તારીખ ૩૦-૦૯-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- ચૌદશ ૨૪:૨૮ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૨૭:૧૬ સુધી.

યોગ :- ગંડ ૧૯:૫૦ સુધી.

કરણ :- ગરજ ૧૧:૨૯ સુધી. વણિજ ૨૪:૨૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૦

સૂર્યાસ્ત :-૧૮:૨૭

ચંદ્ર રાશિ :- કુંભ ૨૦:૩૮ સુધી. મીન ૨૦:૩૮ થી ચાલું.

સૂર્ય રાશિ :- કન્યા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના પ્રશ્નો સુલજાવવા.

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ અટકાવવો.

લગ્નઈચ્છુક :-સ્વજનની મદદ મળે.વાતચીતનો દોર ચાલે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સફળ રહે.

નોકરિયાત વર્ગ:- કામમાં હિતશત્રુથી ટકરાવ થાય.

વેપારીવર્ગ:- સ્નેહીમિત્રનો સહયોગ અધુરો મળે.

પારિવારિકવાતાવરણ:- આર્થિક મદદ પૂરતી ન હોય ચિંતા રહે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ રહે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી બહાર આવી શકાય.

લગ્નઈચ્છુક :-વિઘ્ન બાદ વાતનો દોર ચાલી શકે .

પ્રેમીજનો:- મુલાકાતના પ્રયત્નોમાં અસફળતા મળે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ વિઘ્ન રહે.

વેપારીવર્ગ:- ભાગીદારીમાં સાવચેતી રાખવી.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો અંગે ધ્યાન આપવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૮

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ભાવિ લક્ષ્યને ધ્યાનમાં રાખી પ્રયત્નો કરવા.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.મુલાકાત ફળે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં બઢતી મળવા સંભવ.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે જૂની ઉઘરાણી મળી શકે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.ધીરજ રાખવી.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં રુચિ ઘટતી હોય. ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે પ્રયત્નો કરવા અને ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- અવરોધોને પાર કરી શકો. મહત્ત્વની તક.

વેપારી વર્ગ:- ધંધા માટે સાનુકૂળ તક.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ સમસ્યાનો હલ મળતા રાહત જણાય.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન વિચલિત થતું જણાય.

સ્ત્રીવર્ગ:- શુભ ધાર્મિક કાર્ય થવાની સંભાવના.

લગ્નઈચ્છુક :-વિવાહની સમસ્યાનો હલ મળી રહે.

પ્રેમીજનો :- અવરોધોને પાર કરી શકો. મુલાકાત ફળે.

નોકરિયાત વર્ગ :- માનસિક તણાવ દુર થાય.

વેપારીવર્ગ :- વ્યવસાયિક કાર્ય સફળ બને.

પારિવારિક વાતાવરણ:- શત્રુથી સાવધાન રહેવું. વાદ-વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ :- નીલો

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી મહત્ત્વની તક ઉપયોગી બને.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગેના પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરવા.

પ્રેમીજનો:- વિરહની વેદના જણાય.

નોકરિયાત વર્ગ:- મહત્ત્વની તક ઉપયોગી બને.

વેપારીવર્ગ:- વેપારમાં લાભની તક સર્જાય.

પારિવારિક વાતાવરણ:- વ્યવસાયિક પ્રશ્નોની ચિંતા ઉકેલી શકો.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો આગળ ધપાવી શકશો.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ મળતા રાહત જણાય.

પ્રેમીજનો:- મેરેજ માટે પ્રયત્નો અને ધીરજ જોઈશે.

નોકરિયાત વર્ગ:- ખર્ચ-વિવાદનો પ્રસંગ.

વ્યાપારી વર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળ તક.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આવર્તન અંગે ભાર વધતો જણાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા સર્જવા પ્રયત્નો કરવા.

લગ્નઈચ્છુક :- થોડી ધીરજ રાખી પ્રયત્નો કરવા.

પ્રેમીજનો:- વિવાદથી દૂર રહેવું.મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- લાભદાયી કાર્યરચના થાય.

વેપારીવર્ગ:- વેપારના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- હરીફની કારી ન ફાવે. ધાર્યા કામ થાય.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- સમસ્યાઓ સુલજાવવી.પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા બની રહે.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાતવર્ગ :- નોકરીમાં તક મળે ઝડપવી.

વેપારીવર્ગ:- તણાવ દૂર થાય.નાણાકીય સમતુલા રાખવી.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ સમસ્યાનો હલ મળી રહે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સફળતા મળે.ઉકેલ મેળવી શકો.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સંજોગ સુધરતાં જણાય.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ વિઘ્ન.હોય ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સંજોગો સુધરતા જણાય.

વેપારીવર્ગ:- ચિંતા દૂર થાય.સાનુકૂળ તક.

પારિવારિક વાતાવરણ:- માનસિક શાંતિ જાળવવી. આરોગ્ય જાળવવું.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૯

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંયમ રાખવો.

લગ્નઈચ્છુક :- વિલંબ થતો હોય.ચિંતા રહે.

પ્રેમીજનો:- ધીરજ અને સંયમથી સંબંધો આગળ વધારવા.

નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતામાં થી માર્ગ મળે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નોની ચિંતા ઉકેલી શકો.

પારિવારિક વાતાવરણ:-સંબંધોમાં. સંવાદિતા સર્જવા પ્રયત્નો કરવા

શુભ રંગ:-ગુલાબી

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત વધારવી.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે પ્રતિકૂળતા અને વિઘ્ન જણાય.

પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નોકરી માં પ્રતિકૂળતા વિઘ્ન.

વેપારી વર્ગ:- આર્થિક ખેંચ વર્તાય.ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube