તારીખ ૦૮-૧૦-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ
તિથિ :- છઠ ૧૬:૩૮ સુધી
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૨:૫૦ સુધી.
યોગ :- વરિયાન ૨૫:૪૩ સુધી.
કરણ :- વાણિજ ૧૬:૩૮ સુધી. વિષ્ટિભદ્ર ૨૯:૨૦ સુધી.
સૂર્યોદય :-૦૬:૩૩
સૂર્યાસ્ત :-૧૮:૧૯
ચંદ્ર રાશિ :- વૃષભ ૦૯:૪૭ સુધી. મિથુન ૦૯:૪૭ થી ચાલું.
સૂર્ય રાશિ :- કન્યા
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:-સ્વબળે પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- કસોટી યુક્ત સમય ધીરજથી પસાર કરવો.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો:-વિલંબ બાદ મુલાકાતમાં સાનુકૂળતા મળે.
નોકરિયાત વર્ગ:- કામકાજનું ભારણ ચિંતા રખાવે.
વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા વધતી જણાય.
પારિવારિકવાતાવરણ:- ગૂંચવણ માં રાહત જણાય.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૧
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- ગૂંચવણમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-વિલંબ બાદ સાનુકૂળતા મળતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાવચેતીથી આગળ વધવું.
નોકરિયાત વર્ગ:- સારા પગાર ની નોકરી મળી શકે.
વેપારીવર્ગ:-ઉઘરાણી અથવા ડૂબતા નાણાં મળી શકે.
પારિવારિકવાતાવરણ:- સ્નેહીનો સહયોગ મળે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક :-૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:-મુલાકાત વિલંબથી ફળવાની સંભાવના .
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સાનુકૂળતા સર્જાય.
વેપારીવર્ગ:- લાભની તક મૂંઝવણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૪
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.પુનરાવર્તન વધારવું.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્યો સફળ થાય.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં તર્કવિતર્ક રહ્યા કરે.
પ્રેમીજનો:- વિરહ નો અનુભવ થાય.
નોકરિયાત વર્ગ:- યોગ્ય નોકરી ન હોય ચિંતા રહે.
વેપારી વર્ગ:-વ્યવસાયિકો કામ હેતુ પ્રવાસ મુસાફરી થઇ શકે.
પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજમાં સફળતા મળી રહે.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા બની રહે.
લગ્નઈચ્છુક :- વિવાહ યોગ પ્રબળ હોય તક ઝડપવી.
પ્રેમીજનો :-મુલાકાતમાં સંયમથી સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ :- નવા કામકાજમાં મહેનતનું પ્રમાણ રહે.
વેપારીવર્ગ :- જૂની ઉઘરાણી મળી શકે.
પારિવારિક વાતાવરણ:-મિત્રનો સહયોગ કામકાજ સાનુકૂળ રહે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૩
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો વધારવા ગૂંચવણ દૂર થાય.
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા થી દિવસ પસાર થાય.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે અન્ય પ્રયાસો હાથ ધરવા પડે.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ જણાય.
નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.સાનુકૂળતા પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-બહારગામના કામમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના કાર્યમાં ધ્યાન આપવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૭
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-મહેનત ફળે.આવર્તન વધારવું.
સ્ત્રીવર્ગ:- આરોગ્ય જાળવવું.
લગ્નઈચ્છુક :-ધીરજ રાખી અડચણ નો ઉકેલ શોધવો.
પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:-જે નોકરી મળે તેને ન્યાય આપવો.
વ્યાપારી વર્ગ:- ભાગ્ય યોગે સારી આવક રળી શકો.
પારિવારિક વાતાવરણ:- હરીફની કારી ન ફાવે.નાણાભીડ રહે.
શુભ રંગ:-સફેદ
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે બેચેની ઉચાટ જણાય.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય પાર પડે.
લગ્નઈચ્છુક :- હજુ થોડા વિલંબ ની શક્યતા રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે પ્રયત્ન સફળ ન થતા હતાશા ચિંતા રહે.
નોકરિયાતવર્ગ:-કામમાં ધીરજથી સાનુકૂળતા બની રહે.
વેપારીવર્ગ:- પ્રયત્નો કામયાબ થાય.
પારિવારિક વાતાવરણ:- અડચણ દૂર થાય.વાહન મકાનનું કામ થઈ શકે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- પુનરાવર્તન અને પ્રયત્નોથી પ્રગતિ સંભવ બને.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- આકસ્મિક વાત બનતી જણાય.
પ્રેમીજનો :- મુલાકાતમાં વિઘ્ન અડચણ આવી શકે.
નોકરિયાતવર્ગ :- કામના ભારણથી તણાવ ચિંતા રહે.
વેપારીવર્ગ:-ભાગીદાર થકી આર્થિક આયોજન થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા જણાય.
શુભરંગ:-ક્રીમ
શુભઅંક:- ૯
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે બેચેની ઉચાટ રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદથી દૂર રહેવું.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે અન્ય વિકલ્પ વિચારવા જરૂરી બને.
પ્રેમીજનો:-વિરહ નો સમય સંયમ જાળવવો.
નોકરિયાત વર્ગ:-સુપરવાઇઝર કલાર્ક જેવી નોકરી ભાગ્ય યોગે મળી શકે.
વેપારીવર્ગ:- જૂની ઉઘરાણી મળવાની શક્યતા.
પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામ થઈ શકે.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:-૭
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.
લગ્નઈચ્છુક :-આપના યોગ પ્રબળ બનતા હોય તક ઝડપવી.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સંયમ જાળવવો.
નોકરિયાત વર્ગ:- નવી નોકરીમાં ફરતા કામની સંભાવના.
વેપારીવર્ગ:- નવું કામ વધે.આર્થિક બેલેન્સ જાળવવું.
પારિવારિકવાતાવરણ:- ગૃહજીવન સામાજિક કામોમાં ધીરજ રાખવી.
શુભરંગ:-નીલો
શુભઅંક:- ૫
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન સાનુકૂળતા અપાવે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ મળે.સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કામમાં સાનુકુળતા વધે.
વેપારી વર્ગ:- નવા આયોજન સફળતાથી પાર પડે.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સુધરે.સામાજિક સ્તરે અંતર જાળવવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.