• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

એકવાર આ શક્તિના ખજાના નું સેવન ડાયાબિટીસ,એસીડીટી અને સાંધાના દુખાવાને રાખશે તમારા ઘરથી દુર,100% દવા કરતા ઝડપી અસરકારક

in Health
એકવાર આ શક્તિના ખજાના નું સેવન ડાયાબિટીસ,એસીડીટી અને સાંધાના દુખાવાને રાખશે તમારા ઘરથી દુર,100% દવા કરતા ઝડપી અસરકારક

આજે અમે તમને એક એવા એવા શાકના પાન વિશે જણાવવાના છીએ કે, જેનો ઉપયોગ આપણે પાતરા બનાવવા માટે કરીએ છીએ. પાતરા બનાવવા માટે પત્તરવેલ ના પાન નો ઉપયોગ કરે છે. જેને અળવી એનાં પાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અળવી એ એક ઉષ્ણકટિબંધીય બારમાસી વનસ્પતિ છે. અળવી માં અનેક પ્રકારની જાતો હોય છે. તેમાં કાળી અળવી એ સૌથી સારી કહેવાય છે. આજે આપણે કેટલાક સ્વાસ્થ્ય લક્ષી અળવી ના ફાયદા વિશે જાણીશું.

જે વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય અથવા તો માથામાં દુખાવો થતો હોય તો કાયમ માટે છુટકારો મેળવવા માટે અળવીના પાનને પીસી તેનો રસ કાઢીને વાળમાં લગાવવાથી ખરતા વાળ બંધ થઈ જાય છે. આ ઉપરાંત જો કાન માં લોહી નીકળતું હોય અથવા તો કાનમાં સતત દુખાવો થતો હોય તો અળવીના પાન નો ઉપયોગ કરવામાં આવે છે. અળવીના પાનના નો રસ કાઢીને કાનમાં ૧ થી ૨ ટીપાં નાખવાથી કાનમાંથી લોહી નિકળતું બંધ થઈ જાય છે.

આજકાલ દરેક લોકો સાંધાના દુખાવાથી પીડાતા હોય છે. સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે રોજ અળવીના પાનનું સેવન કરવું જોઈએ. આજકાલ નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક લોકો તણાવથી પીડાતા હોય છે. તણાવને દૂર કરવા માટે અળવીના પાન તે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ના ગુણો રહેલા હોય છે. આ ઉપરાંત એ બ્લડપ્રેશરને નિયંત્રણમાં પણ કરે છે. ચહેરા પરની કરચલી દૂર કરવા માટે પણ આ અળવીના પાંદડા ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

જે લોકોને વર્ષો જૂનો કબજિયાત હોય અને તે કબજીયાતથી પીડાતા હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી વખત આંતરડામાં જુનો મળ સુકાઈ જાય છે. અને પછી કબજિયાત થઈ જાય છે, તો અળવી ની ગાંઠ નું શાક કરીને ખાવાથી કબજિયાત દૂર થાય છે. આ ઉપરાંત અળવી ના પાન નો રસ બે થી ત્રણ દિવસ પીવાથી પેશાબમાં બળતરા અથવા તો અટકાયત થતી હોય તો તેમાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત અળવીના પાન ખાવાથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે દુગ્ધ વધે છે.

ઘણી વખત કોઈ મસાલાવાળો ખોરાક ખાવાને લીધે પેટમાં એસિડિટી અને છાતીમાં બળતરા થવા લાગે છે. તો અળવીના પાનના રસ કાઢી તેમાં થોડું શેકેલું જીરું અને સાકર મેળવીને પીવાથી છાતીની બળતરા, એસીડીટી અને ખાટા ઓડકાર તરત જ બંધ થઈ જાય છે. જો તમારે પણ શરીરનો વજન ઘટાડવો હોય તો અળવીના પાન ખૂબ જ ઉપયોગી છે. કારણ કે, અળવીના પાનમાંથી ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે જૂનામાં જૂનો કબજિયાત દૂર કરે છે. અને વધારાની ચરબી દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

જો ડાયાબિટીસની તકલીફ હોય તો તે લોકોએ એ અળવીના પાન ખાવાથી ત્રણ દિવસમાં જ ડાયાબીટિસની સમસ્યાથી રાહત મળી જાય છે. અળવી ના પાન માં ખૂબ જ પ્રમાણમાં વિટામીન હોય છે. જે ખાસ કરીને ડાયાબિટીસ ના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત વિટામીન એ ની ખામી ને કારણે ઘણી વખત આંખમાં નંબર આવે છે અથવા તો આંખમાં બળતરા થાય છે. તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, પાંદડાંમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

શું તમે બેસી ને જ્યારે ઉભા થાઓ ત્યારે તમારા હાડકા માંથી કટ કટ અવાજ આવે છે તો ચાલુ કરી દો આ ઉપાય
Health

શું તમે બેસી ને જ્યારે ઉભા થાઓ ત્યારે તમારા હાડકા માંથી કટ કટ અવાજ આવે છે તો ચાલુ કરી દો આ ઉપાય

કેલ્શિયમની ગોળીઓ લેવાની જરૂર નથી આટલું ખાવાનું રાખજો હાડકા નબળા પડશે નહિ હાથ-પગના દુઃખાવા થશે નહીં.
Health

કેલ્શિયમની ગોળીઓ લેવાની જરૂર નથી આટલું ખાવાનું રાખજો હાડકા નબળા પડશે નહિ હાથ-પગના દુઃખાવા થશે નહીં.

શુ તમારે વિટામિન B12 ની ઊણપ છે ? આ ઘરેલું ઉપાય અપનાવો વિટામિન B12 વધારો
Health

શુ તમારે વિટામિન B12 ની ઊણપ છે ? આ ઘરેલું ઉપાય અપનાવો વિટામિન B12 વધારો

બીપી, ડાયાબિટીસ,કોઢ, પેટના રોગ જીવનભર ગાયબ, 5 વર્ષથી ડાયાબિટીસ ની દવા લેતા હોય તેને પણ માત્ર 10 દિવસમાં થશે રાહત, દરેક લોકો સુધી પહોચાડો
Health

બીપી, ડાયાબિટીસ,કોઢ, પેટના રોગ જીવનભર ગાયબ, 5 વર્ષથી ડાયાબિટીસ ની દવા લેતા હોય તેને પણ માત્ર 10 દિવસમાં થશે રાહત, દરેક લોકો સુધી પહોચાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: