ મળે.

નોકરિયાત વર્ગ :-અલગથી આવક રળી સમસ્યા સોલ્વ કરી શકો.

વેપારીવર્ગ :-ધાર્યુ કામ અટકતું લાગે ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-કર્જથી દૂર રહેવું.સ્વસ્થતા જાળવવી.

શુભ રંગ :- નીલો

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ગૂંચવણ ઉકલે.સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં હિતશત્રુઓથી સાવધ રહેવું.

પ્રેમીજનો:-અથાગ પ્રયત્નો બાદ તક મળે ઝડપી લેવી.

નોકરિયાત વર્ગ:- નોકરી મળવાની સંભાવના. પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

વેપારીવર્ગ:- હપ્તા વ્યાજ જુના ચુકવણા ની ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે સ્નેહીથી મદદ મળી શકે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મૂંઝવણ રહે.

સ્ત્રીવર્ગ:- સમસ્યા દૂર થતા રાહત થાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે હજુ થોડી ધીરજ થી આગળ વધવું.

પ્રેમીજનો:- ધીરજ અને સંયમથી સંબંધો આગળ વધારવા શુભ રહે.

નોકરિયાત વર્ગ:- મકાન વાહન નું ચુકવણું હોય આર્થિક ખેંચ જણાય.

વ્યાપારી વર્ગ:- જુના ચુકવણા ની ચિંતા સતાવે.

પારિવારિક વાતાવરણ:- નવું કરજ મળી શકે.આર્થિક આર્થિક સમસ્યા રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- બોલ ચાલુ વાતચીતમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :-સ્નેહી ની મદદ થી વાતચીત ગોઠવાઈ શકે.

પ્રેમીજનો:- ભાગ્ય યોગે આકસ્મિક મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- આપને નવી નોકરી સારી મળી શકે.

વેપારીવર્ગ:- વ્યાપારી મિત્રને મદદરૂપ થઇ શકો.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સંજોગ.સુધરે મતભેદ દૂર થાય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં કસોટી થતી જણાય.

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે ચિંતા રહે.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાતવર્ગ :- અગત્યના કામકાજ સફળ થાય.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક તક મળે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામોમાં સાવચેતી રાખવી.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ પ્રત્યે બેફિકર ન રહેવું.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે પ્રવાસ મુસાફરી.

પ્રેમીજનો:- લવ મેરેજ અંગે મૂંઝવણ દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે સાનુકૂળતા જણાય.

વેપારીવર્ગ:- વ્યાપાર ના કામ અંગે પ્રવાસ ખર્ચ રહે.

પારિવારિક વાતાવરણ:- મકાન વાહનના પ્રશ્ને ચિંતા રહે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-વડીલ ના સહયોગથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિવારણ થઈ શકે.

લગ્નઈચ્છુક :- આપની વાતો સાનુકૂળતા થી આગળ વધે.

પ્રેમીજનો:-મુલાકાતમાં રુકાવટ જણાય.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા.લાભની તક.

વેપારીવર્ગ:- કામકાજની ગુંચ ઉકેલાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક પ્રશ્નો ઉકેલી શકો.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહ ની ચિંતા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- આપની મુલાકાત પ્રેમમાં પરિણમી શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની ગૂંચવણ ઉકેલાઇ શકે.

વેપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.આર્થિક ફાયદો સારો રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક પ્રશ્નો ઉકેલી શકો.કાર્ય સફળ બને.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૪

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આ રાશિઓનો ખુબ જ જલ્દી શરૂ થશે “ગોલ્ડન ટાઇમ”, સૌભાગ્ય થી લઈને પ્રેમ-મિલાપ સુધી મળશે આ ૧૦ લાભ

Nikitmaniya

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો ખુલી શકે છે તમારું નસીબ..

Nikitmaniya

કોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ વિશે તમે પણ

Nikitmaniya