Rashifal:- આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિ ઉત્તમ, અને સાથે થશે અઢળક ધનલાભ

તારીખ ૦૫-૧૦-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- ત્રીજ ૧૦:૦૪ સુધી

વાર :- સોમવાર

નક્ષત્ર :- ભરણી ૧૪:૫૭ સુધી.

યોગ :- વજ્ર ૨૪:૦૫ સુધી.

કરણ :- વિષ્ટિભદ્ર ૧૦:૦૪ સુધી. બવ ૨૩:૨૦ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૨

સૂર્યાસ્ત :-૧૮:૨૨

ચંદ્ર રાશિ :- મેષ ૨૧:૪૩ સુધી. વૃષભ ૨૧:૪૩ થી ચાલું.

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- સંકટ ચોથ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા બની રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ સર્જાતી લાગે.

લગ્નઈચ્છુક :- વિલંબથી વાતચીતમાં સાનુકૂળતા.

પ્રેમીજનો:-અડચણ બાદ મિલનમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સંજોગો સુધરતા જણાય.

વેપારીવર્ગ:-વધુ પ્રયત્નો સાથે ધીરજ જરૂરી.

પારિવારિકવાતાવરણ:- પડવા-વાગવાથી સંભાળવું.ધીરજ જાળવવી.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- સમસ્યા સુલઝાવી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાય.

લગ્નઈચ્છુક :- વાતોમાં પ્રતિકૂળતા હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મનની મૂંઝવણ દૂર થાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા જણાય.

વેપારીવર્ગ:- અગત્યના કાર્ય પાર પડે.તકનો ઉપયોગ કરવો.

પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક :-૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મન પર કાબૂ રાખી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા નિવારવી.

લગ્નઈચ્છુક :- સ્વસ્થતા જાળવી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- વિરહ નો અંત.મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-સાવધાનીપૂર્વક કામકાજ કરવા.

વેપારીવર્ગ:-સંભાળપૂર્વક નવા આયોજન હાથ ધરવા.

પારિવારિક વાતાવરણ:- સ્નેહી,મિત્રનો સહયોગ મળે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ચિંતા ટેન્શન સતાવે.

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ ન મળે.ચિંતા રહે.

પ્રેમીજનો:- છલ ની સંભાવના સંભાળવું.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં નકારાત્મક વલણ છોડવું.

વેપારી વર્ગ:- આર્થિક સમસ્યામાં સુધારો આવે.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- આવર્તન સાનુકૂળ રહે.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય પર કાબૂ રાખવો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત સાનુકૂળતા પૂર્વક સફળ થાય.

પ્રેમીજનો :- મુલાકાત વિલંબથી શક્ય બને.

નોકરિયાત વર્ગ :- કામકાજની સમસ્યા ઉકેલી શકો.

વેપારીવર્ગ :- વેપારમાં સાનુકૂળતા જણાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પુનરાવર્તનથી ચિંતા દૂર થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સહકાર મેળવી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતો માં વિલંબ જણાય.

પ્રેમીજનો:- વિરહની વેદના જણાય.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો ફળદાયી જણાય.

વેપારીવર્ગ:- આવકનો માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:-સામાજિકવિવાદ વધવા ન દેવો હિતદાયક રહે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આવર્તનમાં અવરોધ આવે.

સ્ત્રીવર્ગ:- વાણી વર્તનમાં ધ્યાન રાખવું.

લગ્નઈચ્છુક :-વિવાહ ની વાતો માં સફળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત માં સરળતા રહે.

નોકરિયાત વર્ગ:- ધીરજ રાખી કામકાજ ના પ્રશ્નો હલ કરવા.

વ્યાપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક પરેશાની.વિવાદ વધવા ન દેવો.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અસમંજસની સ્થિતિ હોય.શાંતિ રાખવી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં દેખાવની શાંતિ જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં પ્રતિકૂળતા જણાય.

પ્રેમીજનો:- આપસમાં સહમત નો ટકરાવ થાય.

નોકરિયાતવર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- આપના પ્રયત્નો ફળદાયી જણાય.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં અશાંતી જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-આવર્તનથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ સાનુકૂળતા વધારે.

લગ્નઈચ્છુક :- વિલંબથી વિવાહ ની વાતો બનતી જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સાનુકૂળતા બની રહે.

નોકરિયાતવર્ગ :-કામકાજના સ્થળે ઉગ્ર વાતાવરણ ની સંભાવના.

વેપારીવર્ગ:-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-મકાનના કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો બાદ સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નમાં ધ્યાન આપવું જરૂરી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં અડચણ જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં વિચાર્યા બાદ આગળ વધવું હિતકર.

નોકરિયાત વર્ગ:-નોકરીમાંનો પ્રશ્ન હલ કરી શકો.

વેપારીવર્ગ:- વેપાર અંગેના પ્રયત્નો ફળદાયી જણાય.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા નું સર્જન થતું જોવા મળે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- બેફિકરાઈથી અડચણ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબ થતો હોય. પ્રયત્નો ચાલુ રાખવા.

પ્રેમીજનો:- અવરોધ અડચણ રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે સાનુકૂળતા ના સંજોગ રહે.

વેપારીવર્ગ:- વ્યાપાર અંગે પ્રયત્નો વધારવા.

પારિવારિકવાતાવરણ:- કાર્ય પાર પડે.

શુભરંગ:-સફેદ

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- વિલંબથી પરંતુ પ્રયત્નો ફળદાયી રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- તર્ક-વિતર્ક છોડી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- પ્રેમના મામલે વિરહ જણાય.

નોકરિયાત વર્ગ:- કાર્ય સફળતા અને પ્રગતિ ફળદાયી રહે.

વેપારી વર્ગ:- સમસ્યાને સુલઝાવવી.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડનો ઉપાય મળે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube