કોરોના વાયરસ નો ટિકો અને દવા માટે દુનિયા આખીમાં શોધ ચાલી રહ્યાં છે. તમામ દેશોના વૈજ્ઞાનિકો દવા અને વેક્સીનની બનવવા માટે ખૂબ મહેનત કરી રહી છે. હવે બે વૈજ્ઞાનિકોના શોધ પછી માત્ર 5 જ દિવસમાં કોરોના વાયરસ નાશ પામવાનો દાવો કર્યો છે.

જેરૂસલેમની યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકોએ શોધ પછી જણાવ્યું છે કે, કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાથી કોરોના દર્દીઓનો ઇલાજ થઈ શકે છે. જેરૂસલેમની હિબ્રુ યુનિવર્સિટીના ટીચર યાકોવ નહમિયાસ અને ન્યુયોર્ક ઈકાહન સ્કૂલ ઓફ મેડિસિનના ડો. બેન્જામિન ટેનોવર પાછલા ત્રણ મહિનાથી કોરોના મેડિસિનનો શોધ કરી રહ્યા છે. લેબમાં શોધ કરાયેલ અભ્યાસ વખતે કોલેસ્ટેરોલ ઘટાડતી દવા Fenofibrate (Tricor)થી ખૂબ જ સારા પરિણામ મળ્યા છે.

પ્રોફેસર નહમિયાસ અને ડો. ટેનોવરએ કોરોના વાયરસ વાયરસ દર્દીના ફેફસાંને શું અસર કરે છે તેના પર પોતાનું ધ્યાન આપવું જોઈએ. આ વખતે વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે, વાયરસ કાર્બોહાઈડ્રેટના રૂટિન બર્નિંગને રોકી દે છે. જેને કારણે ફેફસાના કોષોમાં મોટા માત્રામાં ચરબી જમા થઈ જાય છે. પ્રકાશિત અહેવાલો અનુસાર, બંને વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ શોધથી તે સમજવામાં મદદ મળી શકે છે કે, હાઈ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલવાળા કોરોના વાયરસ દર્દીઓ શા માટે ઉચ્ચ જોખમ કેટેગરીમાં નક્કી કરવામાં આવી છે.

આ કારણે નબળો પડશે કોરોના


શોધ પ્રમાણે Fenofibrate દવાનો ઉપયોગ ફેફસાની સેલ્સ વધુ ફેટ બર્ન કરે છે. તેના કારણે કોરોના વિક થઈ જાય છે અને પોતાનાં શરીર ને ઓછું નુકશાન કરે છે. લેબના અભ્યાસ સમયે, કોરોના વાયરસ ફકત 5 દિવસની સારવાર પછી દૂર થઈ ગયો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube