આપણે ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે અને સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર ફોટા અને વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં તેવા જ એક કિસ્સાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફોટામાં પિતા અને તેમની દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જે ફોટામાં એક જગ્યાએ પિતા અને તેમની દીકરી પોલીસના યુનિફોર્મમાં હતા.
આ ફોટામાં પિતા અને પુત્રી બંને એકબીજાને સલામ કરી રહ્યાં હતા. તેથી બધા લોકોને આ ફોટો ખુબ જ પસંદ આવ્યો હતો. આ ફોટો ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
જે ફોટામાં મહિલા પોલીસ અધિકારી તેમના ડીઆઈજી પિતાને સલામ કરી રહી હતી. તે સમયે પિતાએ પણ તેમની સલામી સ્વીકારી અને જવાબમાં તેમની દીકરીને સલામ કર્યું હતું.
આ માહિતીમાં જાણવા મળ્યું હતું કે આ મહિલા પોલીસ અધિકારીનું નામ અપેક્ષા નિંબડિયા હતું અને તે યુપી પોલીસમાં ડેપ્યુટી એસપી તરીકે તેની ફરજ બજાવતી હતી અને હાલમાં જ આ મહિલા યુપી પોલીસએ મુરાદાબાદમાંથી તેની તાલીમ પુરી કરી હતી. આ મહિલા પોલીસ પરેડમાં હતી, જેમાં તેના પિતા એપીએસ નિંબડિયા અને તેની માતા બિમલેશએ પણ ભાગ લીધો હતો.
આ કિસ્સાની માહિતી મળતા અપેક્ષાના પિતા આઈટીબીપીમાં ડીઆઈજી તરીકે તેમની ફરજ બજાવતા હતા અને આ પિતા અને પુત્રીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.
જે ફોટામાં તેમની દીકરી અપેક્ષા તેના પિતાને સલામ કરી રહી હતી અને બીજા ફોટામાં પિતા અને પુત્રી વાતચીત કરી રહ્યા હતા. તેથી આ ફોટા જોઈને બધા જ લોકો ખુશ થયા હતા અને બધા જ લોકોને આ ફોટા ખુબ પસંદ આવ્યા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.