Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Other

આ છે દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગ, કિંમત ₹52 કરોડ

હેન્ડબેગની કિંમત કેટલી છે? હજારોનમાં હશે…ચાલો લાખ માની લઈએ… પણ ક્યારેય સાંભળ્યું છે કે એક બેગની કિંમત કરોડો રૂપિયાની છે. હા હા… ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બોરીની મિલાનેસીએ એક થેલી બનાવી છે. જેની કિંમત 52 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

52 કરોડ રૂપિયા કિંમત
હા….આ બેગ છે. તેની કિંમત 6 મિલિયન યુરો છે. ભારતીય ચલણ મુજબ લગભગ 52 કરોડ રૂપિયા બેસે છે. શાઇની લુકિંગ બેગમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. તે હીરા અને ઘણા મોંઘા ઝવેરાતથી પણ સજ્જ છે.

આ હેન્ડ બેગની કિંમતમાંથી 800 હજાર યુરો દરિયાઇ સફાઇ માટે દાનમાં આપવાના છે. બ્રાન્ડના સહ-સ્થાપક મેટ્ટીઓ રોડોલ્ફો મિલાનેસી કહે છે, ‘હું આ દિવસોમાં સમુદ્રમાં વધુ પ્લાસ્ટિક જોઉં છું. આ રોગચાળા દરમિયાન માસ્ક અને ગલ્વ્સ પણ ત્યાં જોવા મળે છે. ‘ તેમણે વધુમાં કહ્યું કે, આ બેગ બનાવવામાં 1000 કલાક લાગ્યાં છે. લોકો આ બ્રાન્ડના ઉમદા કારણની પ્રશંસા કરી રહ્યાં છે. જો કે કેટલાક લોકોએ આ અંગે પોતાના મતભેદો પણ વ્યક્ત કર્યા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

શું તમે ખેડૂત છો ? તો આ કાયદો તામરા માટે છે. વાંચો ‘મામલતદાર કોર્ટ એક્ટ’- ડો.ચિંતન વૈષ્ણવ.

Nikitmaniya

શું તમારા ઘરમાં બુટ-ચંપ્પલના ખાલી બોક્સ પડ્યા છે? તો આ રીતે બનાવો એમાંથી ઉપયોગી ચીજવસ્તુઓ

Nikitmaniya

હવે આ રીતે ઘરબેઠા બનાવો ડ્રાઈવિંગ લાયસન્સ, જાણી લો કેટલી છે ફીસ અને કેવી રીતે કરવુ અપ્લાઈ, જાણીલો માત્ર એક ક્લિક પર…

Nikitmaniya