Rashifal:આગામી ૨૪ કલાકમાં મળશે ખૂબ જ સારા સમાચાર, આ ૭ રાશિના ખરાબ દિવસો થઈ જશે સમાપ્ત, ખુલી જશે કિસ્મત…

ધનુષકર્ક: – લાંબા સમયથી ચાલતા કોર્ટના કેસનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. પરિવારમાં પરસ્પર સંવાદિતા રહેશે. તમારું મન સંપત્તિ લેવાનું બનશે. વ્યવસાયમાં અચાનક પૈસા મળવાની ધરણા છે. ધંધો – નોકરીમાં પૈસા મળે તે માટે મહેનતની સાથે જોખમ પણ રહેશે. પિતા અને ઉચ્ચ અધિકારીઓ સહયોગ રહેશે.વિદ્યા-બુદ્ધિ ક્ષેત્રે કાર્યરત લોકો ઉત્સાહિત થશે.અચાનક પૈસા મળી શકે છે.

IMAGE SOURCE

ઘરમાં કોઇ પણ સ્થાને ઘોડાનું ચૂંબક રાખો. નવી ગાડી ખરીદવાના યોગ મુજબ સારો દિવસ રહશે. તેમજ ગાયને રોટલી ખવડાવો. આગમી ૨૪ કલાક પ્રેમીઓ માટે સારા રહેશે છે. ખર્ચ ઓછો કરવાનો રાખો. તમારા જીવનસાથી સાથે સંબંધ મુશ્કેલી મા મુકાય શકે છે. કામમાં પણ મન લાગશે.

IMAGE SOURCE

મિથુનસિંહ અને કન્યા: – આગલા પહેલા 15 દિવસ તમારા માટે સારા નહતા. આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર છે.  બાકીના ૧૫ દિવસમાં તમને અચાનક પૈસાનો લાભ મળશે. કેટલાક કામને લીધે તમારે વિદેશ પણ જવું પડી શકે છે. આ મહિના દરમિયાન તમે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. તમારા વ્યવસાયની દુનિયામાં નવા મિત્રો બની શકશે.

કામમાં મદદ મેળવવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા. ઘરમાં નવું ઇલેક્ટ્રોનિક સામાન લાવી શકો છે.  આજનો દિવસ પ્રેમાળ યુગલો માટે સારો રહેશે. દુશ્મનો પણ તમારો બગાડ નહીં કરી શકે, તેમજ તે તમારી સામે નબળુ સાબિત થશે.

IMAGE SOURCE

કુંભમકર: – કોરોના કારણે ખાસ કરીને તમારી નોકરી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નો સફળ થશે.તેના ઘર પરિવારમાં ખુબ જ જલ્દી ખુશી આવવાની છે.  તમે કેટલીક મોટી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. રોજગાર માટેનો સારો સમય છે જે તમને તમારી જબરદસ્ત સર્જનાત્મક ક્ષમતાઓનો ઉપયોગ કરવાની તક આપે છે. કોઈપણ વ્યક્તિને ચાંદીના ઝવેરાત પહેરવાથી ઘણા ફાયદા થઇ શકે છે.

IMAGE SOURCE

શનિદેવને તેલ ચઢાવો. ગણેશજી ની ઉપાસનાથી કોઈ મુદ્દો બની શકે છે.  તમને ક્રોધના લીધે નુકસાન પહોંચાડી શકે છે.  લગ્ન જીવનમાં વિવાદ થઈ શકે છે.  કોઇ કામ કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે. સારા સમાચાર તમને તમારા બાળકો તરફથી  મળી શકે છે. તેમજ તમારુ સ્વાસ્થ્ય સારું રહેશે. સાથે સાથે ધાર્મિક કાર્યમાં રસ જાગશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube